Naresh Makvana
@nareshmakvana4
Teacher 🫶
ID: 765390468612026369
16-08-2016 03:31:22
6,6K Tweet
117 Takipçi
86 Takip Edilen

વાત તો ગુજરાત મોડલ ની આખા ભારત માં થાય છે તો આ શોષણ કારી નીતિ શું કરે છે ગુજરાત માં Bhupendra Patel Devanshi Joshi #remove_fix_pay_gujarat

Pandya Piyush CMO Gujarat Amit Chavda Jignesh Mevani Shaktisinh Gohil MP Dr.jewel vasra Janak Dave ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat CMO Gujarat Amit Chavda Jignesh Mevani Shaktisinh Gohil MP Dr.jewel vasra Janak Dave

जब CM, MP, MLA और राष्ट्रपति की सैलरी बिना देरी के बढ़ सकती है, तो क्लास-3 कर्मचारियों को 5 साल तक फिक्स पे पर क्यों रखा जाता है? ➤ न प्रमोशन ➤ न भत्ता ➤ न स्थायित्व ➤ न सम्मान क्या यही है “सबका साथ, सबका विकास”? #Remove_Fixpay_in_Gujarat #7thPayForBPSCTeachers CMO Gujarat

ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે. યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે. ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.! #remove_fixpay_in_gujarat Kiran Taviyad તેજસ મજીઠીયા Shakuntala Rathva Gopal Italia

આજે સહિયારા સહયોગથી #Remove_Fixpay_in_gujarat ની યુવાનોની માંગને ઉગ્ર વાંચા આપી સાથે Jignesh Mevani Amit Chavda Gujarat Congress Isudan Gadhvi અને ઘણા બધા જાગૃત જનતાએ એ સમર્થન જાહેર કર્યું ટેકો જાહેર કર્યો જેથી યુવાનોની માંગને આજે સારો વેગ મળ્યો છે.! સૌનો ધન્યવાદ 🙏

કયા સુધી આ સરકાર ની દમનકારી નીતિ નો ભોગ બનશે ગુજરાત અને ગુજરાત ના લાખો કર્મચારી CMO Gujarat PMO India President Donald J. Trump Giorgia Meloni #Remove_Fixpay_in_gujarat