Mahesh Kaswala (@mkaswalabjp) 's Twitter Profile
Mahesh Kaswala

@mkaswalabjp

MLA-Savarkundla-Liliya (Gujarat),State Secretary & Media Panelist BJP Gujarat, Initiative:- @namopustakparab, President:ASTFI, Tweets/Views are Personal

ID: 282516228

linkhttp://www.maheshkaswala.in calendar_today15-04-2011 10:49:07

17,17K Tweet

88,88K Takipçi

628 Takip Edilen

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

ભારતની સ્વતંત્રતા માટેનું શસ્ત્ર હતું – સત્યાગ્રહ.. ભારતની શ્રેષ્ઠતા માટેનું શસ્ત્ર છે – સ્વચ્છાગ્રહ. આવો, આપણે સૌ સ્વચ્છતાના આ અભિયાનમાં જોડાઈએ. સ્વચ્છતા રાખીને રાષ્ટ્રની સેવામાં યોગદાન આપીએ. #SwachhataHiSeva #SHSGujarat2024

Mahesh Kaswala (@mkaswalabjp) 's Twitter Profile Photo

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાવરકુંડલાની ખમીરવંતી ઘરા પર હાર્દિક સ્વાગત છે.

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સાવરકુંડલાની ખમીરવંતી ઘરા પર હાર્દિક સ્વાગત છે.
Mahesh Kaswala (@mkaswalabjp) 's Twitter Profile Photo

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા આપેલી તારીખ મુજબ જીલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે.

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા આપેલી તારીખ મુજબ  જીલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે.