Raman Chaudhary (@rg_chaudhari) 's Twitter Profile
Raman Chaudhary

@rg_chaudhari

forest | photography | adventure | climate change | wildlife | Traveler | explore | nature lover | Dang forest |

ID: 1394718578268540928

linkhttp://instagram.com/rg_chaudhary calendar_today18-05-2021 18:17:47

321 Tweet

1,1K Takipçi

276 Takip Edilen

Raman Chaudhary (@rg_chaudhari) 's Twitter Profile Photo

ગામડામાં ઉનાળામાં એસી ની જરૂર ના પડે બહાર ઊંગી જવાનું એટલે, આકાશ દર્શન પણ થાય અને ઊંઘ પણ સારી આવે.💫🌚

ગામડામાં ઉનાળામાં એસી ની જરૂર ના પડે
બહાર ઊંગી જવાનું એટલે, આકાશ દર્શન પણ થાય અને ઊંઘ પણ સારી આવે.💫🌚
Nimbark Nikhil (@njnimbark_gfs) 's Twitter Profile Photo

And our 18 months of training comes to an end... Here our RFO Training glimpse.. enjoy ☺️ youtu.be/vWLzPQXdGAY?fe… Credit: Harshal Vanik and kuldepchauhan sir 🙏🏼

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

શહેરો અને ગામડાઓ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. આ સમય જીવનશૈલી તરફ જોવાની આપણને ફરજ પડે છે. બિનજરૂરી બાંધકામ થી દુર રહીએ.‌ વૃક્ષો ઉછેરિયે, ઘરના આંગણા પેવર બ્લોકથી નહીં વૃક્ષથી છાઈએ.‌ ધરતીમાં પાણી ઉતરે તેની જગ્યા રાખીએ.

Raman Chaudhary (@rg_chaudhari) 's Twitter Profile Photo

ફોટામાં રાત્રીનો દ્રશ્ય છે, જ્યાં ચાંદની નદી પર પ્રતિબિંબિત થઈ રહી છે, અને આસપાસનો માહોલ શાંત અને નીરવ લાગે છે.

ફોટામાં રાત્રીનો દ્રશ્ય છે, જ્યાં ચાંદની નદી પર પ્રતિબિંબિત થઈ રહી છે, અને આસપાસનો માહોલ શાંત અને નીરવ લાગે છે.
Raman Chaudhary (@rg_chaudhari) 's Twitter Profile Photo

"કુદરતના અણમોલ નજારાઓ વચ્ચે ખુશહાલ પળોનું સાક્ષાત્કાર"

"કુદરતના અણમોલ નજારાઓ વચ્ચે ખુશહાલ પળોનું સાક્ષાત્કાર"