Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile
Collector & DM Banaskantha

@collectorbk

Official Twitter handle of Collector and District Magistrate Banaskantha

ID: 877150213332361216

calendar_today20-06-2017 13:04:42

2,2K Tweet

37,37K Takipçi

73 Takip Edilen

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેકટરશ્રીએ પાલનપુર શહેરમાં નવીન નિર્માણ પામેલ રેલ્વે ઓવરબ્રિજની સમીક્ષા મુલાકાત લીધી. આ સંદર્ભે યોજાનાર લોકાર્પણ કાર્યક્રમ અંગે સંબંધિત અધિકારીશ્રીને માર્ગદર્શક સૂચનો કર્યા. CMO Gujarat Jayanti Ravi

ભાદરવી પૂનમ મહામેળા - ૨૦૨૪ અંતર્ગત કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિર ખાતે મેળા માટે નિયુક્ત તમામ સમિતિના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. CMO Gujarat Jayanti Ravi Gujarat Tourism

ગુજરાતનો ગ્રીન સંકલ્પ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વને એક નવી દિશા આપશે...!! #REInvestGuj CMO Gujarat

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા આજરોજ પરંપરા અનુસાર માતાજીનો રથ પ્રસ્થાન કરાવી, માતાજીની પૂજા-અર્ચના કરી ભાદરવી પૂનમ મહામેળો - ૨૦૨૪નો શુભારંભ કરવામાં આવ્યો. CMO Gujarat Jayanti Ravi Gujarat Tourism

કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા આજરોજ પરંપરા અનુસાર માતાજીનો રથ પ્રસ્થાન કરાવી, માતાજીની પૂજા-અર્ચના કરી ભાદરવી પૂનમ મહામેળો - ૨૦૨૪નો શુભારંભ કરવામાં આવ્યો.
CMO Gujarat
Jayanti Ravi
Gujarat Tourism
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળા - ૨૦૨૪ અંતર્ગત દિવાળીબા ભવન, અંબિકા ભોજનાલય તથા ગબ્બર તળેટી ખાતે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરવામાં આવી. CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi

કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળા - ૨૦૨૪ અંતર્ગત દિવાળીબા ભવન, અંબિકા ભોજનાલય તથા ગબ્બર તળેટી ખાતે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરવામાં આવી.
CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

આજ રોજ પાલનપુર શહેર ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું હતું. બ્રીજનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. CMO Gujarat

કલેક્ટરશ્રી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૪ અંતર્ગત અંબાજી ખાતે રીવ્યુ બેઠક યોજી મેળામાં નિયુક્ત અધિકારીશ્રીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. CMO Gujarat Jayanti Ravi Gujarat Tourism

કલેક્ટરશ્રી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૪ અંતર્ગત અંબાજી ખાતે રીવ્યુ બેઠક યોજી મેળામાં નિયુક્ત અધિકારીશ્રીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા.
CMO Gujarat Jayanti Ravi Gujarat Tourism
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તથા વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી માટે બનાસકાંઠા જિલ્લા ૧૪ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. CMO Gujarat Jayanti Ravi

કલેકટરશ્રી બનાસકાંઠાના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સેવાસેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન તથા ડિજિટલ ક્રોપ સર્વે બાબતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા.CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat

શકિતપીઠ અંબાજી ની દિવ્યતા અને ભવ્યવતાનો રાત્રિ નજારો #BhadarviPoonam #અગ્રેસર_ગુજરાત CMO Gujarat Ambaji temple official, Gujarat, India Gujarat Tourism

શકિતપીઠ અંબાજી ની દિવ્યતા અને ભવ્યવતાનો રાત્રિ નજારો
#BhadarviPoonam
#અગ્રેસર_ગુજરાત
CMO Gujarat
Ambaji temple official, Gujarat, India
Gujarat Tourism
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેકટરશ્રી એ ભાદરવી પૂનમના પાવન પર્વે અતૂટ આસ્થા અને શ્રદ્ધા સાથે મા અંબા દર્શનાર્થે પગપાળા અંબાજી જતાં માઈભક્તોની સેવા અર્થે આયોજિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો કર્યા. CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi

કલેકટરશ્રી એ ભાદરવી પૂનમના પાવન પર્વે અતૂટ આસ્થા અને શ્રદ્ધા સાથે મા અંબા દર્શનાર્થે પગપાળા અંબાજી જતાં માઈભક્તોની સેવા અર્થે આયોજિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો કર્યા.
CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે અંબાજી મંદિરનો ભવ્ય શણગાર....જય જય અંબે #BhadarviPoonam CMO Gujarat Gujarat Tourism

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

ભાદરવી પૂનમ મહામેળામાં આવતા માઇભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમજ સાથે સાથે માતાજીનો જયનાદ કરી માઈભક્તોનો ઉત્સાહ વધારી રહ્યા છે.CMO Gujarat Gujarat Tourism Harsh Sanghavi

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેક્ટરશ્રી,બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મેળા - ૨૦૨૪ અનુસંધાને પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા મંદિર પરિસરની મુલાકાત લઈ સંબંધિત અધિકરીશ્રીઓને મારદર્શક સૂચનો કર્યા. CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi

હવે છેક પાટનગર સુધી મેટ્રોની કનેક્ટિવિટી...!! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો થશે શુભારંભ... #MetroPhase2Guj CMO Gujarat

હવે છેક પાટનગર સુધી મેટ્રોની કનેક્ટિવિટી...!!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો થશે શુભારંભ...

#MetroPhase2Guj
CMO Gujarat
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

કલેક્ટરશ્રી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૪ અંતર્ગત અંબાજી ખાતે રીવ્યુ બેઠક યોજી મેળામાં નિયુક્ત અધિકારીશ્રીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. CMO Gujarat Gujarat Tourism Jayanti Ravi

Delve into the future of energy, explore trends, technologies, and policies shaping the global renewable energy landscape #REInvest2024 #GujaratWelcomesPM #SwagatamModiji CMO Gujarat

Delve into the future of energy, explore trends, technologies, and policies shaping the global renewable energy landscape

#REInvest2024
#GujaratWelcomesPM
#SwagatamModiji
CMO Gujarat