Dhiraj Pataliya (@dhirajpataliya9) 's Twitter Profile
Dhiraj Pataliya

@dhirajpataliya9

social worker,
Mundra kachh

ID: 1125050560766341120

calendar_today05-05-2019 14:52:10

13,13K Tweet

681 Takipçi

833 Takip Edilen

Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

વિદેશની ધરતી પર પ્રથમ ભારતીય ધ્વજ ફરકાવનાર મેડમ ભીખાજી કામાની પુણ્યતિથિ પર શત શત નમન..

વિદેશની ધરતી પર પ્રથમ ભારતીય ધ્વજ ફરકાવનાર મેડમ ભીખાજી કામાની પુણ્યતિથિ પર શત શત નમન..
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

તમારું એક અંગ કોઈના જીવનમાં નવી આશા અને ઉમંગ લાવી શકે છે. વિશ્વ અંગદાન દિવસ પર આવો આપણે આ મહાન કાર્યમાં જોડાવાની પ્રતિજ્ઞા લઈએ.

તમારું એક અંગ કોઈના જીવનમાં નવી આશા અને ઉમંગ લાવી શકે છે.

વિશ્વ અંગદાન દિવસ પર આવો આપણે આ મહાન કાર્યમાં જોડાવાની પ્રતિજ્ઞા લઈએ.
BJP Kutch (@bjp4kutchh) 's Twitter Profile Photo

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” "પ્રદર્શની અને વકતવ્ય કાર્યક્રમ" તારીખ: 14, ઓગષ્ટ, સાંજે 5:30 કલાકે સ્થળ: કતીરા પાર્ટી પ્લોટ હોલ, લોહાણા મહાજન વાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ • કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ • "મશાલ યાત્રા" ••• ભારતીય જનતા પાર્ટી-કચ્છ

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”

"પ્રદર્શની અને વકતવ્ય કાર્યક્રમ"

તારીખ: 14, ઓગષ્ટ, સાંજે 5:30 કલાકે
સ્થળ: કતીરા પાર્ટી પ્લોટ હોલ, લોહાણા મહાજન વાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ

• કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ •
"મશાલ યાત્રા"

ભારતીય જનતા પાર્ટી-કચ્છ
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી એ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. તમે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઓ અને ઘરે તિરંગો લહેરાવો. ભારત માતા કી જય 🇮🇳 #HarGharTiranga

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી એ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો.

તમે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઓ અને ઘરે તિરંગો લહેરાવો.

ભારત માતા કી જય 🇮🇳

#HarGharTiranga
Aniruddh Dave (@aniruddhdavebjp) 's Twitter Profile Photo

વિશ્વવંદનીય સંત, બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પુણ્યતિથિએ તેમના ચરણોમાં વંદન. #2mandvividhansabha #mandvi #Mundra

વિશ્વવંદનીય સંત, બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પુણ્યતિથિએ તેમના ચરણોમાં વંદન.
#2mandvividhansabha
#mandvi
#Mundra
Aniruddh Dave (@aniruddhdavebjp) 's Twitter Profile Photo

“विजयी विश्व तिरंगा प्यारा झंडा उंचा रहे हमारा” માંડવી તાલુકા કક્ષા ની “ત્રિરંગા રેલી” નું આયોજન ગઢશીશા ગામે કરવામાં આવ્યું જેમાં રીટાયર્ડ ફોજીઓ નું સન્માન કર્યું અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે રેલી સ્વરૂપે ગામ મા દેશભક્તિ નો માહોલ સર્જાયો. #tirangayatra2025 #mandvi #Mundra

“विजयी विश्व तिरंगा प्यारा
झंडा उंचा रहे हमारा”
માંડવી તાલુકા કક્ષા ની “ત્રિરંગા રેલી” નું આયોજન ગઢશીશા ગામે કરવામાં આવ્યું જેમાં રીટાયર્ડ ફોજીઓ નું સન્માન કર્યું અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે રેલી સ્વરૂપે ગામ મા દેશભક્તિ નો માહોલ સર્જાયો.
#tirangayatra2025
#mandvi
#Mundra
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

તિરંગો ફરકાવતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો. #HarGharTiranga

તિરંગો ફરકાવતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો.

#HarGharTiranga
Aniruddh Dave (@aniruddhdavebjp) 's Twitter Profile Photo

દેશના વડાપ્રધાન માનનીય શ્રી Narendra Modi સાહેબ દ્વારા “દેશ પ્રથમ” ની ભાવના સાથે “આત્મનિર્ભર ભારત” માટે આહ્વાન કરાયું છે ત્યારે આજે માંડવી શહેર ખાતે દરિયાઈ વિસ્તારના સહુ માછીમારો સાથે અંદાજિત ૪૦ થી વધારે બોટ દ્વારા ત્રિરંગા યાત્રા નું આયોજન કરાયું જેમાં સહુ સાથે ભાગ લીધો.

દેશના વડાપ્રધાન માનનીય શ્રી Narendra Modi સાહેબ દ્વારા “દેશ પ્રથમ” ની ભાવના સાથે “આત્મનિર્ભર ભારત” માટે આહ્વાન કરાયું છે ત્યારે આજે માંડવી શહેર ખાતે દરિયાઈ વિસ્તારના સહુ માછીમારો સાથે અંદાજિત ૪૦ થી વધારે બોટ દ્વારા ત્રિરંગા યાત્રા નું આયોજન કરાયું જેમાં સહુ સાથે ભાગ લીધો.
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

આજે કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી મહારાજના દર્શન કર્યા..

આજે કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી મહારાજના દર્શન કર્યા..
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

આજે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે શ્રી વિરાણી મોટી પાટીદાર સમાજ દ્વારા આયોજિત 'શ્રી મનજી જીવરાજ તેજાણી ભવન' ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી..

આજે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે શ્રી વિરાણી મોટી પાટીદાર સમાજ દ્વારા આયોજિત 'શ્રી મનજી જીવરાજ તેજાણી ભવન' ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી..
Aniruddh Dave (@aniruddhdavebjp) 's Twitter Profile Photo

માંડવી તાલુકા વહીવટી તંત્ર અને માંડવી નગરપાલિકા દ્વારા તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો તેના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો. #hargartrianga #TirangaYatra #2MandviVidhansabha #mandvi

માંડવી તાલુકા વહીવટી તંત્ર અને માંડવી નગરપાલિકા દ્વારા તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો તેના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
#hargartrianga
#TirangaYatra
#2MandviVidhansabha
#mandvi
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

વિભાજનમાં વિસ્થાપિત થયેલા અને જીવ ગુમાવનારા આપણા લાખો ભાઈ - બહેનોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા ભા.જ.પા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે આયોજિત ‘સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ પ્રસંગે હાજરી આપી...(1/1)

વિભાજનમાં વિસ્થાપિત થયેલા અને જીવ ગુમાવનારા આપણા લાખો ભાઈ - બહેનોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા ભા.જ.પા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે આયોજિત ‘સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ પ્રસંગે હાજરી આપી...(1/1)
BJP Kutch (@bjp4kutchh) 's Twitter Profile Photo

* 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિતે જિલ્લા ભાજપ કાર્યાલય, "કચ્છ કમલમ" પર સવારે 9.00 કલાકે જિલ્લા અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તારીખ- 15 8 2025 સમય- સવારે 9:00 કલાકે સ્થળ- કચ્છ કમલમ ભુજ • કચ્છ જિલ્લા ભાજપ

* 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિતે  જિલ્લા ભાજપ કાર્યાલય, "કચ્છ કમલમ" પર સવારે 9.00 કલાકે જિલ્લા અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

તારીખ- 15 8 2025
સમય- સવારે 9:00 કલાકે
સ્થળ- કચ્છ કમલમ ભુજ

• કચ્છ જિલ્લા ભાજપ
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

हम आज डॉ. श्यामा प्रसाद मुखर्जी की 125वीं जयंती भी मना रहे हैं। वे भारत के संविधान के लिए बलिदान देने वाले पहले महापुरुष थे। धारा 370 की दीवार गिराकर, एक देश-एक संविधान के मंत्र को जब हमने साकार किया, तो हमने डॉ. श्यामा प्रसाद मुखर्जी को सच्ची श्रद्धाजंलि दी।

हम आज डॉ. श्यामा प्रसाद मुखर्जी की 125वीं जयंती भी मना रहे हैं।

वे भारत के संविधान के लिए बलिदान देने वाले पहले महापुरुष थे।

धारा 370 की दीवार गिराकर, एक देश-एक संविधान के मंत्र को जब हमने साकार किया, तो हमने डॉ. श्यामा प्रसाद मुखर्जी को सच्ची श्रद्धाजंलि दी।
Devjibhai H Varchand (@idevjivarchand) 's Twitter Profile Photo

આદરણીય દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ #HarGharTiranga અભિયાન હેઠળ રતનાલ મારા નિવાસસ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો. #IndependenceDay 🇮🇳

આદરણીય દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ #HarGharTiranga અભિયાન હેઠળ  રતનાલ મારા નિવાસસ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો.

#IndependenceDay 🇮🇳
Aniruddh Dave (@aniruddhdavebjp) 's Twitter Profile Photo

માંડવી શહેર ભાજપ ના કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. BJP Kutch #2MandviVidhansabha #mandvi #mundra

માંડવી શહેર ભાજપ ના કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું.
BJP Kutch
#2MandviVidhansabha
#mandvi
#mundra
Dhiraj Pataliya (@dhirajpataliya9) 's Twitter Profile Photo

79वें स्वतंत्रता दिवस का गौरवशाली क्षण... प्रधानमंत्री श्री Narendra Modi ने लाल किले की प्राचीर से आज लगातार 12वीं बार ध्वजारोहण किया। #IndependenceDay2025

79वें स्वतंत्रता दिवस का गौरवशाली क्षण...

प्रधानमंत्री श्री Narendra Modi ने लाल किले की प्राचीर से आज लगातार 12वीं बार ध्वजारोहण किया।

#IndependenceDay2025