Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile
Amadavadi crowd (Ahmedabad )

@amdavadi_crowd

આવો અમદાવાદમાં તમારું સ્વાગત છે, સાચું હંમેશા kadvu હોય છે પણ એ જ સત્ય છે દેશ દુનિયા ની ખબરો જોવા માટે Followe 195K, Ahmedabad Crowd [email protected]

ID: 1506580941703192577

linkhttps://instagram.com/amdavadi_crowd?igshid=ZDdkNTZiNTM= calendar_today23-03-2022 10:38:07

914 Tweet

63 Followers

139 Following

xahmedabad (@xamdavad) 's Twitter Profile Photo

The #XAmdavadmeet was buzzing with energy from reconnecting with old faces to deep dives on health, public transport, community building & using X for personal/pro growth. Proof that the real magic happens when online minds meet offline. Tag yourself if you joined :) 🙏🏼

The #XAmdavadmeet was buzzing with energy from reconnecting with old faces to deep dives on health, public transport, community building & using X for personal/pro growth.

Proof that the real magic happens when online minds meet offline.

Tag yourself if you joined :) 🙏🏼
Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશની દુર્ઘટના 12 મુસાફરો સાથે ટર્બોપ્રોપ પ્લેન ખાબકતા ધુમાડાના ગોટેગોટા #planecrash #LondonAirport

લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશની દુર્ઘટના
12 મુસાફરો સાથે ટર્બોપ્રોપ પ્લેન ખાબકતા ધુમાડાના ગોટેગોટા #planecrash #LondonAirport
Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

Rajkot : ક્રિસ્ટલ મોલમાં ક્રોમાના શોરૂમમાં priceને લઇ વિવાદ, સાહેબ નું કહેવું છે કે કોર્પોરેટ રૂલ પ્રમાણે MRP પ્રમાણે હું product વહેચી શકું છું તો પછી સાહેબ Croma ઓફર તમે કેમ આપો છો MRP પ્રમાણે જ વહેચોને કેમ ઓફર આપવાનું બંધ નથી કરતા કેમ ઓફર આપવાનું બંધ થસે તો વહેચા કઈ..

Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

Croma shows ₹1399 on display but bills ₹1499—misleading customers. When questioned, staff give no clear answers, and filming is met with rude orders, not polite requests. Is this the standard of a respected brand?

Janak Dave (@dave_janak) 's Twitter Profile Photo

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ મેદાન મારે એવી પૂરી સંભાવનાઓ છે. #Ahmedabad | We Are Ahmedabad | Amadavadi crowd (Ahmedabad ) | Ahmedabad Live | Karnavati_speaks 🚇🚍🚲 | #Swachhsurvekshan

Janak Dave (@dave_janak) 's Twitter Profile Photo

બધા અમદાવાદીઓને અભિનંદન. પ્રથમ ક્રમાંકે આવ્યા પરતું હવે અહીં ટકી રહેવું આપણા સૌની જવાબદારી. #Ahmedabad | #Swachhsurvekshan | Ame_amdavadi | Amadavadi crowd (Ahmedabad ) | Ahmedabad (Amdavad) | We Are Ahmedabad | Karnavati_speaks 🚇🚍🚲 | Sagar Patoliya | Kumar Manish | Darshit Joshi 🇮🇳🚩

બધા અમદાવાદીઓને અભિનંદન.

પ્રથમ ક્રમાંકે આવ્યા પરતું હવે અહીં ટકી રહેવું આપણા સૌની જવાબદારી.

#Ahmedabad | #Swachhsurvekshan | Ame_amdavadi | Amadavadi crowd (Ahmedabad ) | Ahmedabad (Amdavad) | We Are Ahmedabad | Karnavati_speaks 🚇🚍🚲 | Sagar Patoliya | Kumar Manish | Darshit Joshi 🇮🇳🚩
Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

કર્ણાવતી-YMCA ક્લબનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ SG હાઈવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોરના કામકાજ અંતર્ગત નિર્ણય; જાણો વૈકલ્પિક માર્ગ #ahmedabad #road #news

કર્ણાવતી-YMCA ક્લબનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ
SG હાઈવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોરના કામકાજ અંતર્ગત નિર્ણય; જાણો વૈકલ્પિક માર્ગ

#ahmedabad #road #news
Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

દિલ્હી દરવાજા પાસે યુવક પર હિંસક હુમલો, પોલીસ ખડકાઈ અમદાવાદમાં મોડી રાત્રે દિલ્હી દરવાજા પાસે યુવક પર છરી વડે હુમલો, પોલીસના કાફલાએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ચકચાર #police Ahmedabad Police અમદાવાદ પોલીસ

Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

અમદાવાદના રાયપુર દરવાજા પાસે કંડોરિયા વાસમાં ચાર માથાભારે શખ્સોએ હથિયારો સાથે મહિલાઓ પર કર્યો હુમલો, રોજ બરોજના દ્રશ્યો પોલીસને પડકાર Ahmedabad Police અમદાવાદ પોલીસ

Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

ઇન્જિનમાં આગ: ટેકઓફ દરમિયાન અમદાવાદ-દિઉની ફ્લાઈટ પાઇલટના ‘મેદે’ કોલ પછી રોકી દેવામાં આવી અમદાવાદ: અમદાવાદથી દિઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ IG07966માં અંદાજિત 60 મુસાફરો માટે ટેકઓફ પહેલા એક ડરાવનાનો અનુભવ થયો જ્યારે વિમાનના એક ઇન્જિનમાં આગ લાગી હતી. #indigo

ઇન્જિનમાં આગ: ટેકઓફ દરમિયાન અમદાવાદ-દિઉની ફ્લાઈટ પાઇલટના ‘મેદે’ કોલ પછી રોકી દેવામાં આવી

અમદાવાદ: અમદાવાદથી દિઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ IG07966માં અંદાજિત 60 મુસાફરો માટે ટેકઓફ પહેલા એક ડરાવનાનો અનુભવ થયો જ્યારે વિમાનના એક ઇન્જિનમાં આગ લાગી હતી.
#indigo
Megh Updates 🚨™ (@meghupdates) 's Twitter Profile Photo

🚨Panic at Denver Airport as American Airlines Flight 3023's left main wheel bursts into flames during takeoff! Terrified passengers evacuated the Boeing 737 MAX 8 as smoke filled the runway. One hospitalized — disaster narrowly avoided. Boeing Nightmare Continues!

Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

બોપલ આંબલી રોડ પર ફરી ધડબડાટી અમદાવાદમાં છાસ વારે ધોકાવાળી વાત સામાન્ય બની, બોપલ આંબલી રોડ પર બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ માથાકૂટના સીસીટીવી વાયરલ #ahmedabadpolice

Ashwini Yadav (@iamashwiniyadav) 's Twitter Profile Photo

भारत में सबसे ज़्यादा राखियाँ बंधवाने का रिकॉर्ड शायद खान सर के पास ही बरकरार है आज भी। #RakshaBandhan

Amadavadi crowd (Ahmedabad ) (@amdavadi_crowd) 's Twitter Profile Photo

ICICI બેન્કનો નવો નિયમ હવે શહેરી વિસ્તારોના બચત ખાતામાં ₹50,000, અર્ધશહેરીમાં ₹25,000 અને ગ્રામીણમાં ₹10,000 મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત. બેલેન્સ ઓછું રહેશે તો દંડ લાગશે. #ICICIBank #bank #Rule #ICICI #Gujarat

ICICI બેન્કનો નવો નિયમ
હવે શહેરી વિસ્તારોના બચત ખાતામાં ₹50,000, અર્ધશહેરીમાં ₹25,000 અને ગ્રામીણમાં ₹10,000 મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત. બેલેન્સ ઓછું રહેશે તો દંડ લાગશે.

#ICICIBank #bank #Rule #ICICI #Gujarat