
Mukesh Langaliya
@mukesh_langaliy
અધ્યક્ષ ભાવનગર જિલ્લા ભાજપ @Bjp4bvnDist
ID: 1291744204893249537
07-08-2020 14:33:24
4,4K Tweet
7,7K Takipçi
1,1K Takip Edilen





ગુજરાતના ગામેગામ ઊગ્યો વિકાસનો સૂરજ 🌞 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ગુજરાતને આપી રહ્યાં છે ₹8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ #ViksitBharat_ViksitGujarat


ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ગુજરાતની પુણ્યભૂમિ પર હાર્દિક સ્વાગત છે. #ViksitBharatViksitGujarat






માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની ઉપસ્થિતિમાં #Bhavsnagar ખાતે 1.5 લાખ કરોડના #MoU પર હસ્તાક્ષર કરાશે. આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રી સાગરમાલા પ્રોજેક્ટ 2.0 અંતર્ગત 75 હજાર કરોડની ફાળવણી કરશે. #WelComeToBhavnagarPm #ModiInBhavnagar








