Vivekk Oza
@vivekdoza
Journalist |
મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !
ID: 362587397
https://www.facebook.com/Vivek-Oza-449363151869523/ 26-08-2011 17:03:41
5,5K Tweet
22,22K Takipçi
590 Takip Edilen
પાકીસ્તાનમા નગર થારપારકરના ગામ લાખે જો વાંઢમા પણ કાનૂડો રમાયો, ગવાયો અને હર્ષભેર ઉજવાયો કચ્છ- પાટણ- સૂઇગામને અડીને આવેલા આ ક્ષેત્રમા કોળી ટ્રાઇબ અનેક અભાવો વચ્ચે દરવર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવે છે. આવતા વર્ષે #કાનુડો આવજે 💡હૈદર રશીદ મેવાવાલા ☭ Bawa Hyder Khoja
આજથી ત્રણ દિવસ વિધાનસભાનુ ચોમાસુ સત્ર શરૂ થયુ છે. અહી પંચાયત મંત્રી બચુ ખાબડ નથી પણ જે જેલમા છે તે Chaitar Vasava AAP મતદારોએ જવાબદારીના પાલન માટે જામીન ઉપર આવી રહ્યા છે ! કોંગ્રેસી ધારાસભ્યો ખાબડને મંત્રીપદેથી હકાલપટ્ટી કરવા માંગણી કરી છે. ભાજપના ધારાસભ્યો તેને મનોમન સમર્થન આપી

પોલીસ પોતે જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોમા ફરે છે @ચાણસ્મા, Patan Police (Gujarat) નેક નામદાર ગુજરાત હાઈકોર્ટ નવરાત્રિના પહેલા કારના દરવાજા પરથી બ્લેક ફિલ્મ ઉતારવા આદેશ આપે છે ! It's State Of Codeword 🪷 સરકારને સમાંતર સરકાર Is Not A આપણુ ગુજરાત !
ભારતના પ્રથમ બ્લૂ ફ્લેગ બીચ- શિવરાજપુર, દ્વારકા પર નાગરિકોના કરોડો રૂપિયાનુ રોકાણ નાગરિકો માટે વોશરૂમ, ચેન્જરૂમ સહિત સુવિધા ઉભી કરવામા આવી છે. જે બંધ છે ! આ ફેસેલિટી કોઇ કોન્ટ્રાકટર, કોઇ નેતા કે પછી અધિકારીના અર્થતંત્રને વાઇબ્રન્ટ કરવા માટે ઉભી કરવામા આવી હતી ? Gujarat Tourism