Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile
Brijraj Solanki

@brijraj_solanki

🇮🇳 PROUD INDIAN. YOUTH PRESIDENT - AAM AADMI PARTY GUJARAT & VEER MANDHATA YUVA SENA GUJ. Actor. Social Activist. Fighting For Rights Of People

ID: 782191005793710082

calendar_today01-10-2016 12:10:43

1,1K Tweet

1,1K Takipçi

333 Takip Edilen

Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

📍ભાવનગર આપણી મહાન ભારતીય સેનાના અદમ્ય સાહસ, પરાક્રમ અને શૌર્યને વંદન કરવા માટે આજે ભાવનગર શહેર ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા *તિરંગા યાત્રા* કરવામાં આવી.જેમાં ભાવનગર શહેર સંગઠન ના હોદ્દેદારો, મહિલા સંગઠન તેમજ કાર્યકર્તા જોડાયા હતા... #brijrajsolanki #indianarmy #india

ગુજરાતમાં પત્રકારત્વનું ગળું દબાવાનો પ્રયાસ..ગુજરાત સમાચાર ના માલિક બાહુબલીભાઈ શાહ ની ED દ્વારા ધરપકડ ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યુઝ પર છેલ્લા 48 કલાકમાં ઇન્કમટેક્સ અને ED એ દરોડા પાડ્યા હતા. નીડર અને નિષ્પક્ષ ગુજરાત સમાચારને સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ..

AAP (@aamaadmiparty) 's Twitter Profile Photo

✅ AAP सरकार: भ्रष्टाचारी विधायक सीधे जेल में ❌ BJP सरकार: भ्रष्टाचार के बाद भी मंत्री कुर्सी पर कायम दाहोद में 71 करोड़ की लूट पर भी मोदी-शाह खामोश क्यों हैं? क्या गुजरात में लूट भी उनकी ‘इजाज़त’ से होती है?

Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

ભાઈશ્રી રાજુભાઈ સોલંકીના જન્મ દિવસ નિમિતે તારીખ - 2/6/25ના રોજ ભાવનગર, પાનવાડી ચોક, વીર માંધાતા ઓફિસ ખાતે, સવારે 10 કલ્લાક થી "તેજસ્વી તારલાઓનું સન્માન", "નોટબુક વિતરણ", "બ્લડ ડોનેશન કેમ્પ" નો કાર્યક્રમ રાખેલ હોઈ તો આપ શ્રી ને પધારવા માટે અમો ભાવ ભર્યું આમંત્રણ પાઠવયે છીએ..🙏🏼💐

જય ગોપાલ, જય ગોપાલ ❤️ Congratulations Gopal Italia Thank you Visavadar 🙏🏼💐 #visavadar #gopalitalia #gujarat #arvindkejriwal

જય ગોપાલ, જય ગોપાલ ❤️
Congratulations <a href="/Gopal_Italia/">Gopal Italia</a>
Thank you Visavadar 🙏🏼💐

#visavadar #gopalitalia #gujarat #arvindkejriwal
Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

Celebration in 📍Bhavnagar જય ગોપાલ, જય ગોપાલ ❤️ Congratulations Gopal Italia Thank you Visavadar 🙏🏼💐 #visavadar #gopalitalia #gujarat #arvindkejriwal

Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજુલા તાલુકાના ડેડાણ ગામેં માં અમરધામ આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ જીના દર્શન કર્યા, અને સંતવાણી કાર્યક્રમમાં હાજરી આપી, ગ્રામજનોની શુભેચ્છા મુલાકાત કરી. સત દેવીદાસ #rajusolanki #brijrajsolanki #rajula #amreli #jasdan #rajkot

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજુલા તાલુકાના ડેડાણ ગામેં માં અમરધામ આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ જીના દર્શન કર્યા, અને સંતવાણી કાર્યક્રમમાં હાજરી આપી, ગ્રામજનોની શુભેચ્છા મુલાકાત કરી. 

સત દેવીદાસ 

#rajusolanki #brijrajsolanki #rajula #amreli #jasdan #rajkot
Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

✊ બદલાવ શરૂ થઈ ગયો છે… 📞 95 12 04 04 04 પર મિસ્ડ કોલ કરીને આજે જ AAP સાથે જોડાઓ! #AAPGujarat #ગુજરાત_જોડો

✊ બદલાવ શરૂ થઈ ગયો છે…
📞 95 12 04 04 04 પર મિસ્ડ કોલ કરીને આજે જ AAP સાથે જોડાઓ!
#AAPGujarat
#ગુજરાત_જોડો
Raju Solanki (@kolirajusolanki) 's Twitter Profile Photo

📍ભાવનગર વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી. આપના પ્રેમભર્યા આવકાર બદલ, આભાર ભાવનગર #bhavnagar #rajusolanki #brijrajsolanki

📍ભાવનગર 

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી.

આપના પ્રેમભર્યા આવકાર બદલ,
આભાર ભાવનગર

#bhavnagar #rajusolanki #brijrajsolanki
Raju Solanki (@kolirajusolanki) 's Twitter Profile Photo

📍ભાવનગર વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી. આપના પ્રેમભર્યા આવકાર બદલ, આભાર ભાવનગર #bhavnagar #rajusolanki #brijrajsolanki

📍ભાવનગર 

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી.

આપના પ્રેમભર્યા આવકાર બદલ,
આભાર ભાવનગર

#bhavnagar #rajusolanki #brijrajsolanki
Brijraj Solanki (@brijraj_solanki) 's Twitter Profile Photo

🚨 સાવધાન ગુજરાત 🚨 ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે❗

🚨 સાવધાન ગુજરાત 🚨

ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે❗
Raju Solanki (@kolirajusolanki) 's Twitter Profile Photo

આજરોજ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા, બોરતળાવ વોર્ડ 09 નું આવેલ અર્બન હેલ્થ સેંટર સ્થનિકો ની ફરિયાદો ને ધ્યાનમા લઇ રજુઆત કરી