
Upendra Raulji
@upendraraulji2
Range forest officer, dhanpur
ID: 1269181522650771457
06-06-2020 08:17:34
210 Tweet
521 Takipçi
106 Takip Edilen

શ્રાવણ માસમાં કાલમોઇ અને પરવટ ગામના લોકોને જંગલ માંથી બિલ્લીપત્ર ની મોટી આવક ઊભી થઈ. Surat Forest Circle Surat Division


૧૫મી ઑગસ્ટ માંડવી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સુરત વન વિભાગ Surat Forest Circle Surat Division


આજ રોજ કિરણ હોસ્પિટલ સુરત ખાતે કોરોના વેકસીન (સ્પુતનીક) નો પહેલો ડોઝ લીધો,, Surat Forest Circle Surat Division




બ્રમ્હાકુમારી વરાછા સેન્ટર સુરત ખાતે વન વિભાગ ની મુલાકાત.. Surat Forest Circle Surat Division


કલમકુવા ગામે કૂવામાં પડેલ દીપડાને ભારે જહેમત બાદ વન વિભાગે પોલીસ અને લેપર્ડએમ્બેસીડર ટીમ ની મદદથી સફળતાપૂર્વક બચાવ કામગીરી પુર્ણ કરી. Surat Forest Circle Surat Division



માંડવી તાલુકાના ૧૭ ગામો કાટકુવા, કાકરાપાર, બેડધા, લાખગામ, પાતલ, ટુકેદ, વિગેરેમાં વનવિભાગ ૪૫ કર્મચારી ધ્વારા વન્યપ્રાણી અને માનવ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા જનજાગ્રુતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. Surat Forest Circle Surat Division


#TOIExclusive #Gujarat’s first all-#woman team rescues, tags #leopards in #wild. #wildlife #forest Puneet Nayyar PCCF Wildlife PCCF & HoFF, Gujarat State CMO Gujarat PMO India World Wildlife Fund The Times Of India timesofindia.indiatimes.com/city/surat/7-w…


મેં.સી.સી.એફ શ્રી સી.કે સોનવને સાહેબની માંડવી દક્ષિણ રેંજની લાખગામ બીટમાં સને ૨૦૨૨/૨૩ વર્ષના આગોતરા કામો બીલી રુટસર્કર, વાંસ સંવર્ધન કામોની વિઝીટ તથા જરૂરી માર્ગદર્શન આપ્યું. Surat Forest Circle Surat Division



પાતલ ગામે ૧૨ કંલ્લાકમાં ૩ વિખુટા પડેલ દીપડાના બચ્ચાંને માતા સાથે સુખદ મિલન કરાવ્યુ. Surat Forest Circle Surat Division Neha chaudhari


