Haresh Patel (@hareshasodariy1) 's Twitter Profile
Haresh Patel

@hareshasodariy1

ID: 1365211889194557441

calendar_today26-02-2021 08:08:02

255 Tweet

30 Takipçi

461 Takip Edilen

Haresh Patel (@hareshasodariy1) 's Twitter Profile Photo

તું સાંભળે છે કે નઈ એ નથી ખબર મને, પણ તું સમજે બધું છે હું જાણું છું...

તું સાંભળે છે કે નઈ એ નથી ખબર મને,
પણ તું સમજે બધું છે હું જાણું છું...
Haresh Patel (@hareshasodariy1) 's Twitter Profile Photo

એક ને એક સરકાર રહી એનું પરિણામ આપણી સામે છે!આજે મધ્યમ વર્ગ અને ગરીબ જીવી નથી શકતો!અને હજુ ગુજરાત અને દેશમાં બેફામ લૂંટ ચલાવ્યા બાદ પણ કેટલાક બુચસીયાઓ કહે છે કે હજુ આવશે તો....!આવા કેટલાક લાલચી અને ડરપોકના કારણે આપણે બધાય ભોગવવું પડે છે !જાગો અને બીજા 100 ને જગાડો !

लाखों के बीच भारतीय सेना के शेर यूं ही नहीं पहचाने जाते हैं। जब हम हल्की सी ठंड में कप कपाने लगते हैं, तब वो बर्फ को बिस्तर बनाकर हमारी रक्षा कर रहे होते हैं, भारतीय सेना के सम्मान में कमेंट में "जय हिंद" लिख कर पुरजोर समर्थन करें 🙏💪🚩🇮🇳

Haresh Patel (@hareshasodariy1) 's Twitter Profile Photo

ગરબા આયોજકો ગરબાના આયોજન માટે કલેકટર ને આવેદન આપવા જતા હતા , માંડ કોઈએ સમજાવ્યા કે કલેકટર ને નહી , અંબાલાલ ને આવેદન આપવાનું છે ત્યારે પાર પડશે આપણુ આયોજન !!! 🤣

Haresh Patel (@hareshasodariy1) 's Twitter Profile Photo

👆જકાત નાકા વિસ્તાર માં નીલકંઠ લક્ષરીયા માં 10 માં માળે ફ્લેટ માં ઘરમાં મોબાઈલ ચારજીનગ મૂકી ને પરિવાર બહાર ઢોસા ખાવા ગયો હતો એટલી વાર માં મોબાઈલ ની બેટરી ફાટતા આખો ફ્લેટ બળી ને રાખ થઈ ગયો હર કોઈ સાવચેતી રાખવા વિનાન્નતી✅