
Mphw-AAM.Ajmer MThakrashi
@makwanathakr
Medical & Health| Health Education | Health IEC,IPC,BCC | Health Awareness.
(Gov.of.Gujarat,Health department Rajkot,Phc. Chhasiya,AAM.Ajmer)
ID: 1556219657606266880
07-08-2022 10:04:36
1,1K Tweet
402 Takipçi
948 Takip Edilen

🏆 #Gujarat shines under the #100MicrositeProject! All 4 Microsites have successfully completed all 6 phases — a major leap in the state's digital health transformation. 🚀📱💻 CMO Gujarat Rushikesh Patel PATH HLFPPT #BeSafe #BeVigilant ALERT-INDIA #ABDM #DigitalHealth #ABHAnumber #NHPR


હવે દરેક નાગરિક માટે એક વિશિષ્ટ ડિજિટલ #HealthID છે — #ABHAnumber, બિલકુલ એ જ રીતે જેમ આધાર નંબર હોય છે, પણ આભા ફક્ત તમારા સ્વાસ્થ્યની માહિતી માટે છે. આભા દ્વારા તમે તમારા તમામ હેલ્થરેકોર્ડને સુરક્ષિત રીતે ડિજિટલ રૂપે એક જગ્યાએ સ્ટોર કરી શકો છો. આભા બનાવો: abha.abdm.gov.in/abha/v3/regist…







मलेरिया, एनोफिलीज मच्छर के काटने से होता है। यह मच्छर स्थिर या रुके हुए साफ पानी में पनपता हैl बारिश के मौसम में अपना और अपने परिवार का मलेरिया से बचाव करें #AntiMalariaMonth #Malaria,Ministry of Health



વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે આવો રક્તદાનની પવિત્ર સેવામાં જોડાવવા માટે લોકોને જાગૃત કરીએ! તમારું કરેલું રક્તદાન કોઈનો જીવ બચાવી શકે છે. આજે જ રક્તદાન કરી જીવનના સાચા હીરો બનો! #WorldBloodDonationDay #SaveLives #blooddonation #HealthyGujarat CMO Gujarat Jagat Prakash Nadda Rushikesh Patel







