આજરોજ AAM લોધીકા 2 મા ગૌરવી દિવસ ની ઊજવણી કરવામાં આવી જેમાં કિશોરીઓ નુ H.B, વજન, ઊંચાઈ કરવામાં આવ્યુ અને તમામ કિશોરીઓ ને Dr Richa મેડમ દ્વારા Nutrition councelling અને IFA Blue ટેબલેટ મેડમ ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી
લોધિકા તાલુકામાં તારીખ ૧૬ જુન ૨૦૨૫ ના રોજ ૬૦વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ ને માન . તાલુકા વિકાસ અધિકારી સાહેબ લોધિકા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકોની સેવા માટે ખુલ્લો મુકવામાં આવેલ ...
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર લોધીકા 2 ખાતે એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ ક્લબની ઉજવણી કરવામાં આવી જેમાં પ્લે કાર્ડ અને Nutrition book ના ઉપયોગ વિશે સમજણ આપી સાથે જાતીય પ્રજનન સ્વાસ્થ્ય વિશે સમજણ આપી..
આજરોજ AAM લોધીકા 2 ની ખીમાણી સ્કૂલ મા એડ઼ોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં નશાકારક પદાર્થનો દુરુપયોગ, વ્યસન, હિંસા અને ઈજા, સોશ્યલ મીડિયા વિશે ચર્ચા કરવામાં આવી સાથે healthy diet દરરોજ ના આહાર લેવાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું..