Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile
Lalit Khambhayata

@lalitgajjer

Journalist/Akadmi award winner Writer/Traveler/
Interested in new technology/ Science/DCC-defence/history/archeology/geography/Book

ID: 107061766

calendar_today21-01-2010 13:03:26

5,5K Tweet

2,2K Takipçi

2,2K Takip Edilen

Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

સ્વરાજ આશ્રમ, બારડોલી. Historical Bardoli Satyagrah memorial. #bardoli #sardarpatel #freedomfighters

સ્વરાજ આશ્રમ, બારડોલી.
Historical Bardoli Satyagrah memorial.
#bardoli #sardarpatel #freedomfighters
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

નોબેલ વિજેતાઓના ચિત્રો બનાવવા અઘરું કામ છે, કેમ કે જેમને નોબેલ મળે એમને છેવટ સુધી કહેવાનું હોતું નથી. ઘણી વાર વિજેતાઓના સારા ફોટા પણ ઉપલબ્ધ હોતા નથી. એ કલાકારનો ગયા વર્ષે કરેલો ઓનલાઈન ઈન્ટર્વ્યુ નોબેલ વિતરણની સિઝનમાં... Niklas Elmehed Divya Bhaskar

નોબેલ વિજેતાઓના ચિત્રો બનાવવા અઘરું કામ છે, કેમ કે જેમને નોબેલ મળે એમને છેવટ સુધી કહેવાનું હોતું નથી. ઘણી વાર વિજેતાઓના સારા ફોટા પણ ઉપલબ્ધ હોતા નથી. એ કલાકારનો ગયા વર્ષે કરેલો ઓનલાઈન ઈન્ટર્વ્યુ નોબેલ વિતરણની સિઝનમાં...
Niklas Elmehed Divya Bhaskar
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

આકાશવાણીમાં પુસ્તક અને પ્રવાસ વિશે થોડી વાતો! Akashvani आकाशवाणी youtu.be/ae7i5xS0Po0?si…

આકાશવાણીમાં પુસ્તક અને પ્રવાસ વિશે થોડી વાતો! Akashvani आकाशवाणी
youtu.be/ae7i5xS0Po0?si…
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

ક્લબ કલ્ચર એ વલ્લભ વિદ્યાનગરનો અભિન્ન ભાગ છે, પણ અહીંની ક્લબો અનોખી છે. એ ભોજન કરાવે છે. ભણતા ત્યારે જમતા અને હવે ક્યારેય જવાનું થાય ત્યારે ત્યાં જમવાનો એટલો જ જલસો પડે છે. નૂતન ક્લબ જરા વધારે પોપ્યુલર છે. #Foodie #vallabhvidhyanagar #Anand

ક્લબ કલ્ચર એ વલ્લભ વિદ્યાનગરનો અભિન્ન ભાગ છે, પણ અહીંની ક્લબો અનોખી છે. એ ભોજન કરાવે છે. ભણતા ત્યારે જમતા અને હવે ક્યારેય જવાનું થાય ત્યારે ત્યાં જમવાનો એટલો જ જલસો પડે છે. નૂતન ક્લબ જરા વધારે પોપ્યુલર છે.
#Foodie #vallabhvidhyanagar #Anand
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

ગુજરાતી વાચકોની ત્રણ-ચાર પેઢી મૂળશંકર મો. ભટ્ટે કરેલા અનુવાદો વાંચીને મોટી થઈ છે. હું તો આજે પણ વાંચું છું. એ જમાનામાં વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓ ગુજરાતીઓ સુધી પહોંચાડવાનુ બહુ મોટું કામ તેમણે કર્યું હતું. તેમના વિશે વિગતવાર તો લખીશ, પણ અત્યારે એક વીડિયો. youtu.be/khztj2erPfg

Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

દિલ્હી સહિતના શહેરોનું વાયુ પ્રદૂષણ હવે સમગ્ર શિયાળા દરમિયાન વધારે ચર્ચાસ્પદ બનશે. એ સાથે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અને PM2.5 એવા કેટલાક ટેકનિકલ શબ્દો પણ ચર્ચાશે. બીજી તરફ બ્રિટનમાં સતાવાર રીતે એક મોતને વાયુ પ્રદૂષણથી થયેલું જગતનું પ્રથમ મોત ગણાવાયુ છે. youtu.be/KAIy2rcSjaM

Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

સરદાર પટેલના સાસરિયાંમાં થોડા વર્ષો પહેલા કરેલી સફર! #Sardar150 #SARDAR #sardarpatel #kevadia #gana #borsad #ironman #zhaverba

સરદાર પટેલના સાસરિયાંમાં થોડા વર્ષો પહેલા કરેલી સફર!
#Sardar150 #SARDAR #sardarpatel #kevadia #gana #borsad #ironman #zhaverba
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

વડા પ્રધાન પદર્શનમાં જે ચિત્રકથા જોઈ રહ્યા છે એ વંદે માતરમની ચિત્રકથા આજના દિવ્ય ભાસ્કરમાં...! Divya Bhaskar Dainik Bhaskar #VandeMataram #BankimChandraChatterjee #IndianFreedomMovement #VandeMataram150

વડા પ્રધાન પદર્શનમાં જે ચિત્રકથા જોઈ રહ્યા છે એ વંદે માતરમની ચિત્રકથા આજના દિવ્ય ભાસ્કરમાં...! Divya Bhaskar Dainik Bhaskar
#VandeMataram #BankimChandraChatterjee #IndianFreedomMovement #VandeMataram150
Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

Aircraft carrier Fujian લોન્ચ કરીને ચીને અમેરિકા સાથે સ્પર્ધા વધારી છે, એશિયામાં આણ વધારવા પણ પ્રયાસ કર્યો છે. અમેરિકા પછી સૌથી વધારે વિમાનવાહક જહાજો ધરાવતો દેશ ચીન બન્યો છે. ચીનના એ પગલાંથી અમેરિકા, એશિયાઈ દેશો અને ભારતને શું ફેર પડશે? #fujian #China youtu.be/9CVmxMWJu1g?si…

Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

આજના પુસ્તક વિમોચન કાર્યક્રમનો વીડિયો. youtu.be/z1uqevnh5zk

Lalit Khambhayata (@lalitgajjer) 's Twitter Profile Photo

સાહેલી અમને ભાગ્યે રે મળ્યો સાધુ પુરુષનો સંગ... (મીરાં બાઈ) #utavalesarjayelusahitya