Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile
Mulubhai Bera

@mulubhai_bera

Minister of Tourism, Cultural Activities, Forest & Environment and Climate Change, Government of Gujarat | MLA 81 Khambhaliya

ID: 1333560393482919937

linkhttps://fed.gujarat.gov.in/ calendar_today30-11-2020 23:56:02

11,11K Tweet

12,12K Takipçi

132 Takip Edilen

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

Yoga For One Earth, One Health અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્‌ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ - વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી બની રહ્યો. યોગ આપણી વિરાસત છે.. આપણી સંસ્કૃતિ છે.. આપણા ઋષિમુનિઓએ

Yoga For One Earth, One Health

અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્‌ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ - વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી બની રહ્યો. 

યોગ આપણી વિરાસત છે.. આપણી સંસ્કૃતિ છે.. આપણા ઋષિમુનિઓએ
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

વડનગરમાં ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, કીર્તિતોરણ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ સહિતના વિવિધ આઈકોનિક સ્થળોએ સામુહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. યોગની શક્તિથી સમગ્ર વડનગર એક અનોખી આભાથી સુશોભિત બન્યું હતું. #YogaDay #InternationalDayOfYoga

વડનગરમાં ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, કીર્તિતોરણ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ સહિતના વિવિધ આઈકોનિક સ્થળોએ સામુહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. 

યોગની શક્તિથી સમગ્ર વડનગર એક અનોખી આભાથી સુશોભિત બન્યું હતું. 

#YogaDay #InternationalDayOfYoga
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજી ની સ્મૃતિવંદના અર્થે જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય શ્રીકમલમ્ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં સહભાગી થઈને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. પોતાની સરળતા અને વિનમ્રતા થકી આપણા સૌના હૃદયમાં વિજયભાઈ અમિટ રહેશે. ૐ શાંતિ 🙏🏼

પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજી ની સ્મૃતિવંદના અર્થે જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય શ્રીકમલમ્ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં સહભાગી થઈને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા.

પોતાની સરળતા અને વિનમ્રતા થકી આપણા સૌના હૃદયમાં વિજયભાઈ અમિટ રહેશે.

ૐ શાંતિ 🙏🏼
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

ખંભાળિયાના બે માર્ગ ખંભાળિયા મહાપ્રભુજીની બેઠકથી આહિર સિંહણ રોડ (₹9 કરોડ) તથા ખંભાળિયાથી રામનગર રોડ (₹3.50 કરોડ) ના કુલ ₹12.50 કરોડના નવીનીકરણ કાર્યને મંજૂરી આપવા બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી નો ખૂબ ખૂબ આભાર. જનસુવિધાના આ કાર્યથી લોકોને પરિવહનમાં સરળતા

ખંભાળિયાના બે માર્ગ ખંભાળિયા મહાપ્રભુજીની બેઠકથી આહિર સિંહણ રોડ (₹9 કરોડ) તથા ખંભાળિયાથી રામનગર રોડ (₹3.50 કરોડ) ના કુલ ₹12.50 કરોડના નવીનીકરણ કાર્યને મંજૂરી આપવા બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> જી નો ખૂબ ખૂબ આભાર.

જનસુવિધાના આ કાર્યથી લોકોને પરિવહનમાં સરળતા
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

આજરોજ જામનગર કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન, વન તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જિલ્લામાં વિભાગને લગતા વિકાસ કાર્યો સંદર્ભે ચર્ચા સાધી.

આજરોજ જામનગર કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન, વન તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જિલ્લામાં વિભાગને લગતા વિકાસ કાર્યો સંદર્ભે ચર્ચા સાધી.
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

गिर, गुजरात में शेरों की गणना (Lion Census) पर आधारित कार्यक्रम "सिंह गर्जना" दिनांक : 22 जून 2025,रविवार सुबह : 11:00 बजे विशेषज्ञ: 1. डॉ. ए. पी. सिंह, भारतीय वन सेवा (IFS), प्रमुख मुख्य वन संरक्षक एवं वन बल प्रमुख, गुजरात सरकार ( Principal chief Conservator of Forest and

गिर, गुजरात में शेरों की गणना (Lion Census) पर आधारित 
कार्यक्रम  "सिंह गर्जना"

दिनांक : 22 जून 2025,रविवार
सुबह  : 11:00 बजे

विशेषज्ञ: 
1. डॉ. ए. पी. सिंह, भारतीय वन सेवा (IFS), प्रमुख मुख्य वन संरक्षक एवं वन बल प्रमुख, गुजरात सरकार
( Principal chief Conservator of Forest and
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારકાધીશ આપને નિરામય સ્વાસ્થ્ય અને યશસ્વી જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના. Dr. Bharat Boghara

ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારકાધીશ આપને નિરામય સ્વાસ્થ્ય અને યશસ્વી જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના.

<a href="/drbharatboghara/">Dr. Bharat Boghara</a>
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારકાધીશ આપને સુદીર્ઘ, નિરામય અને સુયશપૂર્ણ જીવન અર્પે એવી પ્રાર્થના. Nitin Patel

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શ્રી દ્વારકાધીશ આપને સુદીર્ઘ, નિરામય અને સુયશપૂર્ણ જીવન અર્પે એવી પ્રાર્થના.

<a href="/Nitinbhai_Patel/">Nitin Patel</a>
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

હર હર મહાદેવ🙏🏼 કૈલાશ - માનસરોવર યાત્રા 5 વર્ષ ઉપરાંત પુનઃ પ્રારંભ થઈ છે, આ યાત્રામાં 50 શ્રદ્ધાળુઓને વિદેશ મંત્રાલય દ્વારા રવાના કરવામાં આવ્યા. સૌ શિવભક્તો માટે આ સુખદ સમાચાર છે !!

Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

वामपंथी उग्रवाद से भारत को मुक्त करने की दिशा में मोदी सरकार निरंतर आगे बढ़ रही है और इसका एक प्रमुख कारण राज्यों के साथ मजबूत समन्वय भी है। इस निर्बाध कोऑर्डिनेशन के कारण ही सुरक्षा बलों को नक्सलियों के खिलाफ सफलता मिल रही है। आज नवा रायपुर में छत्तीसगढ़ के साथ ही आंध्र प्रदेश,

वामपंथी उग्रवाद से भारत को मुक्त करने की दिशा में मोदी सरकार निरंतर आगे बढ़ रही है और इसका एक प्रमुख कारण राज्यों के साथ मजबूत समन्वय भी है। इस निर्बाध कोऑर्डिनेशन के कारण ही सुरक्षा बलों को नक्सलियों के खिलाफ सफलता मिल रही है।

आज नवा रायपुर में छत्तीसगढ़ के साथ ही आंध्र प्रदेश,
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

जिन मासूम बच्चों के हाथों में कभी नक्सलियों ने बंदूकें थमा दी थी, आज उनके हाथों में किताबें देकर उनका भविष्य सँवारा जा रहा है। छत्तीसगढ़ सरकार की 'लियोर ओयना' योजना के अंतर्गत नक्सल प्रभावित क्षेत्रों के बच्चों को रायपुर लाकर उन्हें मुख्यधारा से जोड़, उनका आत्मविश्वास बढ़ाया जा

जिन मासूम बच्चों के हाथों में कभी नक्सलियों ने बंदूकें थमा दी थी, आज उनके हाथों में किताबें देकर उनका भविष्य सँवारा जा रहा है।

छत्तीसगढ़ सरकार की 'लियोर ओयना' योजना के अंतर्गत नक्सल प्रभावित क्षेत्रों के बच्चों को रायपुर लाकर उन्हें मुख्यधारा से जोड़, उनका आत्मविश्वास बढ़ाया जा
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

अखंड भारत के स्वप्नद्रष्टा एवं भारतीय जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी ने अपना संपूर्ण जीवन राष्ट्र की एकता, अखंडता और अक्षुण्णता हेतु समर्पित किया। ऐसे महान देशभक्त के बलिदान दिवस पर उन्हें शत्-शत् नमन।

अखंड भारत के स्वप्नद्रष्टा एवं भारतीय जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी ने अपना संपूर्ण जीवन राष्ट्र की एकता, अखंडता और अक्षुण्णता हेतु समर्पित किया।

ऐसे महान देशभक्त के बलिदान दिवस पर उन्हें शत्-शत् नमन।
Jagat Prakash Nadda (@jpnadda) 's Twitter Profile Photo

भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं के प्रेरणापुरुष, जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर आज भाजपा केन्द्रीय कार्यालय, नई दिल्ली स्थित उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित कर नमन किया। भाजपा के प्रत्येक कार्यकर्ता को आज इस बात की खुशी है

भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं के प्रेरणापुरुष, जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर आज भाजपा केन्द्रीय कार्यालय, नई दिल्ली स्थित उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित कर नमन किया।

भाजपा के प्रत्येक कार्यकर्ता को आज इस बात की खुशी है
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

"કડી છે મક્કમ, ભાજપ સાથે અડીખમ" કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા નો ભવ્ય વિજય થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. અતૂટ વિશ્વાસ અને અપ્રતિમ સ્નેહ બદલ કડીની જનતાનો સહૃદય આભાર.

"કડી છે મક્કમ, ભાજપ સાથે અડીખમ"

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા નો ભવ્ય વિજય થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

અતૂટ વિશ્વાસ અને અપ્રતિમ સ્નેહ બદલ કડીની જનતાનો સહૃદય આભાર.
Mulubhai Bera (@mulubhai_bera) 's Twitter Profile Photo

तीव्र उन्नति एवं आह्लादक प्रकृति !! 📍अहमदाबाद-मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट, वलसाड

तीव्र उन्नति एवं आह्लादक प्रकृति !!

📍अहमदाबाद-मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट, वलसाड