Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile
Sameer Patel 🇮🇳 ૐ✨

@sampatel_trader

Stockmarket Trader 🐻 Investor 🐂 NISM Certified🧑‍🎓Always Learner📝_Price Action Lover 📉 Books Reader 📚
🎓Engineer🎓 Rishq hai To Ishq hai 🤟🥳

ID: 1456852303

calendar_today25-05-2013 12:31:28

3,3K Tweet

144 Takipçi

184 Takip Edilen

Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

પુરુષ... પુરુષ છું, એટલે લાગણીથી અલિપ્ત માની લેવાની જરૂર નથી.જીવનમાં જવાબદારીઓ અમાપ છે, પણ કોઈ મજબૂરી નથી.હું મા તો છું નહિ !પણ, એના જેમ બની શકવાની પૂરી ત્રેવડ રાખું છું..હા! મને પણ દર્દ થાય છે બસ ફરિયાદ કરવી ગમતી નથી !ચિંતિત રહું છું હંમેશા પરિવારની અને પોતાનાઓની ખુશીઓ માટે, 👇🏻

Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

GST Reforms.. What Govt shows that Increasing GST to 40% on Sin Goods (Liquor/Cigarettes/Tobacco) will lead to less consumption. What Govt really Know is Consumption of this never going to decrease, better to Earn More by Implementing More Tax on it. #TaxTerrorism #NewGSTSlab

GST Reforms..

What Govt shows that Increasing GST to 40% on Sin Goods (Liquor/Cigarettes/Tobacco) will lead to less consumption.

What Govt really Know is Consumption of this never going to decrease, better to Earn More by Implementing More Tax on it.

#TaxTerrorism #NewGSTSlab
Mittal Patel (@mittal4nomads) 's Twitter Profile Photo

50,000 ની ભીડ પણ પ્લાસ્ટિકનો ટુકડો શોધ્યો ન મળે . વળી આટલી ભીડને મેનેજ કરવા કોઈ પોલીસ કે સ્વયંસેવકોની નહીં 😮 આપણા ત્યાં આવું શક્ય કેમ ન બને ? #mittalpatel #disneyland

चाय गलियारा (@chaigaliyara) 's Twitter Profile Photo

अर्जुन ~ सामने हैं वे अपने हैं...... कृष्ण ~ अपने हैं तो सामने क्यों हैं ???

उम्दा_पंक्तियां (@umda_panktiyaan) 's Twitter Profile Photo

किताबें इस मतलबी दुनिया में सबसे भरोसेमंद साथी है। ~ अतुल चतुर्वेदी

किताबें इस मतलबी दुनिया में सबसे भरोसेमंद साथी है।

~ अतुल चतुर्वेदी
Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

વ્યક્તિ ની 2 સૌથી મોટી ભૂલ... જે મળે એની સમય પર કદર ના કરવી, જે ના મળે એના માટે આતુર બની રહેવું. સમજે એની માટે 🙏 #life #quotes #mindset #love #books

Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

I had read this book and it's a really Great book for the Learnings about how StockMarket Operates, Importance of Price and Tickers, what the reality over our biased expectations, and why it's important to stay hidden if you are really making it big. #trading #investing #stocks

Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

મન થયું જોઈ લઉં એકવાર પાછા વળી, ત્યાં તો તરત જ યાદ આવ્યું... આ એજ સંબંધ છે જેની માટે પોતાની જાત ને પણ ઘસી નાખી છતા છેલ્લે તો તિરસ્કાર જ મળ્યો. રાહ અમે પણ જોઈ, સમય આપ્યો, કોશિશ પણ કરી, પરંતુ એમને ક્યારેય અમને ખોઈ બેસવા નો ડર જ ના હતો. બસ હવે અમે પણ સમજાવી લીધા ખુદ ને 🙏🏻 #life

Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

Congratulations 🎉🎂 India's Women Cricket Team Winning Champion 🏆 Tag for the Very First Time. All the Very Best 👍🏻 for Future Big Wins... Proud Moment for India 🇮🇳 ❤️ #ICCWomensWorldCup2025

Congratulations 🎉🎂 India's Women Cricket Team Winning Champion 🏆 Tag for the Very First Time.
All the Very Best 👍🏻 for Future Big Wins...
Proud Moment for India 🇮🇳 ❤️

#ICCWomensWorldCup2025
Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

સંબંધી હોય એ આપણ ને ખર્ચી નાખે, પણ સાચો દોસ્ત હોય એ તો આપણા માટે ખર્ચાઈ જાય 🙏🏻 #GoodMorning #quotes #facts #Gujju

Sameer Patel 🇮🇳 ૐ✨ (@sampatel_trader) 's Twitter Profile Photo

आदत हो चुकी है तुम्हें किसी के ज्यादा क़रीब जाकर अचानक दूर हो जाने की, यकीन मानों, अब हम भी परेशान ना किया करेंगे, तुम्हें तुम्हारी आदत मुबारक 🤝 #life #love #quotes

Basant Baheti (@basantbaheti3) 's Twitter Profile Photo

क्या आप #Nifty #sensex को स्वयं की आँखो से मरने के बाद भी देखना चाहते है ? तो “अपनी आँखे दान कीजिए”