
AbasanaAAMMeh
@abasanaaammehas
ID: 1879810670117703680
16-01-2025 08:39:49
52 Tweet
5 Followers
32 Following




વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi @GujHFWDept NHM Gujarat District Malaria Officer , Mehsana


ઇમરજન્સીની રાહ ન જુવો...🚑🚑🚑 આજે જ તમારું #આયુષ્માનકાર્ડ બનાવડાવો અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવાર! #આયુષ્માનકાર્ડ બનાવવા આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીશ્રીનો સંપર્ક કરો. #PmjaySpecialDrive #PMJAY #FreeTreatment #HealthForAll Collector Mehsana Chief District Health Office (CDHO) MEHSANA DDO Mehsana



દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા #HealthCare #Dengue #Chikungunya #Precaution Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana Dhananjay Dwivedi


દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા #HealthCare #Dengue #Chikungunya #Precaution Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana Dhananjay Dwivedi


આજ રોજ ખેરાલુ તાલુકાના પ્રા.આ.કે. પાન્છાના આયુષ્માન આરોગ્ય મંદિર, મંડાલી ખાતે NHSRC,દિલ્હી ટીમ ડો.રોહિત શોકીન અને ડો.નીતી શર્મા દ્રારા #NQAS નેશનલ એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેમાં CDHOશ્રી,THOશ્રી અને આરોગ્ય ટીમએ હાજરી આપેલ. Collector Mehsana DDO Mehsana #HealthcareForAll


🩸આર્યન-ફોલિક એસિડની ઉણપના લક્ષણો 🥱કામમાં મન ના લાગવુ 🫁શ્વાસની તકલીફ નબળાઈ અનુભવવી 👁️📷આંખો અને જીભમાં લાલાશ ઓછી થવી 😒થાકી જવું 🤱ઓછા વજનવાળા નવજાત શિશુ 👉📷વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. #heathcare @GujHFWDept NHM Gujarat Gujarat Information






માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અમદાવાદમાંથી વર્ચુઅલ રીતે કડીથી કટોસણ રોડ - સાબરમતી મેમૂ ટ્રેન સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો શુભારંભ કર્યો. પરિવહન ક્ષેત્રે આ નવા પગલાંથી વિસ્તરણ અને વિકાસને નવો વેગ મળશે. PMO India CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
