profile-img
Raj Goswami

@RajGoswami

journalist and writer

calendar_today28-11-2009 13:54:29

9,5K Tweets

2,6K Followers

1,5K Following

Raj Goswami(@RajGoswami) 's Twitter Profile Photo

મોર્નિંગ મ્યુસિંગ્સ: 
સત્યને હંમેશા બે વ્યક્તિઓની જરૂર રહે છે; એક, સત્ય બોલનારની, અને બે, તેને સાંભળનારની. સત્ય બોલવું એ જ એક સાહસ નથી. સત્યને સાંભળવા માટે પણ કલેજું જોઈએ. એટલા માટે, સત્ય બોલનારે સાંભળનારનો આદર કરવો જોઈએ- 'તમે મારી વાત સાંભળી અને સમજ્યા તે માટે આભાર.' (નીચે)

મોર્નિંગ મ્યુસિંગ્સ:  સત્યને હંમેશા બે વ્યક્તિઓની જરૂર રહે છે; એક, સત્ય બોલનારની, અને બે, તેને સાંભળનારની. સત્ય બોલવું એ જ એક સાહસ નથી. સત્યને સાંભળવા માટે પણ કલેજું જોઈએ. એટલા માટે, સત્ય બોલનારે સાંભળનારનો આદર કરવો જોઈએ- 'તમે મારી વાત સાંભળી અને સમજ્યા તે માટે આભાર.' (નીચે)
account_circle