Gohel Dinesh (@__gujju__7) 's Twitter Profile
Gohel Dinesh

@__gujju__7

🙏સત્ય મેવ જયંતે 🙏
🌹સાદું જીવન ઉચ્ચ વિચાર 🌹
કર્તવ્ય એજ ધર્મ છે,🙏 ઈશ્વર એજ પ્રેમ છે,🌷
સેવા એજ પુજા છે, 🙏 સત્ય એજ ભક્તિ છે 🌷

ID: 842782039950708738

calendar_today17-03-2017 16:57:51

97,97K Tweet

4,4K Takipçi

5,5K Takip Edilen

Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

મેં તો એમને પણ સ્વીકાર્યા છે, જેણે વાતે વાતે મને નકાર્યા છે.!✨❤️ -સ્વરા શાહ (રાધા) #રાધાસ્વરા

મેં તો એમને પણ સ્વીકાર્યા છે,
જેણે વાતે વાતે મને નકાર્યા છે.!✨❤️
-સ્વરા શાહ (રાધા)
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

જીવન સંધ્યા.. પ્રેમ ના થયો પૂરો,ને જીવન સંધ્યા થઈ ગઈ. કહી ના શકી કશું, ચાહત દિલમાં રહી ગઈ.✨❤️ -સ્વરા શાહ (રાધા) #રાધાસ્વરા

જીવન સંધ્યા..

પ્રેમ ના થયો પૂરો,ને જીવન સંધ્યા થઈ ગઈ.
કહી ના શકી કશું, ચાહત દિલમાં રહી ગઈ.✨❤️
-સ્વરા શાહ (રાધા)
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

ધરા તારી, ગગન તારું સ્વીકાર તું, નમન મારું છે બધે ને અદ્રશ્ય પણ પ્રાર્થના મારી, કૃપા તારી✨🙏🏻 #રાધાસ્વરા #જય_શ્રી_કૃષ્ણ #ડાકોર

Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

આવીને આપી દે ને ! તારી હુંફનું તાપણું; થીજેલી આકાંક્ષાઓને ચેતવંતી કરવી છે.✨❤️ #રાધાસ્વરા

આવીને આપી દે ને ! તારી હુંફનું તાપણું;

થીજેલી આકાંક્ષાઓને ચેતવંતી કરવી છે.✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

કોઈની સાથે આપણને વાત કરવી ગમે છે.. તેની સાથે વાત કરવા આપણે રાહ જોતા હોઈએ છીએ..પણ આપણે તેના મેસેજ કે કોલની સામેથી રાહ દેખીએ છીએ ..એવું વિચારીએ છીએ કે એ કોલ કે મેસેજ કરશે તો જ વાત કરીશું..પણ જો આપણને ઈચ્છા હોય તો સામેથી કોલ કે મેસેજ કરી લેવો જોઈએ..ફ્રી હશે તો વાત કરશે જ ., 👇🏻

કોઈની સાથે આપણને વાત કરવી ગમે છે.. તેની સાથે વાત કરવા આપણે રાહ જોતા હોઈએ છીએ..પણ આપણે તેના મેસેજ કે કોલની સામેથી રાહ દેખીએ છીએ ..એવું વિચારીએ છીએ કે એ કોલ કે મેસેજ કરશે તો જ વાત કરીશું..પણ જો આપણને ઈચ્છા હોય તો સામેથી કોલ કે મેસેજ કરી લેવો જોઈએ..ફ્રી હશે તો વાત કરશે જ .,
👇🏻
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

જીવનની રીત.. સહુની જીવન જીવવાની રીત હોય જુદી. સહુની જીવન ચલાવાની રીત હોય જુદી.✨ -સ્વરા શાહ(રાધા) #રાધાસ્વરા

જીવનની રીત..

સહુની જીવન જીવવાની રીત હોય જુદી.
સહુની જીવન ચલાવાની રીત હોય જુદી.✨
-સ્વરા શાહ(રાધા)
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

હરેક શબ્દમાં છલકાય જાય છે લાગણી આપની; ને , અજાણ બનો છો કે જાણ નથી મારા પ્રેમની..!!✨❤️ #રાધાસ્વરા

હરેક શબ્દમાં છલકાય જાય છે લાગણી આપની;

ને , અજાણ બનો છો કે જાણ નથી મારા પ્રેમની..!!✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

मनमोहक झील सी आँखें में डूबकर मदहोश हो गये हैं l मोहब्बत का नशीला पैमाना पीके मदहोश हो गये हैं ll जहां भी नजर गई वहाँ हुस्न की मल्लिका ए जाम छलक रहा l भरी महफ़िल में हम उसकी के प्यार में मदहोश हो गये हैं ll✨❤️ #રાધાસ્વરા #बज़्म

मनमोहक झील सी आँखें में 
डूबकर मदहोश हो गये हैं l
मोहब्बत का नशीला पैमाना 
पीके मदहोश हो गये हैं ll

जहां भी नजर गई वहाँ हुस्न की 
मल्लिका ए जाम छलक रहा l
भरी महफ़िल में हम उसकी के
प्यार में मदहोश हो गये हैं ll✨❤️
#રાધાસ્વરા 
#बज़्म
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

સ્પર્શ… મને તારા સ્પર્શની નહીં, તારા આંખોમાં રહેલાં હેતનાં સ્પર્શની જરૂર છે, મને તારા દિલમાં રહેલા કાયમી એક ખૂણાની જરૂર છે, કારણ કે તું એ છે જેણે મારા આત્માને સ્પર્શ કર્યો છે..!!✨❤️ #રાધાસ્વરા

સ્પર્શ…

મને તારા સ્પર્શની નહીં,
તારા આંખોમાં રહેલાં હેતનાં સ્પર્શની જરૂર છે,
મને તારા દિલમાં રહેલા કાયમી એક ખૂણાની
જરૂર છે,
કારણ કે તું એ છે જેણે મારા આત્માને સ્પર્શ કર્યો છે..!!✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

તારા ગયાં પછી, બીજાનો હાથ તો હમણાં જ ઝાલી લઉં પણ ક્યારેક જો કોઈક રસ્તામાં તું જો એકલો મળી ગયો તો ખુદને “સ્વરા”શું જવાબ આપશે??✨❤️ #રાધાસ્વરા

તારા ગયાં પછી,
બીજાનો હાથ તો હમણાં જ
ઝાલી લઉં
પણ ક્યારેક જો કોઈક
રસ્તામાં તું જો 
એકલો મળી ગયો તો 
ખુદને “સ્વરા”શું જવાબ આપશે??✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

રોમરોમ મારું ખીલી ઉઠ્યું ત્યારે; બાહોમાં લઈ એણે ભીંજવી જ્યારે!✨❤️ #રાધાસ્વરા

રોમરોમ મારું ખીલી ઉઠ્યું ત્યારે;

બાહોમાં લઈ એણે ભીંજવી જ્યારે!✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

વ્હાલમજી! અશ્રુ ભીની આંખે ના લખાયું, રહી ગયા કાગળ કોરા વ્હાલમજી! યાદોએ તબાહી મચાવી દીધી, કેમ લખું દિલની વાત વ્હાલમજી?✨❤️ -સ્વરા શાહ (રાધા) #રાધાસ્વરા

વ્હાલમજી!

અશ્રુ ભીની આંખે ના લખાયું,
રહી ગયા કાગળ કોરા વ્હાલમજી!
યાદોએ તબાહી મચાવી દીધી,
કેમ લખું દિલની વાત વ્હાલમજી?✨❤️
-સ્વરા શાહ (રાધા)
#રાધાસ્વરા
Gohel Dinesh (@__gujju__7) 's Twitter Profile Photo

जय श्री कृष्णा 🙏 जय श्री राम 🙏 हर हर महादेव 🙏 Good morning

जय श्री कृष्णा 🙏 
जय श्री राम 🙏 
हर हर महादेव 🙏 
Good morning
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

ને, પછી અસ્ખલિત વહી ગઈ “સ્વરા” એના પ્રેમમાં !! જેમ, આવેગથી ધમમસતી કોઈ નદી સાગરમાં ભળવા તત્પર હોય એમ જ..!!✨❤️ #રાધાસ્વરા

ને,
પછી 
અસ્ખલિત વહી ગઈ 
“સ્વરા” 
એના પ્રેમમાં !!
જેમ,
આવેગથી ધમમસતી
કોઈ નદી 
સાગરમાં ભળવા 
તત્પર હોય એમ જ..!!✨❤️
#રાધાસ્વરા
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

જિંદગી જીવવી એક કળા છે હું જાણતી નહોતી, આંખમાં સ્વપ્ન મહેલ સજાવી હું તો બસ જીવવા નીકળી છું,હૈયામાં જરૂરી હામ ભરી હું આ દુનિયા જીતવા નીકળી છું..દુનિયાદારીની જાણકારી જીવવા માટે જરૂરી છે એની જાણ ન હતી મને..હું તો બસ જિંદગીની દરેક પળને માણવા નીકળી છું..✨❤️ #રાધાસ્વરા

જિંદગી જીવવી એક કળા છે હું જાણતી નહોતી, આંખમાં સ્વપ્ન મહેલ સજાવી હું તો બસ જીવવા નીકળી છું,હૈયામાં જરૂરી હામ ભરી હું આ દુનિયા જીતવા નીકળી છું..દુનિયાદારીની જાણકારી જીવવા માટે જરૂરી છે એની જાણ ન હતી મને..હું તો બસ જિંદગીની દરેક પળને માણવા નીકળી છું..✨❤️
#રાધાસ્વરા