
Juhi Pandya Gandhi
@juhipandya1
Anchor & producer @newscapitalgj ex : @abpasmitatv, @gstvnews, @tv9gujarati #journalist #ahmedabad Fight For ur DREAM 🫶🏻 🌸कृष्ण सदा सहायते🌸
ID: 2534327671
30-05-2014 06:14:31
167 Tweet
480 Takipçi
29 Takip Edilen



જાણો પદ્મજાની કહાની...25 વર્ષે નાના બાળક જેવું થઈ ગયું હતું પદ્મજાનું મગજ...શૂન્યમાંથી સર્જન કરી કેવી રીતે પદ્મજાએ કરી નવી શરૂઆત... #PadmaJasStory | #NewBeginning | #InspirationFromPadma | Report : Juhi Pandya Gandhi



કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર. વિધાનસભા સત્રની કાર્યવાહી જીવંત પ્રસારણ કરવામાં આવે તેવી માગ. જે ધારાસભ્ય ગૃહમાં પ્રશ્નો કર્યા તેની લીંક આપવામાં આવે: અમિત ચાવડા #Congress | #AmitChavda | #Assembly Report : malhar vora Anchor : Juhi Pandya Gandhi

#Sasan : PM મોદીની અધ્યક્ષતામાં બેઠક. સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક. પ્રોજેક્ટ લાયન અંગે અધિકારીઓ સાથે સમીક્ષા. વન સંરક્ષણ અને સિંહ સંવર્ધન અંગે ચર્ચા. #PM | #PMMODI | #SasanGir | Narendra Modi Report : Sagar Thakar Anchor : Juhi Pandya Gandhi

મહિલા દિવસે PMના કાર્યક્રમની કમાન મહિલાઓના હાથમાં... #PMModi #WomensDay2025 #Inspiration Report : Juhi Pandya Gandhi


હીતુ-મોનાને સંગ ખુશીઓના રંગ જુઓ આવતી કાલે બપોરે 12:00 અને 3:00 વાગ્યે #Holi2025 | #HituKanodia | #MonathibaKanodia | hitu kanodia (मोदी का परिवार) | Juhi Pandya Gandhi


કક્કો નથી આવડતો ? ચિંતા ના કરો, બા શિખવાડી દેશે. તમે બેન લખો છો કે બહેન ? તમને ખબર છે સાચું શું છે ? સ , શ , ષ બોલતા નથી આવડતું ? , તો બા પાસે શીખો.. #GujaratiLanguage | #LanguageLove | #Inspiration | #Motivation | #RakshabenDave | Jigar Thakar


#Tapi : રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ બે ધારાસભ્યને લઈને મોટો આક્ષેપ. ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરે છે : હળપતિ #Allegation | #Political | Chaitar Vasava AAP | Anant Patel MLA | Kunvarji Halpati Report : dipesh majalpuriya Anchor : Juhi Pandya Gandhi


#Banaskantha ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે વરસાદ બાદ બનાસકાંઠા, અંબાજી, વાવ-થરાદના હાલ બેહાલ. #Monsoon | #GujaratRain | #Weather Report : Ratansinh Thakor / Vikram Sargara / MeetDave Anchor : Juhi Pandya Gandhi
