Info Banaskantha GoG (@infobanaskantha) 's Twitter Profile
Info Banaskantha GoG

@infobanaskantha

Official X (Twitter) handle of District Information Office, Banaskantha, Government of Gujarat

ID: 870146156390633473

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today01-06-2017 05:13:05

28,28K Tweet

4,4K Takipçi

102 Takip Edilen

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગુજરાતની નીતિ ઘડતરમાં સહભાગી થવાની સુવર્ણ તક… ‘વિકસિત ગુજરાત @ 2047’ ના લક્ષ્યો સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ; બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. 15 ડિસેમ્બર સુધીમાં GRITની વેબસાઈટ પર

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

"ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા" અંતર્ગત ભરૂચ જિલ્લાના મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ... "ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા" અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી, ભરૂચ દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; આરોગ્ય

"ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા" અંતર્ગત ભરૂચ જિલ્લાના મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ...

"ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા" અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી, ભરૂચ દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; આરોગ્ય
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં; ગણતરીનો તબક્કો તા. 11 ડિસેમ્બર સુધી ચાલશે... 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ; દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઈઝેશન સંપન્ન... આ

NHAI (@nhai_official) 's Twitter Profile Photo

The 109 km long Ahmedabad–Dholera Expressway is reshaping connectivity in #Gujarat. Connecting Sarkhej to Adhelai via Dholera Special Investment Region, this high-speed corridor cuts travel time to under 45 minutes while offering world-class infrastructure—flyovers, interchanges,

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવારના રોજ સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી બેઠકમાં સહભાગી થશે... આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન'... ગુજરાતના માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો; જનકેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન'... લોકભવનનું મૂળતત્ત્વ છે જનતા

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સરદાર પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના છઠ્ઠા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સ્વરૂપજી ઠાકોર તથા શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો જોડાયા... આ અવસરે નાયબ

સરદાર પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના છઠ્ઠા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સ્વરૂપજી ઠાકોર તથા શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો જોડાયા... 

આ અવસરે નાયબ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

તા. 26 નવેમ્બરે કરમસદથી પ્રારંભ થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાનું સમાપન તા. 6 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે... નર્મદા જિલ્લામાં યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી.વાળાએ જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે

તા. 26 નવેમ્બરે કરમસદથી પ્રારંભ થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાનું સમાપન તા. 6 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે...

નર્મદા જિલ્લામાં યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી.વાળાએ જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સાતમા દિવસ તા. 2 ડિસેમ્બર, મંગળવારે કુલ 7 જેટલા ગામમાંથી પસાર થશે... રાષ્ટ્રીય પદયાત્રા સવારે લિંગસ્થળીથી શરૂ થઈ ટીંબરવા, સાઢલી, બિરસા મુંડા સર્કલ, મીંઢોળ, સુરસામલથી પસાર થતાં

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સાતમા દિવસ તા. 2 ડિસેમ્બર, મંગળવારે કુલ 7 જેટલા ગામમાંથી પસાર થશે...

રાષ્ટ્રીય પદયાત્રા સવારે લિંગસ્થળીથી શરૂ થઈ ટીંબરવા, સાઢલી, બિરસા મુંડા સર્કલ, મીંઢોળ, સુરસામલથી પસાર થતાં
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યમાં 'હમારા શૌચાલય, હમારા ભવિષ્ય' અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત, વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરાયું... આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત, સ્વચ્છતા કમિટી, સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો; મોરબી જિલ્લાના જૂના સાદુળકા, બાદનપર,

રાજ્યમાં 'હમારા શૌચાલય, હમારા ભવિષ્ય' અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત, વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરાયું...

આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત, સ્વચ્છતા કમિટી, સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો; મોરબી જિલ્લાના જૂના સાદુળકા, બાદનપર,
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ખેડામાં 'ગામનો નિર્ધાર, સહકારથી સાકાર' અભિયાનને જિલ્લાની દૂધ મંડળીઓ તેમજ નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર... આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ 'આશીર્વાદ પાત્ર'માં દરરોજ દૂધનું દાન કરે છે;

ખેડામાં 'ગામનો નિર્ધાર, સહકારથી સાકાર' અભિયાનને જિલ્લાની દૂધ મંડળીઓ તેમજ નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર...

આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ 'આશીર્વાદ પાત્ર'માં દરરોજ દૂધનું દાન કરે છે;
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોને 'અતુલ્ય

સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોને 'અતુલ્ય
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ સોમેશ્વર મહાપૂજા-ધ્વજા પૂજા કરતાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા; શ્લોક ઉચ્ચારણો વચ્ચે પૂજા સંપન્ન કરી ભાવવિભોર થયા... ધ્વજા પૂજા બાદ ઉપરાજ્યપાલશ્રીએ સ્વયં ધ્વજા શીશ પર લઈ શ્રદ્ધાપૂર્વક મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી અને અંતે સ્વહસ્તે

પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ સોમેશ્વર મહાપૂજા-ધ્વજા પૂજા કરતાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા; શ્લોક ઉચ્ચારણો વચ્ચે પૂજા સંપન્ન કરી ભાવવિભોર થયા...

ધ્વજા પૂજા બાદ ઉપરાજ્યપાલશ્રીએ સ્વયં ધ્વજા શીશ પર લઈ શ્રદ્ધાપૂર્વક મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી અને અંતે સ્વહસ્તે
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા પરિણામલક્ષી કામગીરી કરશે... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની 187મી બેઠક યોજાઈ; શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું સન્માન...

સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા પરિણામલક્ષી કામગીરી કરશે...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની 187મી બેઠક યોજાઈ; શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું સન્માન...
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

'ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા' અંતર્ગત નર્મદા જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું... આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના રિપોર્ટ્સ કરવામાં આવ્યા; જેમાં

'ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા' અંતર્ગત નર્મદા જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું...

આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના રિપોર્ટ્સ કરવામાં આવ્યા; જેમાં
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ 2025-26થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ... #Santsurdasyojana #Yojana #MariYojana #સંતસુરદાસયોજના

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ 2025-26થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ...

#Santsurdasyojana #Yojana #MariYojana #સંતસુરદાસયોજના
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સર્વાંગીણ વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ગુજરાત... જનજાતીય ગૌરવ દિવસ વિશેષ ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં ભગવાન બિરસા મુંડા જયંતીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ - કોમનવેલ્થ ગેમ્સ 2030ની અમદાવાદ યજમાની કરશે, ચિંતન શિબિર 2025, સરદાર @ 150

Info Banaskantha GoG (@infobanaskantha) 's Twitter Profile Photo

પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોએ ગુજરાતી ફિલ્મ "લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે" નિહાળી બાળકોને મળ્યો સંસ્કાર સાથે આધ્યાત્મિક મનોરંજનનો નિરાળો અનુભવ CMO Gujarat Gujarat Information Collector & DM Banaskantha

પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોએ ગુજરાતી ફિલ્મ "લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે" નિહાળી

બાળકોને મળ્યો સંસ્કાર સાથે આધ્યાત્મિક મનોરંજનનો નિરાળો અનુભવ

<a href="/CMOGuj/">CMO Gujarat</a> <a href="/InfoGujarat/">Gujarat Information</a> <a href="/CollectorBK/">Collector & DM Banaskantha</a>