Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profileg
Raj Vasava (Indigenous)

@RajeshVasava82

MP Contestant(2019), Social Activist, PGD Degree holder - England, Indigenous.

ID:940941732476346370

calendar_today13-12-2017 13:49:25

1,6K Tweets

6,4K Followers

811 Following

Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

हसदेव_जंगल के लुटेरों को प्रकृति माफ नहीं करेगी।
लेकिन लुटेरों से भी बडे गुनहगार वो लोग हैं ।
जो जानबूझकर चुपचाप तमासा देख रहे हैं।

हसदेव_जंगल के लुटेरों को प्रकृति माफ नहीं करेगी। लेकिन लुटेरों से भी बडे गुनहगार वो लोग हैं । जो जानबूझकर चुपचाप तमासा देख रहे हैं। #हसदेव_जंगल #Hasdeo #हसदेव_बचाओ #SAVE_HASDEO
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર .... આપણી પેઢી અને આપણા વિસ્તારને બચાવવા માટે યોગ્ય રીતે લડવુ અને એકબીજા પર ભરોસો કરવો ખૂબ જ જરૂરી છે .... મરતા પહેલાં કંઈક કરી જઈએ... એ જ ભાવના રાખજો. જય આદિવાસી

મારે ગુજરાત ના ખુંખાર, કટ્ટર અને કંઈપણ કરી જાણે એવા ફક્ત 100 આદિવાસી યુવાનો ની ટીમ બનાવવી છે. શામેલ થવા માટે મને ઇનબૉક્સ મેસેજ કરો

आदिवासीयों को संविधान मे (अनुसुची 5 व 6, राजनीति मे आरक्षण, अलग बजट, आदिवासी क्षेत्रों के अधिकार ) जी की देन है । लेकिन संविधान से ' आदिवासी ' शब्द हटाने का मलाल भी है जिसने हमारी पहचान छिन ली है ।
की आप सभी सगाजनो को शुभकामनाएं ।

आदिवासीयों को संविधान मे (अनुसुची 5 व 6, राजनीति मे आरक्षण, अलग बजट, आदिवासी क्षेत्रों के अधिकार ) #मरांगगोमके_जयपालसिंह_मुंडा जी की देन है । लेकिन संविधान से ' आदिवासी ' शब्द हटाने का मलाल भी है जिसने हमारी पहचान छिन ली है । #संविधान_दिवस की आप सभी सगाजनो को शुभकामनाएं ।
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

जलियावाला बाग से भी बड़ा नरसंहार, मे शहीद हमारे 1500 से अधिक पूर्वजो के बलिदान को कोटि कोटि नमन 💐
17 नवंबर 1913 को मानगढ़ धाम में 1507 से ज्यादा भील आदिवासी क्रान्तिवीरों ने अपनी आहुति दी थी!..🌱
_नमन 💐

Copy Paste

जलियावाला बाग से भी बड़ा नरसंहार, #मानगढ़_हत्याकांड मे शहीद हमारे 1500 से अधिक पूर्वजो के बलिदान को कोटि कोटि नमन #जोहार 💐 17 नवंबर 1913 को मानगढ़ धाम में 1507 से ज्यादा भील आदिवासी क्रान्तिवीरों ने अपनी आहुति दी थी!..🌱 #मानगढ़_शहादत_दिवस #जोहार_नमन 💐 Copy Paste
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

धरती आबा बिरसा मुंडा की जन्मजयंती पर आप सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं ।

धरती आबा बिरसा मुंडा की विचारधारा को जन जन तक पहुंचाना है। बिरसा मुंडा एक विचारधारा है। वह एक चुनाव नहीं जो आज है कल नहीं।

धरती आबा अमर रहे। बिरसा मुंडा अमर रहे।

🙏 🙏 🙏
राज वसावा

धरती आबा बिरसा मुंडा की जन्मजयंती पर आप सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं । धरती आबा बिरसा मुंडा की विचारधारा को जन जन तक पहुंचाना है। बिरसा मुंडा एक विचारधारा है। वह एक चुनाव नहीं जो आज है कल नहीं। धरती आबा अमर रहे। बिरसा मुंडा अमर रहे। 🙏 🙏 🙏 राज वसावा
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

મેવાડ (રાજસ્થાન) ના આદિવાસી યોધ્ધા રાળા પુંજા ભીલ જેમણે ગોરિલા યુધ્ધ નિતિ અપનાવી મુઘલ સામ્રાજ્ય પાસેથી રાણા પ્રતાપ ને એમનુ રાજપાટ પાછુ અપાવ્યુ અને મહારાણા પ્રતાપ ની ઓળખ અપાવી. આજે રાળા પુંજા ભીલની જન્મ જયંતિ નિમિત્તે એમને જોહાર નમન. 🙏🙏🙏💐💐🙏🙏🙏

सबसे ज्यादा आदिवासी समुदाय की आबादी कम हुई है 7.42 % PC - Dr. Jitendra Meena

सबसे ज्यादा आदिवासी समुदाय की आबादी कम हुई है 7.42 % PC - Dr. Jitendra Meena
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

જન્મદિવસ ની ઉજવણી કરનાર તથા ખુબ સારો પ્રેમ આપનાર તમામ ભાઈઓ અને દોસ્તો નો ખુબ ખુબ આભાર. 😊😊🙏

account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

भारत आदिवासी पार्टी (BAP) के स्थापक सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं ।

और यह कामना करते हैं कि यह पार्टी आदिवासी समुदाय के प्रश्र्नो को उजागर कर आदिवासी संस्कृति, अधिकार, क्षेत्र, जल, जंगल, जमीन, खनिज और आदिवासी पहचान को बचाने के लिए लगातार प्रयास करती रहे।
जय आदिवासी।

भारत आदिवासी पार्टी (BAP) के स्थापक सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं । और यह कामना करते हैं कि यह पार्टी आदिवासी समुदाय के प्रश्र्नो को उजागर कर आदिवासी संस्कृति, अधिकार, क्षेत्र, जल, जंगल, जमीन, खनिज और आदिवासी पहचान को बचाने के लिए लगातार प्रयास करती रहे। जय आदिवासी।
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

World's Indigenous Peoples Day पर आप सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं ।

एक कदम हमारी पहचान, संस्कृति और धरोहर बचाने की ओर।

जय आदिवासी। हुल जोहार ।

World's Indigenous Peoples Day पर आप सभी सगाजनो को जोहार बधाईयाँ एवं शुभकामनाएं । एक कदम हमारी पहचान, संस्कृति और धरोहर बचाने की ओर। जय आदिवासी। हुल जोहार ।
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

આદિવાસી સમાજ ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ શહેર ખાતે ' 9 ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસ ' ની ઉજવણી નિમિત્તે તમામ ભાઈઓ - બહેનો ને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

* * - આ કાયૅક્રમ ફક્ત અને ફક્ત ' બિનરાજકીય બેનર ' હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.

આદિવાસી સમાજ ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ શહેર ખાતે ' 9 ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસ ' ની ઉજવણી નિમિત્તે તમામ ભાઈઓ - બહેનો ને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. *#નોંધ* - આ કાયૅક્રમ ફક્ત અને ફક્ત ' બિનરાજકીય બેનર ' હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

આદિવાસીઓ જાણી લેજો હજુ સમય છે જેમની પાછળ તમે રુપિયા, સમય, તાકત, વોટ અને સન્માન નુ બલીદાન આપો છો એમાથી આજે મા કેટલાએ સાથ આપ્યો છે.

આદિવાસીઓ જાણી લેજો હજુ સમય છે જેમની પાછળ તમે રુપિયા, સમય, તાકત, વોટ અને સન્માન નુ બલીદાન આપો છો એમાથી આજે #મણિપુર_ઘટના મા કેટલાએ સાથ આપ્યો છે.
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

ગુજરાત ના મોટા ભાગના વિસ્તારોમાં વેપારી ભાઈઓએ ને સહકાર આપી માનવતા બતાવી છે. જેમણે સહકાર નથી આપ્યો એમની માનસિકતા ને પણ ધન્યવાદ 🙏

ગુજરાત ના #આદિવાસી_વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં વેપારી ભાઈઓએ #બંધના_એલાન ને સહકાર આપી માનવતા બતાવી છે. જેમણે સહકાર નથી આપ્યો એમની માનસિકતા ને પણ ધન્યવાદ 🙏
account_circle
Raj Vasava (Indigenous)(@RajeshVasava82) 's Twitter Profile Photo

પર જે આદિવાસી ધારાસભ્યો અને સંસદસભ્યો મૌન છે એમનુ સ્વાગત કરવા માટે આદિવાસી સમાજ ને વિનંતી કરુ છે. 🙏🙏🙏

#મણિપુર_ઘટના પર જે આદિવાસી ધારાસભ્યો અને સંસદસભ્યો મૌન છે એમનુ સ્વાગત કરવા માટે આદિવાસી સમાજ ને વિનંતી કરુ છે. 🙏🙏🙏
account_circle