A.K. RAKESH, IAS (@akrakeshias1) 's Twitter Profile
A.K. RAKESH, IAS

@akrakeshias1

Additional Chief Secretary, Agriculture, Government of Gujarat & Chairman, GSSSB.

ID: 1452621301646913543

linkhttps://gad.gujarat.gov.in/Personnel/index-guj.htm calendar_today25-10-2021 13:01:47

304 Tweet

75,75K Takipçi

52 Takip Edilen

Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

आज भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी गुजरात के दो दिवसीय प्रवास के लिए अहमदाबाद एयरपोर्ट पहुंचे। जहां मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्रभाई पटेल जी के साथ उनका हार्दिक स्वागत किया। आदरणीय प्रधानमंत्री जी आज गांधीनगर में DefExpo 2022 का उद्घाटन करेंगे।

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

ગુજરાતની મુલાકાતે પધારેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યું.

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સીટી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા – રાજ્યકક્ષાનો કાર્યક્રમ x.com/i/broadcasts/1…

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.

A.K. RAKESH, IAS (@akrakeshias1) 's Twitter Profile Photo

150- eligibility list will be published by the end of this week. Looking to the fact that not many withdrawals have happened despite a long wait office selection process will be offline.

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

Live: GPSC તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ. સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર x.com/i/broadcasts/1…

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારમાં વિવિધ સંવર્ગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યા. આજે કુલ 2531 યુવાઓ રાજ્ય સરકારની સેવામાં જોડાયા છે ત્યારે તેઓ કર્મયોગી ભાવનાથી જનસેવાના કાર્યોના સંવાહક બને તેવી શુભકામના વ્યક્ત કરી.

આ અવસરે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરક વીડિયો સંદેશ થકી ઉમેદવારોને ગુજરાતમાં રહેલ રોજગારીના વિપુલ અવસરોની રૂપરેખા આપી હતી. યુવાનો સતત સ્કીલ અપગ્રેડ કરતા રહે અને યુવાશક્તિ દ્વારા ભારત દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બને તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.

Welcome to Gujarat. ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યું. આતિથ્યભાવના માટે જાણીતું ગુજરાત આપના સત્કાર માટે ઉત્સુક છે. Anthony Albanese

Welcome to Gujarat. ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યું. આતિથ્યભાવના માટે જાણીતું ગુજરાત આપના સત્કાર માટે ઉત્સુક છે. <a href="/AlboMP/">Anthony Albanese</a>
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

રાજભવન ખાતે ધુળેટી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ, માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષશ્રી તથા સાથી મંત્રીશ્રીઓની સાથે હાજર રહી રંગોત્સવની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.

વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કર્યું.

ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝને તેમની ગુજરાત મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય પાઠવી.

ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની ગુજરાત મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉષ્માપૂર્ણ વિદાય પાઠવી હતી.