Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile
Let's talk Amdavad!

@letstalkamdavad

Amdavad Info | News | Events #LetsTalkAmdavad #Amdavad #Ahmedabad #Karnavati #Gujarat bit.ly/letstalkcity

ID: 534136810

linkhttp://www.letstalk-city.com/amdavad calendar_today23-03-2012 10:29:51

68,68K Tweet

5,5K Takipçi

224 Takip Edilen

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થકી વિકાસનો માર્ગ પ્રશસ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

MyGovGujarat (@mygov_gujarat) 's Twitter Profile Photo

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોથી સચેત રહો અને સ્વસ્થ રહો.. #Dengue #Maleria

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોથી સચેત રહો અને સ્વસ્થ રહો..

#Dengue #Maleria
Viramgam_Nagarpalika (@npaviramgam) 's Twitter Profile Photo

18/08/2025 થી 30/08/2025 સુધી ચાલનાર સઘન સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત આજ રોજ વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા GVP ની સફાઈ હાથ ધરવામાં આવી RCM Ahmedabad

18/08/2025 થી 30/08/2025 સુધી ચાલનાર સઘન સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત આજ રોજ વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા GVP ની સફાઈ હાથ ધરવામાં આવી
RCM Ahmedabad
Ahmedabad Airport (@ahmairport) 's Twitter Profile Photo

From the archives of #AhmedabadAirport to the skies of today. ✈️ This #WorldPhotographyDay, we bring you rare frames that capture not just aviation, but history in motion. Swipe through these timeless photographs and relive the #MagicOfTravel across generations. #SVPIA

From the archives of #AhmedabadAirport to the skies of today. ✈️

This #WorldPhotographyDay, we bring you rare frames that capture not just aviation, but history in motion.

Swipe through these timeless photographs and relive the #MagicOfTravel across generations.

#SVPIA
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટના રામોલ-1 આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળામાં ક્ષયરોગ વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં TB પ્રત્યે જાગૃતિ, નિવારણ અને TB મુક્ત સમાજ અંગે જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. #AMCAhmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટના રામોલ-1 આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળામાં ક્ષયરોગ વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં TB પ્રત્યે જાગૃતિ, નિવારણ અને TB મુક્ત સમાજ અંગે જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

#AMCAhmedabad
Gujarat Science City (@gujsciencecity) 's Twitter Profile Photo

Hands-on Learning, Future-Ready Minds! Life-Lab in collaboration with Micron Technology organized an exciting STEM workshop at Science City, Ahmedabad. Class 8 students explored Balloon Car Kit Making, raced their creations, and discovered the fascinating world of STEM & AI

Hands-on Learning, Future-Ready Minds!
Life-Lab in collaboration with Micron Technology organized an exciting STEM workshop at Science City, Ahmedabad. Class 8 students explored Balloon Car Kit Making, raced their creations, and discovered the fascinating world of STEM & AI
DRM Ahmedabad (@drmadiwr) 's Twitter Profile Photo

Due to heavy rainfall and waterlogging between Nallasopara and Vasai Road Station, the following trains of 19.08.2025 have been affected: Train No.16505 Gandhidham - KSR Bengaluru Exp of 19.08.2025 Diverted Via Udhana - Jalgaon - Pune. Ministry of Railways Western Railway

Gujarat Science City (@gujsciencecity) 's Twitter Profile Photo

Wishing you all a Happy Indian Akshay Urja Day! Let’s embrace renewable energy, conserve nature, and work together for a cleaner, greener and brighter tomorrow. #IndianAkshayUrjaDay #RenewableEnergy #CleanEnergy #GreenFuture #SustainableLiving #ScienceCityAhmedabad

Wishing you all a Happy Indian Akshay Urja Day!
Let’s embrace renewable energy, conserve nature, and work together for a cleaner, greener and brighter tomorrow.
#IndianAkshayUrjaDay #RenewableEnergy #CleanEnergy #GreenFuture #SustainableLiving #ScienceCityAhmedabad
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો પૈકી ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપતું વિશેષ પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ' આ પુસ્તક વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : gujaratinformation.gujarat.gov.in/publication/25 #GujaratCulture #ArtAndHeritage #GujaratInformation

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો પૈકી ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપતું વિશેષ પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ'

આ પુસ્તક વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : gujaratinformation.gujarat.gov.in/publication/25

#GujaratCulture #ArtAndHeritage #GujaratInformation
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ગુજરાતમાં 2 વર્ષમાં 10 મોટા કોન્સર્ટનું આયોજન ગુજરાત સરકાર ટૂંક સમયમાં દરેક ઇવેન્ટમાંથી ₹150 કરોડથી ₹200 કરોડની આવક સાથે જસ્ટિન બીબર અને ટેલર સ્વિફ્ટ જેવા કલાકારોના 10 મોટા કોન્સર્ટ યોજશે. જેનાથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળશે.

ગુજરાતમાં 2 વર્ષમાં 10 મોટા કોન્સર્ટનું આયોજન

ગુજરાત સરકાર ટૂંક સમયમાં દરેક ઇવેન્ટમાંથી ₹150 કરોડથી ₹200 કરોડની આવક સાથે જસ્ટિન બીબર અને ટેલર સ્વિફ્ટ જેવા કલાકારોના 10 મોટા કોન્સર્ટ યોજશે. જેનાથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળશે.
Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile Photo

Class 10 Student Stabbed to Death by Class 8 Boy in Seventh Day School in Ahmedabad #AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ #LetsTalkCity #Ahmedabad #Amdavad #Gujarat #Crime bit.ly/45MiriB Via deshgujarat.com

Class 10 Student Stabbed to Death by Class 8 Boy in Seventh Day School in Ahmedabad
#AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ
#LetsTalkCity
#Ahmedabad #Amdavad #Gujarat #Crime

bit.ly/45MiriB
Via deshgujarat.com
Gujarat Science City (@gujsciencecity) 's Twitter Profile Photo

छात्रों का उत्साह और रचनात्मकता! #SpaceFestival2025 के अंतर्गत आयोजित Hands-on Workshop में छात्रों ने DIY Planeshier और Trekking Star स्पर्धा में भाग लेकर अंतरिक्ष विज्ञान की नई दिशा में कदम बढ़ाया। #ScienceCityAhmedabad #HandsOnWorkshop #Planeshier #TrekkingStar #Creativity

छात्रों का उत्साह और रचनात्मकता!
#SpaceFestival2025 के अंतर्गत आयोजित Hands-on Workshop में छात्रों ने DIY Planeshier और Trekking Star स्पर्धा में भाग लेकर अंतरिक्ष विज्ञान की नई दिशा में कदम बढ़ाया।
#ScienceCityAhmedabad #HandsOnWorkshop #Planeshier #TrekkingStar #Creativity
Ahmedabad Airport (@ahmairport) 's Twitter Profile Photo

#AhmedabadAirport was privileged to host Byron Waller TPDU, a 15-year-old pilot from Australia on a mission to raise global awareness about Crohn's disease. #FromPatientToPilot Flying in from Colombo and moving on to Dubai, Byron Waller wants to inspire young minds and prove to

Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile Photo

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અંતિમયાત્રા સ્કૂલે પહોંચતા તંગદિલી, ફરી સ્થિતિ બેકાબૂ, ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ #AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ #LetsTalkCity #Ahmedabad #Amdavad #Gujarat #Murder #Crime bit.ly/3JoLUaX Via zeenews.india.com

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અંતિમયાત્રા સ્કૂલે પહોંચતા તંગદિલી, ફરી સ્થિતિ બેકાબૂ, ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ
#AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ
#LetsTalkCity
#Ahmedabad #Amdavad #Gujarat #Murder #Crime

bit.ly/3JoLUaX
Via zeenews.india.com
Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile Photo

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ! વાલીઓએ પ્રિન્સપાલ-સ્ટાફને માર્યા! #AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ #LetsTalkCity #Ahmedabad #Amdavad #Gujarat #Murder #Crime bit.ly/4mMvxDf Via zeenews.india.com

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ! વાલીઓએ પ્રિન્સપાલ-સ્ટાફને માર્યા!
#AhmedabadPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ
#LetsTalkCity
#Ahmedabad #Amdavad #Gujarat #Murder #Crime

bit.ly/4mMvxDf
Via zeenews.india.com
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ-પ્રેમી પહેલ. છાણામાંથી ગણેશ, વિસર્જનથી વૃક્ષ. ગૌ-ગણેશ: 'લોકલ ફોર વોકલ'નો સંગમ,નદીઓ અને પર્યાવરણનું રક્ષણ. ટેકનોલોજી અને પરંપરાનો સંગમ: ફ્લિપકાર્ટ-એમેઝોન પર ઉપલબ્ધ થશે 'ગૌ- ગણેશ'.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ-પ્રેમી પહેલ.

છાણામાંથી ગણેશ, વિસર્જનથી વૃક્ષ.

ગૌ-ગણેશ: 'લોકલ ફોર વોકલ'નો સંગમ,નદીઓ અને પર્યાવરણનું રક્ષણ.

ટેકનોલોજી અને પરંપરાનો સંગમ: ફ્લિપકાર્ટ-એમેઝોન પર ઉપલબ્ધ થશે 'ગૌ- ગણેશ'.
Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile Photo

Three school plots in Ahmedabad set for auction at half market value #AMC Amdavad Municipal Corporation #LetsTalkCity #Ahmedabad #Amdavad #Gujarat #Business bit.ly/47CNqjA Via deshgujarat.com

Three school plots in Ahmedabad set for auction at half market value
#AMC Amdavad Municipal Corporation
#LetsTalkCity
#Ahmedabad #Amdavad #Gujarat #Business

bit.ly/47CNqjA
Via deshgujarat.com