Sbcc.Health.District Panchayat Rajkot
@sbcchealth
Social Behaviour Change communicator
ID: 1546912420353830914
12-07-2022 17:41:14
1,1K Tweet
671 Followers
937 Following
વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025 CMO Gujarat
'સૌ ભણે, સૌ આગળ વધે’ એવી ઉમદા નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. આ પહેલથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. #ShalaPraveshotsav2025 CMO Gujarat Bhanuben Babariya
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવા કાર્યક્રમો થકી થઈ રહ્યું છે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. #ShalaPraveshotsav2025 CMO Gujarat Bhanuben Babariya
કન્યા કેળવણી મહોત્સવ અને સામાજિકોત્સવ 2025 અન્વયે આજ રોજ જસદણ તાલુકાની ગઢડિયા જામ,ખડવાવડી અને કનેસરા ગામ ની પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા,ધોરણ 1 અને માધ્યમિક શાળા ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કરાવ્યો.CMO Gujarat Bhanuben Babariya #shalapraveshotsav2025 Ministry of Education Women & Child Development, Govt of Gujarat
આજે શુક્રવાર, આયુષ્માન આરોગ્ય મંદિર, સબેસન્ટર ખાતે એન.સી.ડી (બિનસંચારી રોગો) લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન, મોઢું અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર અંતર્ગત સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવશે CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
તા ૨૬.૦૬.૨૫ ના સોડવડર ખાતે આરોગ્ય ટીમ દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય તપાસ તેમજ કોમાસામાં મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયા રોગ અટકાયત અને આઇ.ઇ.સી. કરી બાળકોને સમજણ આપવામાં આવી CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
RKSK પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ તાલુકાના PHC ગઢકાના મહીકા ગામે એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ સેલીબ્રેશન રાખેલ જેમાં મેંચ્યુરલ હાઇજીંગ, સ્વચ્છતા, પોષણ યુક્ત આહાર જેવા આરોગ્ય વિષયક સમજણ આપવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
RKSK પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ તાલુકાના PHC બેડલાના રફાળા ગામે એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ સેલીબ્રેશન રાખેલ જેમાં મેંચ્યુરલ હાઇજીંગ, સ્વચ્છતા, પોષણ યુક્ત આહાર જેવા આરોગ્ય વિષયક સમજણ આપવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
RKSK પ્રોગ્રામ અંતર્ગત લોધીકા તાલુકાના AAM પારડી ખાતે એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ સેલીબ્રેશન રાખેલ જેમાં મેંચ્યુરલ હાઇજીંગ, સ્વચ્છતા, પોષણ યુક્ત આહાર જેવા આરોગ્ય વિષયક સમજણ આપવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
કન્યા કેળવણી મહોત્સવ અને સામાજિકોત્સવ 2025 અન્વયે આજ રોજ રાજકોટ તાલુકાની લાપાસરી અને ખોખડદળ ગામ ની પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા,ધોરણ 1 અને માધ્યમિક શાળા ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કરાવ્યો. CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Ministry of Education Gujarat Information Bhanuben Babariya