SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profileg
SP East Kutch

@SP_EastKutch

ID:955811672639205383

calendar_today23-01-2018 14:37:15

1,9K Tweets

16,5K Followers

75 Following

SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

અંજાર પોલીસ સ્ટેશનની હદમાં પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ચાર આરોપી ઓને રૂપિયા ૧૩, ૫૦૦/-ના મુદામાલ સાથે જડપી પાડતી અંજાર પોલીસ.

Police
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi (Modi ka Parivar)

અંજાર પોલીસ સ્ટેશનની હદમાં પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ચાર આરોપી ઓને રૂપિયા ૧૩, ૫૦૦/-ના મુદામાલ સાથે જડપી પાડતી અંજાર પોલીસ. #Anjar #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

આદિપુર પોલીસ સ્ટેશનની હદમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ભાગતા આરોપીઓને પકડી પાડતી આદિપુર પોલીસ

Police
CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

આદિપુર પોલીસ સ્ટેશનની હદમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ભાગતા આરોપીઓને પકડી પાડતી આદિપુર પોલીસ #Adipur #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ફરીયાદીનુ બળજબરી પુર્વક અપહરણ કરી મારમારવાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી પકડી પાડતી
ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

Police
CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ફરીયાદીનુ બળજબરી પુર્વક અપહરણ કરી મારમારવાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

સામખીયારી પોલીસ દ્વારા રાપરના કાનમેર ગમે રણ વિસ્તારમાં જૂથ અથડામણમાં થયેલ મર્ડરના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા.

Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

સામખીયારી પોલીસ દ્વારા રાપરના કાનમેર ગમે રણ વિસ્તારમાં જૂથ અથડામણમાં થયેલ મર્ડરના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા. #Samkhiyari #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામખીયારી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર (બંદૂક) સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો.

Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામખીયારી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર (બંદૂક) સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો. #Samkhiyari #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

અંજાર પોલીસ દ્વારા મુન્દ્રા હાઇવે રોડ પર આવતા જતા કન્ટેનર વાહનમાંથી ભંગાર ચોરી કરતી સક્રીય ટોળકીને બે વાહન તથા
ભંગા૨ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
Police CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi (Modi ka Parivar)

અંજાર પોલીસ દ્વારા મુન્દ્રા હાઇવે રોડ પર આવતા જતા કન્ટેનર વાહનમાંથી ભંગાર ચોરી કરતી સક્રીય ટોળકીને બે વાહન તથા ભંગા૨ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. #Anjar #Mundra #Gandhidham #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા મીઠીરોહર ગામના વધુ એક માથાભારે ઈસમને કચ્છ, મોરબી, પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા.
Police

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા મીઠીરોહર ગામના વધુ એક માથાભારે ઈસમને કચ્છ, મોરબી, પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા. #BDivision #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

આદિપુર પોલીસ દ્વારા અપહરણ, બલાત્કાર તથા પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો.

Police

CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi (Modi ka Parivar)

આદિપુર પોલીસ દ્વારા અપહરણ, બલાત્કાર તથા પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો. #Adipur #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

અંજાર પોલીસ દ્વારા છેલ્લા છ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા.

Police .0

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

અંજાર પોલીસ દ્વારા છેલ્લા છ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા. #Anjar #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat.0 @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા શરીર સબંધી ગુનાઓ આચરતા મીઠીરોહર ગામના માથાભારે ઈસમને કચ્છ, મોરબી, પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો.
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા શરીર સબંધી ગુનાઓ આચરતા મીઠીરોહર ગામના માથાભારે ઈસમને કચ્છ, મોરબી, પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો. #BDivision #Gandhidham #Kutch #EastKutch #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા આવ્યો.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા આવ્યો. #BDivision #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

પૂર્વ કચ્છ ગાંધીધામની નેત્રમ ટીમ દ્વારા 56,000/- ની કિંમતનું એર કન્ડીશનર શોધી કાઢી અરજદારને પરત કરવામાં આવ્યું.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

પૂર્વ કચ્છ ગાંધીધામની નેત્રમ ટીમ દ્વારા 56,000/- ની કિંમતનું એર કન્ડીશનર શોધી કાઢી અરજદારને પરત કરવામાં આવ્યું. #Netram #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા આવ્યો.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવા આવ્યો. #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા છેલ્લા આઠ મહિનાથી ચેક બાઉન્સમાં થયેલ સજાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા છેલ્લા આઠ મહિનાથી ચેક બાઉન્સમાં થયેલ સજાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો. #Adipur #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો. #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો.
Police CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીધામની એ-ડિવીઝન પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો. #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle
SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કે છળકપટથી મેળવેલ તેલનો જથ્થો પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો.
Police CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi (Modi ka Parivar)

પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કે છળકપટથી મેળવેલ તેલનો જથ્થો પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો. #Bhachau #Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
account_circle