Radhanpur Municipality (@radhanpurm62432) 's Twitter Profile
Radhanpur Municipality

@radhanpurm62432

ID: 1705907798331256832

calendar_today24-09-2023 11:31:38

135 Tweet

18 Followers

28 Following

Radhanpur Municipality (@radhanpurm62432) 's Twitter Profile Photo

"સ્વચ્છતા હિ સેવા" અંતર્ગત મુખ્ય અધિકારી સાહેબશ્રી કલ્પેશ પી.ભટ્ટ, રાધનપુર નગરપાલિકા તેમજ માન.વહીવટદાર નગરપાલિકા- વ - મામલતદારશ્રી,રાધનપુર એફ.એમ.બાગવાન સાહેબશ્રીની સૂચના મુજબ આજ તા.૧૫/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સફાઈ કામદારોના મહેનતથી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી.