Sbcc.health.ahmedabad
@sbccahmedabad
Social Behaviour Change Communicator
ID: 1547086596142350336
13-07-2022 05:13:02
813 Tweet
140 Followers
77 Following
હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ આજ, કાલ, આવતીકાલ અને સદાકાળ મારો તિરંગો છે મારું અભિમાન... #HarGharTiranga #HarGharTiranga2025 Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની "નમો શ્રી યોજના" આ યોજનાની વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો: mariyojana.gujarat.gov.in Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
"Intensified IEC Campaign" Awareness Program about HIV/AIDS 12th August to 11th October 2025. Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD
આજ તા. ૧૨-૦૮-૨૦૨૫ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અત્રેના જિલ્લાના ધંધુકા તાલુકામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #હરઘરતિરંગા #harGharSwachchataa CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information
આજે બુધવાર છે. આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD
ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ *ગૌરવી દિવસ* આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી સી.જી.અમીન હાઈસ્કૂલ, વહેલાલ, તા. દસક્રોઈ ખાતે કરવામાં આવી તથા “એક પેડ માં કે નામ ૨.૦” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #IndependenceDay #IndependenceDay2025 CMO Gujarat Info Ahmedabad GoG
ટીબીનું વહેલુ નિદાન કરાવી આપ ટીબીથી સાજા થઇ શકો છો. દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. #TBMuktBharat Dr Nishant Kumar Dr Raghuram Rao NHM Gujarat CMO Gujarat Central TB Division | #TBMuktBharat MUKESH KUMAR
આજે બુધવાર છે. આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD
ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ *ગૌરવી દિવસ* આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ "મેલેરિયા સામેની લડતને વેગ આપી આરોગ્યમય વિશ્વનું નિર્માણ કરીએ."CMO Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD EMO & DSO Ahmedabad Health Department Gujarat Gujarat Information Rushikesh Patel Narendrasinh lalsinh Sbcc.health.ahmedabad
આજે શુક્રવાર #નિરામયાકેમ્પ આરોગ્ય સંસ્થાઓ ખાતે NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર સલાહ આપવામાં આવશે. Rushikesh Patel @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.#સગર્ભા માતાઓ અને #બાળકો ને નિયત રસીકરણ કરાવો. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD