
SBCC HEALTH TEAM PHC KADIYADRA
@sbcckadiyadra
PREVENTION IS BETTER THAN CURE
ID: 1556530222979133440
08-08-2022 06:38:46
464 Tweet
229 Followers
157 Following

વેરી હાઈરિસ્ક 2 સગર્ભા માતાઓને તારીખ 11.11.2024 ના રોજ રાત્રે 10 .30 વાગ્યા ની આસપાસ ડીલેવરી નો દુખાવો થતા 108 Vehicle દ્વારા #Asha અને #fhwgambhirpura દ્વારા ANC માતા ઓ જોડે જઈ ને GMERS હિંમતનગર ખાતે દાખલ કરેલ. CDHO Sabarkantha THO IDAR @GujHFWDept ADHO Sabarkantha



ઈડર તાલુકામાં LCDC અંતર્ગત સર્વે કામગીરી શરૂ કરવામાં આવી. CDHO Sabarkantha DDO Sabarkantha Collector Sabarkantha Rushikesh Patel @GujHFWDept CMO Gujarat Prant Officer & SDM, Idar


ચિત્રોડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે PHC ચિત્રોડા તથા નવારેવાસ ના કાર્ય વિસ્તારની અતિ જોખમી સગર્ભા માતાઓ ને લાલન પાલન પ્રોજેક્ટ અંતર્ગત સગર્ભા માતાઓને પોષણ અંગેની જાણકારી ડાયટ્રિશિયન દ્વારા આપવામાં આવી હતી CDHO Sabarkantha DDO Sabarkantha CMO Gujarat @GujHFWDept NHM Gujarat Prant Officer & SDM, Idar


રાષ્ટ્રીય રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત આજ રોજ પ્રા.આ.કે.કડિયદરા ના લાલપુર ગામ માં રક્તપિત દર્દી શોધ અંતર્ગત સર્વેની કામગીરી કરવામાં આવેલ અને રક્તપિત રોગ વિશે માહિતી આપેલ . SBCC HEALTH TEAM PHC KADIYADRA CDHO Sabarkantha THO IDAR @Sbccsk


આયુષ્માન આરોગ્ય મંદિર લાલપુર માં રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત રક્તપિત રોગ વિશે ના ચિન્હો અને લક્ષણો વિશે ગ્રામજનો ને માહિતગાર કરવામાં આવ્યા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી.CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH TEAM PHC KADIYADRA SBCC HEALTH IDAR




Congratulations to all BANASKANTHA DISTRICT CHO's and GSCU UNION DISTRICT BODY FOR THIS GREAT ORGANISE THIS BLOOD DONATION CAMP... PMO India Jagat Prakash Nadda Prataprao Jadhav Rushikesh Patel Ministry of Health Collector & DM Banaskantha @GujHFWDept Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam NHM Gujarat Jay Maheta Janak Sharma (CHO)



ઈડર તાલુકા માં આજ દિન સુધી 2369 સગર્ભાને (પ્રથમ, દ્વિતીય & ત્રીજા હપ્તા પેટે) ૫૬૫૦૯૦૦ રૂપિયાનો લાભ મળેલ છે. બાકીના લાભાર્થીને લાભ આપવા માટે પ્રોસેસ છે CDHO Sabarkantha CMO Gujarat Collector Sabarkantha DDO Sabarkantha Ramanlal Vora Rushikesh Patel


SBCC અંતર્ગત AAM લાલપુર ખાતે સગર્ભામાતા અને મહિલાઓ સાથે ગર્ભાવસ્થા દરમિયાન તથા ત્યારબાદ બાળકની શું કાળજી લેવી તેમજ ગર્ભાશય મુખના કેન્સર વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી તમામ સગર્ભા માતાઓને પોષણ યુક્ત ચણા આપવામા આવ્યા THO IDAR CDHO Sabarkantha NHM Gujarat SBCC Sabarkantha ADHO Sabarkantha


એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ઈડર તાલુકા ના ૧૮૦ નોડલ શિક્ષકો ની તાલીમ કરવામાં આવી. પ્રોગ્રામ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને વધુ માં HMPV વાયરસ અંતર્ગત શાળા માં બાળકોની તકેદારી બાબતે સમજણ આપી. CDHO Sabarkantha DDO Sabarkantha Collector Sabarkantha CMO Gujarat @GujHFWDept Ramanlal Vora


પ્રા.આ.કેન્દ્ર કડિયાદરા પર આશા અને આશા ફેસિલેટર ની HBNC/HBYC ટેકો મોડ્યુલ અને NBCP & VI ની તાલીમ કરવામા આવી..... CDHO Sabarkantha ADHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha SBCC HEALTH IDAR


આજ રોજ ઈડર અર્બન વિસ્તારમાં નાયકનગર દલજીતનગરમાં #PMJAY #VVY કાર્ડ એનરોલમેન્ટ કામગીરી કરવા માં આવી. SBCC HEALTH TEAM PHC KADIYADRA THO IDAR ADHO Sabarkantha CDHO Sabarkantha DDO Sabarkantha Collector Sabarkantha NHM Gujarat State Health Agency Gujarat Health Department Gujarat CMO Gujarat

