
Bhemabhai Chaudhary
@bhemabhai
🙏मुद्दे अनेक है , बंदा एक है
ID: 363160906
27-08-2011 16:41:39
16,16K Tweet
11,11K Takipçi
172 Takip Edilen


મુખ્યમંત્રી ગુજરાત ભૂપેન્દ્ર પટેલ 15 ઓગસ્ટની ઉજવણી નો કાર્યક્ર્મ પોરબંદર કરવાના છે. મળેલી માહિતી મુજબ ભ્રષ્ટાચારમાં ખદબદતી પોરબંદર કલેકટર કચેરી દ્વારા જે મેદાનમાં કાર્યક્ર્મ યોજવાનો છે ત્યાં વગર ટેન્ડરે માટી પુરાણના બહાને 2 કરોડ ફૂંકી મારવાનું આયોજન છે. CMO Gujarat જાણો છો તમે આ?





ખેડૂત વિરોધી ભાજપ સરકાર...ખેડૂતો ને મજૂર બનાવવાનું ભાજપા સરકાર નું મોટું ષડયંત્ર છે ..જાગો ખેડૂત ભાઈઓ જાગો...અન્યાય ક્યાં સુધી સહન કરશો...??? સરકાર ખેડૂતો ની માંગ સ્વીકાર નહીં કરે તો મોટું આંદોલન થશે .રાષ્ટ્રીય ખેડૂત નેતા આદરણીય Rakesh Tikait જી પણ હાજરી આપશે.. #Congress #bjp


संगठन सृजन अभियान के अंतर्गत गुजरात प्रदेश कांग्रेस कमेटी द्वारा कांकरेज विधायक अमृतजी ठाकुर को साबरकांठा डिस्ट्रिक्ट के प्रभारी बनने पर ढेर सारी शुभकामनाएं Amrut Thakor Amit Chavda Jagdish Thakor Rahul Gandhi






જે ગૃહ વિભાગ અને પોલીસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તક છે તે વિભાગ ને પોલીસ ની મંજૂરીથી જાહેર માં બોર્ડ મારી ગુજરાતની બેન દીકરીઓનું અપમાન કરી , ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી તેવી પોતાની નિષ્ફળતાઓ સ્વીકારી રહ્યા છે.શરમ જનક છે. જે ગુજરાતનું આપડે ગૌરવ લેતા કે દીકરી


मैं राजा नहीं हूं और मैं राजा बनना भी नहीं चाहता। मैं राजा के Concept के खिलाफ हूं। : नेता विपक्ष श्री Rahul Gandhi

मैं राजा नहीं हूं और मैं राजा बनना भी नहीं चाहता। मैं राजा के Concept के खिलाफ हूं। : नेता विपक्ष श्री Rahul Gandhi

'राजा' के खिलाफ हूं, नापसंद मुझे राजशाही, आपके साथ खड़ा हूं, बनकर संविधान का सिपाही -Rahul Gandhi जी

