Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile
Pranav Vasavada 🇮🇳

@pmvasavada

India First, राष्ट्र सर्वोपरि 🇮🇳 जय हिन्द | Proud Hindu l #NAMO Fan | Enthusiast #આપણી_મેટ્રો 🚇 commuter | Raise voice for my #Ahmedabad | Views are personal

ID: 991282716929736707

calendar_today01-05-2018 11:46:31

79,79K Tweet

4,4K Takipçi

1,1K Takip Edilen

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

કોઈપણ જાતની જાણકારી ઉપલબ્ધ ન કરાવવા છતાં અમદાવાદ અને હવે ગાંધીનગરવાસીઓ જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના આ માધ્યમનો ઉપયોગ કરતાં થયા છે તો હવે તો જાગો. જન્મદિવસે જો કે ન લડાય પણ તમે સુધરો તો વ્યવસ્થા ઓર બહેતર થાય એટલે કહેવું પડે છે. Gujarat Metro Rail Corporation (GMRC) Limited #AhmedabadMetro #આપણી_મેટ્રો

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

આ છે મુરબ્બી વડીલ શ્રી ખરાદી કાકા (ઉ. ૮૪) #AhmedabadMetro શરૂ થઈ ત્યારથી નિયમિત ગુરુકુળ રોડ સ્ટેશન થી ઘીકાંટા જાય. સાંજે ૭:૪૫ એ પરત ફરે. આજે #આપણી_મેટ્રો નાં 2️⃣ જા જન્મદિવસે આ વડીલ જેવા અનેક લોકો જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જરૂર મુજબ ઉપયોગ કરી રહ્યા છે એમનો વિશેષ આભાર 🙏🚇 #અમદાવાદ

આ છે મુરબ્બી વડીલ શ્રી ખરાદી કાકા (ઉ. ૮૪) #AhmedabadMetro શરૂ થઈ ત્યારથી નિયમિત ગુરુકુળ રોડ સ્ટેશન થી ઘીકાંટા જાય.
સાંજે ૭:૪૫ એ પરત ફરે.
આજે #આપણી_મેટ્રો નાં 2️⃣ જા જન્મદિવસે આ વડીલ જેવા અનેક લોકો જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જરૂર મુજબ ઉપયોગ કરી રહ્યા છે એમનો વિશેષ આભાર 🙏🚇
#અમદાવાદ
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

Rspt Shri Kharadi Kaka (84) who regularly commutes from Gurukul Road station to Ghee Kanta since #AhmedabadMetro started. Today on the 2️⃣nd birthday of Gujarat Metro Rail Corporation (GMRC) Limited special thanks to many people like this sr citizens who are using public transport as needed 🙏🚇 #આપણી_મેટ્રો

Rspt Shri Kharadi Kaka (84) who regularly commutes from Gurukul Road station to Ghee Kanta since #AhmedabadMetro started. 

Today on the 2️⃣nd birthday of <a href="/MetroGMRC/">Gujarat Metro Rail Corporation (GMRC) Limited</a> special thanks to many people like this sr citizens who are using public transport as needed 🙏🚇 #આપણી_મેટ્રો
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે 🙏🚩 #નોરતાં

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે 🙏🚩 

#નોરતાં
Siddharth Chhaya - સિદ્ધાર્થ છાયા 🇮🇳 (@siddtalks) 's Twitter Profile Photo

બધી જગ્યાએ પ્રી પ્રી પ્રી થઇ પડ્યું છે. ભવિષ્યમાં ક્યાંક 'પ્રી-મૃત્યુ બેસણું' જેવું આયોજન ન જોવા મળે.

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

#નવરાત્રિ નાં પાવન ઉત્સવની અનેક શુભેચ્છાઓ 🚩 સુરક્ષિત રહો અને આનંદ ઉલ્લાસથી તહેવારની કરો. #અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ ને લગતા અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો . whatsapp.com/channel/0029Va…

#નવરાત્રિ નાં પાવન ઉત્સવની અનેક શુભેચ્છાઓ 🚩

સુરક્ષિત રહો અને આનંદ ઉલ્લાસથી તહેવારની કરો.

#અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ ને લગતા અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો . 
whatsapp.com/channel/0029Va…
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

બીજી બાજુ પાસ માટે ચારેકોરે તપાસ જોરમાં છે. વરસે વરસે વ્યાપારીકરણ નવી સીમા વટાવતું જાય છે.

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

પ્રિ - પ્રિ ની બોલબાલા જેમ વધશે એમ વિશેષ દિવસ કે ચોક્કસ સમયનું મહત્વ ઘટશે. હજી ક્યાંય એવું જોયું નથી કે જન્મદિવસની ઊજવણીના રીહર્સલ થયા હોય. (**મહત્વ જળવાઈ રહે, અને હું ખોટો પાડું એવી આશા છે, જન્મદિવસ માત્ર એક દાખલા માટે કહ્યું છે, અર્થ પકડવો અનર્થ નહીં)

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

#नवरात्रि या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम।। दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू। देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा।। #ब्रह्मचारिणी

#नवरात्रि

या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम।।
दधाना कर पद्माभ्याम अक्षमाला कमण्डलू।
देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा।। 

#ब्रह्मचारिणी