TRP ગેમઝોન દુઘટર્નામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 1 કરોડ અને ઘાયલ બાળકોને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવે. તેમજ કલેકટર, મહાનગરપાલિકાના કમિશ્નર અને પોલીસ અધિક્ષક પર CBI દ્વારા તપાસ થાય સાથે સાથે ED અને ઇન્કમટેક્ષ દ્વારા તેમની સંપતિઓની તપાસ કરવા વિંનતી સહ ભલામણ છે.