એસટી બસમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લે આમ ભંગ થાય છે માસ્ક વગર પણ લોકોને બેસવા દેવામાં આવે છે ફરિયાદ કરતા કંડકટર દ્વારા કહેવામાં આવેછે બીક હોય તો બસમાં ન અવાય બે ની સીટ બે અને ત્રણ ની સીટમા ત્રણ બેસશે જ સરકાર ના નિયમો ને એસટી કંડકટરો દ્વાર ભંગ થાય છે તો પછી માસ્ક વગર નો દંડ શુકામ
જાહેર અપીલ
હાલ દેશ અને ગુજરાત કોવિડ-19ની સામે ઝઝૂમી રહેલ છે અને કોવિડ-19ની મહામારીનો સામનો કરવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યાં છે. તો આવો, આ મહામારીની સામે લડવા વોલન્ટિયર તરીકે જોડાવા સૌને ગુજરાત સરકાર અપીલ કરે છે.
#IndiaFightsCorona
#GujaratFightsCovid19
આપની અપીલ ને ઘ્યાને રાખી મારે ત્યા કામ કરતા વ્યક્તિ એ એસ આઈ નો કોર્ષ કરેલ છે તે સેવા અર્થે જુનાગઢ સિવિલમાં ગયેલ પણ તેઓ કહે છે આવુ કાઈ નથી અમોને આવી કોઈ જાણ નથી તો આપની અપીલ નો અર્થ શુ
यूपी में CM पद के लिए कौन है लोगों की पहली पसंद? जानें कितने प्रतिशत लोग चाहते हैं सत्ता में बदलाव?
#UttarPradesh #UPElection2022 #YogiAdityanath #AkhileshYadav
abplive.com/elections/abp-…
ગુડ જોબ પણ નોટરી એડવોકેટ ને ફ્રન્ટ લાઈનવોરીર્યસ ગણી તેમને પણ બુસ્ટરડોઝ આપવો જોઇએ કેમ તેઓ પણ ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય અને તેઓ પણ સરકાર ના કામો માટે નોટરી વર્ક માટે કાર્યરત રહે છે