
AAP Rajkot
@aap4rajkot
Official Twitter Account of Aam Aadmi Party, Rajkot.
ID: 1085465530541244416
http://aapgujarat.org.in 16-01-2019 09:15:24
5,5K Tweet
2,2K Takipçi
101 Takip Edilen



ગતરાત્રે રાજકોટ જિલ્લાના જસદણ-વીંછીયા ખાતે 'આપ' ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi , પ્રદેશ યુવા પ્રમુખ Brijraj Solanki , સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી Ajit Lokhil તથા જિલ્લા અને તાલુકાના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું.. #gujarat #aap #india #aamaadmiparty



આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી શ્રી Dr. Sandeep Pathak ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજ્યસભા સાંસદ Sanjay Singh AAP ની ભ્રષ્ટ ભાજપના ઇશારે ED દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ છે એના વિરોધમાં રાજકોટ ખાતે મૌન રેલી કરી ભાજપની તાનાશાહીનો વિરોધ કરવામાં આવ્યો. AAP Gujarat



આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, સંનિષ્ઠ કાર્યકર્તા, સમાજ સેવક અને યુવા ધારાસભ્ય ભાઈ Hemat Khava ને ઇશ્વર ખૂબ સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગી આયુષ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા સહ જન્મદિવસની ખૂબ શુભકામનાઓ..💐🎂




જ્ઞાન સહાયક યોજના રદ્દ કરાવીશું, અને શિક્ષકોની કાયમી ભરતી શરુ કરાવીશું. Yuvrajsinh Jadeja


Gopal Italia ગોપાલભાઈ ઈટાલીયાની ધારદાર દલીલ બાદ ચૈતરભાઈના પત્ની અને અન્ય બંને સાથીઓના રિમાંડ નામદાર કોર્ટે ના મંજુર કર્યા છે. આ આપણી પહેલી જીત છે.👍🏼 Chaitar Vasava AAP

'આપ' ધારાસભ્ય Chaitar Vasava AAP ને કેસમાં ફસાવી સમગ્ર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું ભાજપ દ્વારા ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેના વિરોધમાં 'આપ' ગુજરાત દ્વારા જુદા જુદા જિલ્લાઓ ખાતે આવેદનપત્ર આપી આ સમગ્ર મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો. #BJPAgainstAdivasis





