dharmesh naghera(@dharmeshnaghera) 's Twitter Profileg
dharmesh naghera

@dharmeshnaghera

ID:1430895942

calendar_today15-05-2013 16:28:05

6,0K تغريدات

295 متابعون

1,3K التالية

ભણશે ગુજરાત 11 માસ ના કરાર પર(@Aplesh1412) 's Twitter Profile Photo

15 જૂન પણ દૂર નથી .
ગૂજરાત ના શિક્ષણ મંત્રી Dr. Kuber Dindor (Modi Ka Parivar) એ કીધું હતું કે દર વરસે 15 જૂન એ કાયમી શિક્ષક ની ભરતી કરીશું.

જોઈ એ હવે એ વાત સાચી પડે છે કે પછી ફેંકી હતી એમ 😂😂😂

account_circle
JAANU KUDECHA(@JaanuKudecha) 's Twitter Profile Photo

Dr. Kuber Dindor (Modi Ka Parivar) જ્ઞાનસહાયક યોજના..નો વિરોધ અમો એ કર્યો, પણ સાથ-સહકાર ન મળ્યો, Yuvrajsinh Jadeja Chaitar Vasava AAP Anant Patel MLA જેવા અમારી પડખે રહ્યા, પણ પોતાના જ મિત્રો (જ્ઞાનસહાયક )ને સમર્થન આપ્યું તો પગ પર કુહાડી મારી છે તો ઘા તો થવાનો, અમો પહેલા ના શિકાર થયા, એટલે જ વિરોઘી છીએ.

account_circle
dk bhau ( I.N.D.I.A.N )(@dkbhuoo7) 's Twitter Profile Photo

વિચારો... કોન્ટ્રાક્ટ પર હોવા છતાં પૂરી ઈમાનદારી થી કામ કર્યું, છતાં આ સરકાર ની ઊંઘ ઉડતી નથી !
જો આ શિક્ષક કાયમી હોય તો શિક્ષણ નું સ્તર કેટલું ઊંચું આવી શકે?
યુવાનો પ્રત્યે ઈમાનદારી બતાવો એવી આશા રાખીએ છીએ.
Dr. Kuber Dindor (Modi Ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar) BJP Gujarat Narendra Modi

account_circle
JAANU KUDECHA(@JaanuKudecha) 's Twitter Profile Photo

જ્ઞાન સહાયક થી પરિણામ 18ટકા વધે તો કાયમી શિક્ષક થી 100ટકા કરો, સતાપક્ષ..... વટાવી ચૂકેલી ઉંમર ને રોજગાર નથી આપવો, છેલ્લા 15વર્ષ થી આતુરતા ની રાહ નો અટકાવ કાયમી ભરતી થી પૂર્ણ કરો. Dr. Kuber Dindor (Modi Ka Parivar) Narendra Modi Vinod Rao Bhupendra Patel (Modi Ka Parivar) 1જૂન 41પાર થઈ જશે વય, જેથી વયવધારો આપો

account_circle
yaduvanshi hit(@yaduvanshit4010) 's Twitter Profile Photo

Gujarat Congress Amit Chavda ?
#55000+ જગ્યાઓ ખાલી છે, 31 જૂનના રોજ હજી શિક્ષકો નિવૃત્ત થશે સંખ્યા મોટી થશે, શિક્ષણ પર કલંક રૂપી જ્ઞાન સહાયક યોજનાથી થીગડા બુરવાથી ગુજરાતના બાળકોને ન્યાય નહી મળે, અને ટેટ/ટાટ પાસ ઉમેદવારો ને પણ અન્યાય જ

account_circle
j.g.(@ZapadiyaJa74818) 's Twitter Profile Photo

Dr. Kuber Dindor (Modi Ka Parivar) PMO India CMO Gujarat Narendra Modi BJP BJP Gujarat Bhupendra Patel (Modi Ka Parivar) Amit Shah (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) Jagat Prakash Nadda (Modi Ka Parivar) દીકરીને શિક્ષિત બનાઓ અને નોકરી માગવા જાય તો રોડ ઉપર ધસડો...વાહ ! ગુજરાતની સંવેદનશીલ સરકાર....

account_circle
ભણશે ગુજરાત 11 માસ ના કરાર પર(@Aplesh1412) 's Twitter Profile Photo

ધોરણ 12 પાસ પછી સ્નાતક માં અભ્યાસ પૂરો થાય બાદ જો કોઈ ને શિક્ષક બનવા નું સપનું હોય તો પણ મહેરબાની કરી ને કોઈ b.Ed માં એડમિશન ના લેતા 🙏🙏🙏

ગુજરાત સરકાર દ્વારા કાયમી શિક્ષક ની ભરતી બંધ કરવા માં આવી છે અને 11 મહિના ના કરાર વાળી જ્ઞાન સહાયક યોજના લાગુ કરવા માં આવી છે

account_circle
Sagar Patoliya(@kathiyawadiii) 's Twitter Profile Photo

કન્યા કેળવણીના વિચારના જ્યાં પાયા નખાયા એ ગુજરાતની બાળા પર આવો અત્યાચાર ?

નાની બાળકીનું ગળું દબાવીને ઢોર માર મારી રહેલ આ મહિલા પર યોગ્ય કાર્યવાહી તો બને જ છે Harsh Sanghavi (Modi ka Parivar) Ministry of WCD

account_circle
Tr.Keyur Chavda{૨૦૨૩ ટેટ ૧,૨ પાસ}(@KeyurRChavda2) 's Twitter Profile Photo

Dr. Kuber Dindor (Modi Ka Parivar) PMO India CMO Gujarat Narendra Modi Bhupendra Patel (Modi Ka Parivar) BJP BJP Gujarat C R Paatil (Modi Ka Parivar) Jagat Prakash Nadda (Modi Ka Parivar) Amit Shah (Modi Ka Parivar) હવે સાહેબ ૨૦૨૩ માં લેવાયેલ ટેટ જ માન્ય રાખી કાયમી ભરતીની પણ જાહેરાત આપો એવી આશા ,

જૂની ટેટ ને હવે રદ કરો સાહેબ , નવી પરીક્ષા પાસ કરનાર લાયક ઉમેદવાર રહી જાય છે ભરતીમાં.

આભાર સાહેબ

લી.
૨૦૨૩ ટેટ ૧,૨ પાસ ઉમેદવાર

account_circle
MEHJABIN PATEL(@mejpatel844) 's Twitter Profile Photo

નોકરીનું જોખમ હોય તો કોઈ શિક્ષક આ કામગીરી કરવા તૈયાર નથી.આ કામ સરકાર દ્વારા ફરજપાડવામાં આવે છે એટલે કરીએ છે,શિક્ષકો ની નિમણૂંક તો માત્ર બાળકોને ભણાવવા માટે થાય છે, આ વધારાની કામગીરી કરવાની અને નોકરીનું રિસ્ક લેવાનું.એવું હોય તો ચુંટણી ની કામગીરી બીજા પાસે કરાવીલો

નોકરીનું જોખમ હોય તો કોઈ શિક્ષક આ કામગીરી કરવા તૈયાર નથી.આ કામ સરકાર દ્વારા ફરજપાડવામાં આવે છે એટલે કરીએ છે,શિક્ષકો ની નિમણૂંક તો માત્ર બાળકોને ભણાવવા માટે થાય છે, આ વધારાની કામગીરી કરવાની અને નોકરીનું રિસ્ક લેવાનું.એવું હોય તો ચુંટણી ની કામગીરી બીજા પાસે કરાવીલો #Elections2024
account_circle
Prakash Gangash(@PrakashGangash) 's Twitter Profile Photo

શિક્ષણ ના એક પણ કામ આ માણસ કરતો નથી ખાલી નામ નો મંત્રી,Dr. Kuber Dindor (Modi Ka Parivar)

account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

આતો એક હવટ્યા મારી ને લાઈવ થઈ ગયું બાકી આવુ તો કેટલુંય ખોટું થતું હશે.
સતા નો નશો કહેવાઈ આને

આ બાબતે ગુજરાત ચૂંટણી પંચ ને શુ પગલાં લીધા?

account_circle
Twinkal Rathod(@TwinkalRat1206) 's Twitter Profile Photo

ગુજરાત માં 2017 થી કાયમી શિક્ષક ની ભરતી નથી કરી ,
2023 માં ટેટ ટાટ પરીક્ષા લઇ ને જ્ઞાન સહાયક નામ ની લોલીપોપ પકડાવી ,

ડફોળ સરકાર ની ડફોળ યોજના જ્ઞાન સહાયક યોજના

account_circle