Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile
Chandanji Thakor

@chandanjit11

3- Patan Loksabha, GJ, Congress Candidate, Ex MLA Sidhpur 19 Gujarat Assembly

ID: 995706117958365184

linkhttps://m.facebook.com/ChandanjiThakor11 calendar_today13-05-2018 16:43:32

1,1K Tweet

1,1K Takipçi

101 Takip Edilen

Mallikarjun Kharge (@kharge) 's Twitter Profile Photo

वोट चोर - गद्दी छोड़ !! INDIA गठबंधन का आज संसद में एक बार फिर प्रदर्शन।

Congress (@incindia) 's Twitter Profile Photo

हम संविधान की रक्षा कर रहे हैं। One Man-One Vote संविधान की नींव है। चुनाव आयोग की जिम्मेदारी है कि वह One Man-One Vote को लागू करे, लेकिन उन्होंने अपना काम नहीं किया। हम संविधान की रक्षा कर रहे हैं और लगातार करते रहेंगे। 124 साल की मिंता देवी का एक केस है, ऐसे बहुत सारे

Congress (@incindia) 's Twitter Profile Photo

हम वोट चोरी का विरोध कर रहे हैं। राहुल गांधी जी ने बताया है कि वोटर लिस्ट में सारे फर्जी नाम और पते हैं। : कांग्रेस महासचिव व सांसद श्रीमती Priyanka Gandhi Vadra जी

Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. #happybirthday

બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

#happybirthday
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

શુભ નાગપાંચમ ! નાગ પંચમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... નાગદેવતાના પાવનકારી આશીર્વાદ સૌ પર સદાય બન્યા રહે અને સૌ સ્વસ્થ, સુખી અને સંપન્ન થાય એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. #NagPanchami

શુભ નાગપાંચમ ! નાગ પંચમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
નાગદેવતાના પાવનકારી આશીર્વાદ સૌ પર સદાય બન્યા રહે અને સૌ સ્વસ્થ, સુખી અને સંપન્ન થાય એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.

#NagPanchami
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

આપ સૌને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ... "વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા" #IndependenceDayIndia #IndependenceDay #15August2025

આપ સૌને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ...
"વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા"
#IndependenceDayIndia   #IndependenceDay  #15August2025
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

આપ સૌને 'શીતળા સાતમ' ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. માં શીતળા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના.

આપ સૌને 'શીતળા સાતમ' ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
માં શીતળા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના.
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... #happybirthday Paresh Dhanani

ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
#happybirthday <a href="/paresh_dhanani/">Paresh Dhanani</a>
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

ગુજરાતના પ્રથમ આદિવાસી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી અમરસિંહ ચૌધરીજી ની પુણ્યતિથિ પર શત શત નમન...

ગુજરાતના પ્રથમ આદિવાસી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી અમરસિંહ ચૌધરીજી ની પુણ્યતિથિ પર શત શત નમન...
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

આપણા સૌ ના પ્રેરણાસ્ત્રોત, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધી જી ની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન... #RajivGandhi

આપણા સૌ ના પ્રેરણાસ્ત્રોત, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધી જી ની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન...

#RajivGandhi
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય સ્વ. શ્રી અહમદ પટેલ જી ની જન્મજયંતિ નિમિત્તે કોટી-કોટી નમન.. 🙏

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય સ્વ. શ્રી અહમદ પટેલ જી ની જન્મજયંતિ નિમિત્તે કોટી-કોટી નમન.. 🙏
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

"સંગઠન સૃજન અભિયાન" અંતર્ગત અમદાવાદના નિરીક્ષક તરીકેની મને સોંપાયેલ જવાબદારીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા જી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારીશ્રી રામકિશન ઓઝા જી ની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ.

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને “વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” ની હાર્દિક શુભકામનાઓ... #Gujarat #GujaratiLanguageDay

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને “વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” ની હાર્દિક શુભકામનાઓ...

#Gujarat #GujaratiLanguageDay
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

બાર બીજના ધણી, રણુજાના રાજા શ્રી રામદેવપીર મહારાજના પ્રાગટ્ય દિવસ (ભાદરવા બીજ) ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...જય બાબારી

બાર બીજના ધણી, રણુજાના રાજા  શ્રી રામદેવપીર મહારાજના પ્રાગટ્ય દિવસ (ભાદરવા બીજ) ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...જય બાબારી
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

આપ સૌને ગણેશ ચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ... વિઘ્નહર્તા ગજાનન શ્રી ગણપતિ દાદા આપ સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. #ganesh #ganeshutsav #GaneshChaturthi2025

આપ સૌને ગણેશ ચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...
વિઘ્નહર્તા ગજાનન શ્રી ગણપતિ દાદા આપ સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
#ganesh #ganeshutsav #GaneshChaturthi2025
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

સંવત્સરી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....મિચ્છામિ દુક્કડમ #michamidukkdam

સંવત્સરી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....મિચ્છામિ દુક્કડમ

#michamidukkdam
Chandanji Thakor (@chandanjit11) 's Twitter Profile Photo

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ડૉ. જીવરાજ મહેતાજી ની જન્મજયંતિ પર શત શત નમન... #DrJivrajMehta

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ડૉ. જીવરાજ મહેતાજી ની જન્મજયંતિ પર શત શત નમન...

#DrJivrajMehta