Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile
Aapnu Vapi

@aapnuvapi

વાપી || વલસાડ || દમણ || દાનહ || પારડી ||
News - Update - Information
Instagram: @aapnu_vapi
Facebook: આપણું વાપી - Aapnu Vapi

ID: 1574684667487277056

calendar_today27-09-2022 08:57:52

97 Tweet

101 Takipçi

201 Takip Edilen

Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે શહેરના વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા વિરોધપક્ષના આક્ષેપો પાલિકાના નિર્ણયોમાં વ્હાલા દવલાની નીતિ instagram.com/p/Cj4tQlHtzp3/…

Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

મુસાફરો/ચાલકો ને સામાન્ય ઇજાઓ. પ્રાથમિક રિપોર્ટ અનુસાર જાનહાની ની કોઈ માહિતી નથી. instagram.com/p/Cj4z4GMNZoC/…

Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

दमन से केदारनाथ पदयात्रा पर निकला युवक पहुंचा केदारनाथ धाम। दमन से केदारनाथ तक 1580 किलोमीटर की पद यात्रा पर निकले युवक लगभग 51 दिनों की यात्रा के बाद केदारनाथ धाम पहुंच गए हैं।

ગુજરાતના પોલીસ તંત્રમાં 2025 ના વર્ષમાં 14,820 પોલીસની થશે ભરતી. સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા ઉપર થશે સીધી ભરતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાતના પોલીસ તંત્રમાં 2025 ના વર્ષમાં 14,820 પોલીસની થશે ભરતી. સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા ઉપર થશે સીધી ભરતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ • સૌથી વધુ સોનગઢ વાંસદામાં અઢી ઈંચથી વધુ વરસાદ • ડાંગ-આહવા, નવસારી, મહુવામાં બે-બે ઈંચ વરસાદ • હજુ આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ 
• સૌથી વધુ સોનગઢ વાંસદામાં અઢી ઈંચથી વધુ વરસાદ 
• ડાંગ-આહવા, નવસારી, મહુવામાં બે-બે ઈંચ વરસાદ  
• હજુ આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

નવા વર્ષના રામ રામ ||🤝🙏 આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક, સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન... #HappyNewYear

નવા વર્ષના રામ રામ ||🤝🙏

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક, સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન...

#HappyNewYear
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

પોલીસ વર્તણૂક વિરુદ્ધમાં ફરિયાદ કરવા ટોલ ફ્રી ૧૪૪૪૯ ડાયલ કરો. Helpline No: 14449

પોલીસ વર્તણૂક વિરુદ્ધમાં ફરિયાદ કરવા ટોલ ફ્રી ૧૪૪૪૯ ડાયલ કરો.

Helpline No: 14449
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

રક્તદાન મહાદાન!! 15 ડિસેમ્બર 2024 રવિવારે સવારે 9 થી 5 વાગ્યા સુધી.

રક્તદાન મહાદાન!! 15 ડિસેમ્બર 2024 રવિવારે સવારે 9 થી 5 વાગ્યા સુધી.
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

ભીલાડ રેલવે ગરનાળા માર્ગ પર 10 માળ બિલ્ડિંગ પાસે ગેસ લાઈન લીકેજ થતાં ભીલાડ રેલવે ગરનાળુ માર્ગ બંધ કરેલ છે.

Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૬ ગામોના લોકોની સગવડ અને અનુકૂળતા માટે દમણગંગા નદી પર રૂ. ૨૬ કરોડના મેજર બ્રીજને મંજૂરી આપવામાં આવી.CMO Gujarat Revenue Dep. Gujarat Info Valsad GoG

Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

આજે મહાશિવરાત્રિના પર્વે મેળા માટે વલસાડ ST વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે વલસાડ એસટી વિભાગના ડેપો નજીક આવેલા તમામ એકસ્ટ્રા બસોનું મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી સંચાલન કરવામાં આવશે જેનો ભાવિક ભક્તોને લાભ લેવા અનુરોધ.

આજે મહાશિવરાત્રિના પર્વે મેળા માટે વલસાડ ST વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે 

વલસાડ એસટી વિભાગના ડેપો નજીક આવેલા  તમામ એકસ્ટ્રા બસોનું મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી સંચાલન કરવામાં આવશે જેનો ભાવિક ભક્તોને લાભ લેવા અનુરોધ.
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

રાહત દરે નોટબુક વિતરણ 📢 તારીખ: 30-03-2025 (રવિવાર) 📍 સ્થળ: જલારામ મંદિર નેશનલ હાઇવે નંબર 8, વાપી 🕘 સમય: સવારે 9:00 થી સાંજે 5:00 સુધી 🔹 વધુ માહિતી માટે સંપર્ક કરો: નરેન્દ્ર સાંખલા -9033778591 આનંદ પટેલ -9879324233 દિપકભાઇ -9898924245

રાહત દરે નોટબુક વિતરણ  📢
તારીખ: 30-03-2025 (રવિવાર)
📍 સ્થળ: જલારામ મંદિર નેશનલ હાઇવે નંબર 8, વાપી
🕘 સમય: સવારે 9:00 થી સાંજે 5:00 સુધી
🔹 વધુ માહિતી માટે સંપર્ક કરો:
નરેન્દ્ર સાંખલા -9033778591
આનંદ પટેલ -9879324233
દિપકભાઇ -9898924245
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

📢 વાપી સોશિયલ ગ્રૂપ ચેરીટેબલ 📅 30 માર્ચ, 2025 (રવિવાર) 📍 સીનિયર સિટીઝન હોલ, વાપી ટાઉન 🕘 સવાર 9:00 થી બપોરે 3:00 📖 વિશેષ: 200 પાનાની A4/A5 સાઇઝની શ્રેષ્ઠ ગુણવત્તાની નોટબુક, માર્કેટ કરતા વધુ રીઝનેબલ ભાવે! વહેલા તે પહેલાના ધોરણે વિતરણ!📞 વધુ માહિતી: કિરણ રાવલ – 99244 62444

📢 વાપી સોશિયલ ગ્રૂપ ચેરીટેબલ 
📅 30 માર્ચ, 2025 (રવિવાર)
📍 સીનિયર સિટીઝન હોલ, વાપી ટાઉન
🕘 સવાર 9:00 થી બપોરે 3:00
📖 વિશેષ: 200 પાનાની A4/A5 સાઇઝની શ્રેષ્ઠ ગુણવત્તાની નોટબુક, માર્કેટ કરતા વધુ રીઝનેબલ ભાવે! વહેલા તે પહેલાના ધોરણે વિતરણ!📞 વધુ માહિતી: કિરણ રાવલ – 99244 62444
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

भगवान महावीर के जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएँ! अहिंसा, सत्य, त्याग और करुणा के मार्गदर्शक, भगवान महावीर के सिद्धांत हमें सदा सही राह पर चलने की प्रेरणा दें। उनके उपदेशों से हम सबके जीवन में शांति, प्रेम और सद्भावना बनी रहे। पावन अवसर पर सभी को मंगलकामनाएँ जय जिनेंद्र!

भगवान महावीर के जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएँ!
अहिंसा, सत्य, त्याग और करुणा के मार्गदर्शक, भगवान महावीर के सिद्धांत हमें सदा सही राह पर चलने की प्रेरणा दें। उनके उपदेशों से हम सबके जीवन में शांति, प्रेम और सद्भावना बनी रहे। पावन अवसर पर सभी को मंगलकामनाएँ जय जिनेंद्र!
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

વલસાડમાં NDRFની ટીમ દ્વારા મોન્સુન એલર્ટ અંગે હાલરમાં જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા NDRFની કામગીરી, કુદરતી આપત્તિ કેટલા પ્રકારની હોય અને ત્યારે શુ કરવુ અને શુ નહી કરવુ સહિતની માહિતી અપાઈ

વલસાડમાં NDRFની ટીમ દ્વારા મોન્સુન એલર્ટ અંગે હાલરમાં જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા 

NDRFની કામગીરી, કુદરતી આપત્તિ કેટલા પ્રકારની હોય અને ત્યારે શુ કરવુ અને શુ નહી કરવુ સહિતની માહિતી અપાઈ
Aapnu Vapi (@aapnuvapi) 's Twitter Profile Photo

વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ-દાનહમાં પોસ્ટ વિભાગ દ્વારા ‘‘જ્ઞાન પોસ્ટ’’ની સુવિધાનો પ્રારંભ કરાયો આ સુવિધાથી અભ્યાસક્રમ અને ધાર્મિક પુસ્તકો વ્યાજબી ભાવે દેશમાં ગમે ત્યાં મોકલી શકાશે શિક્ષણ અને સંસ્કૃતિના આદાન-પ્રદાન તેમજ સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે સરાહનીય પ્રયાસ

વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ-દાનહમાં પોસ્ટ વિભાગ દ્વારા ‘‘જ્ઞાન પોસ્ટ’’ની સુવિધાનો પ્રારંભ કરાયો 

આ સુવિધાથી અભ્યાસક્રમ અને ધાર્મિક પુસ્તકો વ્યાજબી ભાવે દેશમાં ગમે ત્યાં મોકલી શકાશે
શિક્ષણ અને સંસ્કૃતિના આદાન-પ્રદાન તેમજ સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે સરાહનીય પ્રયાસ