Prakash Asari
@asariprakash
Extension Officer panchayat
ID: 3919293014
17-10-2015 00:33:39
657 Tweet
2,2K Takipçi
5,5K Takip Edilen
વિજયનગર તાલુકા પંચાયત સભાખંડમાં PDI અંતર્ગત ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના તમામ tcm અને PDI અંતર્ગત અન્ય વિભાગના કર્મચારી/અધિકારીશ્રીઓ હાજર રહ્યા DDO Sabarkantha CMO Gujarat Collector Sabarkantha Gujarat Information #PDI @pmoindia @infosabarkantha
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઇડર તાલુકામાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું #HarGharTiranga2024 CMO Gujarat DDO Sabarkantha PMO India Collector Sabarkantha
નેત્રામલી અમૃતસરોવર પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો CMO Gujarat Collector Sabarkantha Gujarat Information DDO Sabarkantha
અમૃત સરોવર નેત્રામલીની એક ઝલક DDO Sabarkantha DRDA SABARKANTHA CMO Gujarat PMO India Gujarat Information Ministry of Rural Development, Government of India #amrutsarovar
અમૃત સરોવર નેત્રામલી youtu.be/lB5eOw0nD_A?si… CMO Gujarat Collector Sabarkantha DRDA SABARKANTHA PMO India Gujarat Information Ministry of Information and Broadcasting
તલાટી કમ મંત્રીમાંથી વિસ્તરણ અધિકારી માં પ્રમોશન મળ્યાના આજે એક વર્ષ પૂર્ણ થયું. એક વર્ષમાં વડાલી, વિજયનગર, અને ઇડર એમ ત્રણ તાલુકામાં કામ કરવાનો અનુભવ પ્રાપ્ત થયો. ત્રણેય તાલુકા પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. વિજયનગરમાં "પાલની યશગાથા" ઇતિહાસ લખવાનો અવસર પ્રાપ્ત થયો. CMO Gujarat
સમયનો ખયાલ જ ન રયોં. નોકરીના 20 વર્ષ પૂર્ણ થયાં. ચાર નેશનલ એવોર્ડ, સ્માર્ટ વિલેજ પુરસ્કાર,શ્રેષ્ઠ ગેજેટિયર પુરસ્કાર, મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા પુરસ્કાર, કલેક્ટરશ્રીના હાથે બેસ્ટ tcmનો એવોર્ડ, મ.કમિશ્નરશ્રીના હાથે બેસ્ટ કામગીરીનો એવોર્ડ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવોર્ડ CMO Gujarat
માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના હાથે ઇડર તાલુકાના ચિત્રોડી ગામના વહીવટદાર તરીકે TB મુક્ત પંચાયત નો એવોર્ડ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો CMO Gujarat DDO Sabarkantha PMO India Bhupendra Patel Collector Sabarkantha DRDA SABARKANTHA ઇડર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) Gujarat Information
ઇડર તાલુકા પંચાયત અને તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા "ભાદરવી પૂનમ " ના મેળા અંતર્ગત સફાઈ અભિયાન... CMO Gujarat PMO India Collector Sabarkantha DDO Sabarkantha tcmsk Gujarat Information Sandesh #BhadarviPoonam
સ્વચ્છતા એ જ સેવા ભાદરવી પૂનમ મહામેળામાં ઈડર તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ ચૌધરીએ જાતે જ હાથ વડે કચરો દૂર કરી શ્રદ્ધાળુઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો.@CMOguj Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information