Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile
Upendra Raulji

@upendraraulji2

Range forest officer, dhanpur

ID: 1269181522650771457

calendar_today06-06-2020 08:17:34

210 Tweet

521 Followers

106 Following

Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

શ્રાવણ માસમાં કાલમોઇ અને પરવટ ગામના લોકોને જંગલ માંથી બિલ્લીપત્ર ની મોટી આવક ઊભી થઈ. Surat Forest Circle Surat Division

શ્રાવણ માસમાં કાલમોઇ અને પરવટ ગામના લોકોને જંગલ માંથી બિલ્લીપત્ર ની મોટી આવક ઊભી થઈ.
Surat Forest Circle Surat Division
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

૧૫મી ઑગસ્ટ માંડવી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સુરત વન વિભાગ Surat Forest Circle Surat Division

૧૫મી ઑગસ્ટ માંડવી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ,
સુરત વન વિભાગ
Surat Forest Circle Surat Division
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

આજ રોજ કિરણ હોસ્પિટલ સુરત ખાતે કોરોના વેકસીન (સ્પુતનીક) નો પહેલો ડોઝ લીધો,, Surat Forest Circle Surat Division

આજ રોજ કિરણ હોસ્પિટલ સુરત ખાતે કોરોના વેકસીન (સ્પુતનીક) નો પહેલો ડોઝ લીધો,,
Surat Forest Circle Surat Division
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

બ્રમ્હાકુમારી વરાછા સેન્ટર સુરત ખાતે વન વિભાગ ની મુલાકાત.. Surat Forest Circle Surat Division

બ્રમ્હાકુમારી વરાછા સેન્ટર સુરત ખાતે વન વિભાગ ની મુલાકાત..
Surat Forest Circle Surat Division
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

કલમકુવા ગામે કૂવામાં પડેલ દીપડાને ભારે જહેમત બાદ વન વિભાગે પોલીસ અને લેપર્ડએમ્બેસીડર ટીમ ની મદદથી સફળતાપૂર્વક બચાવ કામગીરી પુર્ણ કરી. Surat Forest Circle Surat Division

કલમકુવા ગામે કૂવામાં પડેલ દીપડાને ભારે જહેમત બાદ વન વિભાગે પોલીસ અને લેપર્ડએમ્બેસીડર ટીમ ની મદદથી સફળતાપૂર્વક બચાવ કામગીરી પુર્ણ કરી.
Surat Forest Circle Surat Division
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

માંડવી તાલુકાના ૧૭ ગામો કાટકુવા, કાકરાપાર, બેડધા, લાખગામ, પાતલ, ટુકેદ, વિગેરેમાં વનવિભાગ ૪૫ કર્મચારી ધ્વારા વન્યપ્રાણી અને માનવ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા જનજાગ્રુતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. Surat Forest Circle Surat Division

bit.ly/32Ip3lg માંડવી તાલુકાના સરકુઈ ગામે માંડવી વન વિભાગ ધ્વારા ખેરના લાકડા ભરેલ પીકઅપ ઝડપી પાડવામાં આવી

Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

મેં.સી.સી.એફ શ્રી સી.કે સોનવને સાહેબની માંડવી દક્ષિણ રેંજની લાખગામ બીટમાં સને ૨૦૨૨/૨૩ વર્ષના આગોતરા કામો બીલી રુટસર્કર, વાંસ સંવર્ધન કામોની વિઝીટ તથા જરૂરી માર્ગદર્શન આપ્યું. Surat Forest Circle Surat Division

Jignasa Chaudhari (@jignasachaudha6) 's Twitter Profile Photo

Today FTC kakrapar trainees officers batch number 62/63 visited our Lakhgam central nursery mandvi south range & also visited Adwance work like soil moisture conservation (contour trench,continueous contour trench,hill top tank)at Lakhgam beat.

Today FTC kakrapar trainees officers batch number 62/63 visited our Lakhgam central nursery mandvi south range & also visited Adwance work like soil moisture conservation (contour trench,continueous contour trench,hill top tank)at Lakhgam beat.
Upendra Raulji (@upendraraulji2) 's Twitter Profile Photo

બ્રમ્હાકુમારી રાજયોગીની સપનાદીદી (ચાઇના) દ્વારા આજરોજ માંડવી સેન્ટરપર ચાઇના ના અનુભવો સંભળાવ્યા.

પાતલ ગામે ૧૨ કંલ્લાકમાં ૩ વિખુટા પડેલ દીપડાના બચ્ચાંને માતા સાથે સુખદ મિલન કરાવ્યુ. Surat Forest Circle Surat Division Neha chaudhari