
Mukt Foundation(Mukt Village Charitable Trust)
@vledahod
Offici@l X Account Of Mukt Foundation.
ID: 1267467605327187969
http://muktfoundation.org 01-06-2020 14:47:09
271 Tweet
442 Takipçi
116 Takip Edilen

દાહોદવાસીઓ - વટ થી વોટ કરો..! મતદાન કરવા માટે સંકલ્પની જરૂર છે વિકલ્પની નહીં આપણો એક વોટ આપણું ભવિષ્ય નિર્માણ કરે છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં પ્રથમ વાર મતદાન કરવા ઉત્સુક સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની તમામ મતદારોને અચૂક મતદાન કરવા વિશેષ અપીલ. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદવાસીઓને મતદાન કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી. Chief Electoral Officer, Gujarat (1/1)

134 દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં સ્ત્રી મતદારો માટે સવિશેષ સુવિધા માટે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે.જે તે મતદાન મથક પર સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘરમાં ધાત્રી માતાઓના બાળકોની કાળજી રાખવામાં આવી. Chief Electoral Officer, Gujarat


લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ. Chief Electoral Officer, Gujarat


દાહોદ સ્માર્ટ સીટી અતંર્ગત વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત કરી અમલીકરણ એજન્સીઓ તથા અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી. Smart Cities Mission CEO-Dahod Smartcity Development Limited GUJARAT URBAN DEVELOPMENT MISSION



દાહોદ જિલ્લાના ૩,૫૨,૨૦૧ બાળકોને ૨૩ જુન રવિવારના રોજ પોલિયો વિરોધી રસી અપાશે ૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમો, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ. CMO Gujarat


દાહોદ જિલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા દૂધમલ થી બડબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રીલ આયોજના કરવામા આવ્યું. સાથે લોકજાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. CMO Gujarat




નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું. CMO Gujarat


ફુડ સેફ્ટી ઓફિસર્સની ટીમ થકી દાહોદ જિલ્લામાં ખાણી-પીણી/નાસ્તા/ફરસાણની દુકાનો, હોટલો તેમજ લારીઓમાં ચેકીંગ હાથ ધરાયું. CMO Gujarat


આજરોજ મોટીબાંડીબાર આંગણવાડી કેન્દ્ર મુલાકાત લેવામા આવી. CMO Gujarat Revenue Dep. Gujarat


Privileged to be part of the magnificent event NSDC India Skill India 🙏🫡



આજરોજ ચાંદીપુરા વાયરલ અન્વયે માન. મુખ્યમંત્રી શ્રી સાહેબ શ્રી ની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સ હાજર રહી સુચનો મેળવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat
