CDHO Rajkot
@rajkotcdho00031
ID: 1870676945865940992
22-12-2024 03:45:40
32 Tweet
31 Takipçi
39 Takip Edilen
આજ તા ૨૭.૦૧.૨૫ ના રોજ માન. કલેકટરશ્રી ના હસ્તે દિવ્યાંગ લાભાર્થી ના કેમ્પમાં કરેલ સરાહનીય કામગીરી બદલ CDHO,THO તેમજ CHC, DH,SDH,CIVIL સુપરિટેન્ડેન્ટને સન્માનિત કરવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept
રાજકોટ ખાતે તા.૦૮.૦૨.૨૫ અને ૦૯.૦૨.૨૫ ના ખેતીવાડી શાખા દ્વારા આયોજીત મીલેટ મેળામાં આરોગ્ય વિષયક યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept
૨૧.૦૨.૨૫ ના રોજ SDH ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર કૅન્સર હોસ્પિટલના સહયોગથી તજજ્ઞ ડોક્ટરો દ્વારા સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ અંતર્ગત 30થી વધુ વયની મહિલાઓનું સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્કિનિંગ કરવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept
આરોગ્ય કર્મચારી દ્વારા તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ જામકંડોરણા તાલુકાકક્ષા ના બ્લડ ડોનેશન કેમ્પમાં (આ.આ.મ. રાયડી-૨ ના આશાબહેનો દ્વારા) તથા પ્રા.આ. કેન્દ્ર રાયડીના MPHW ભાઈઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ District Panchayat Rajkot @CDHORajkot RJT THO JAMKANDORNA Sbcc.Health.District Panchayat Rajkot
જેતપુર તાલુકા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા *Health & ICDS ની કો ઓર્ડીનેશન મીટીંગ રાખવામાં આવેલ જેમાં CDPO,Rbsk MO ,Phc UPHc FHS,ICDS supervisiors હાજર રહેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept