Resident Additional Collector (RAC) , Kheda (@rackheda) 's Twitter Profile
Resident Additional Collector (RAC) , Kheda

@rackheda

ID: 879597277710438400

linkhttps://kheda.gujarat.gov.in/ calendar_today27-06-2017 07:08:27

63 Tweet

654 Followers

30 Following

Collector Kheda (@collectorkheda) 's Twitter Profile Photo

આજરોજ મોજે. ખલાલ તા.કઠલાલ ખાતે નિર્માણ થઈ રહેલ કમાન્ડો તાલીમ કેન્દ્રની મુલાકાત લઇ, તેની કામગીરી અંગે સમીક્ષા કરી, જરૂરી માહિતી મેળવી.

આજરોજ ખેડા જિલ્લાના ધાર્મિક પ્રવાસન સ્થળ ડાકોર આવતાં દર્શનાર્થીઓની સુગમતા માટે પ્રવાસન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નિર્મિત મલ્ટીલેવલ પાર્કિંગનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે, પાર્કિંગ અને તેની આસપાસની જગ્યાઓની મુલાકાત લઇ, સમીક્ષા કરી, આ બાબતે કમિટીને જરૂરી સૂચનાઓ આપી.

આજરોજ માન. હર્ષ સંઘવી,અધ્યક્ષ-ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને માન.મંત્રીશ્રી(રા.ક.)વાહન વ્યવહાર(સ્વતંત્ર હવાલો)ના હસ્તે ખેડા જિલ્લા માર્ગ સલામતી સમિતિને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન માર્ગ સલામતી માટે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે દ્વિતીય સ્થાન પ્રાપ્ત થવા બદલ એવોર્ડ તથા ચેક આપી સન્માનિત કર્યા

આજરોજ કલેકટર કચેરી, નડિયાદ ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી. મહેસૂલી અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો.

આજરોજ કલેકટર કચેરી, નડિયાદ ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી.
મહેસૂલી અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો.
Resident Additional Collector (RAC) , Kheda (@rackheda) 's Twitter Profile Photo

આજરોજ કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં માન. વડાપ્રધાન સાહેબની 'એક પેડ માં કે નામ ' ઝુંબેશ અંતર્ગત 'કર્મયોગી અમૃત વન' માટે વૃક્ષારોપણ કર્યું. માન. કલેકટર સાહેબની ઉપસ્થિતિમાં સૌ મહેસુલી અધિકારી કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું.

Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ - કાઉન્સિલની બેઠક યોજાઈ: સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં ખેડા રોડ સેફ્ટી કમીટીએ પ્રાપ્ત કર્યો દ્વિતિય ક્રમ: મંત્રીશ્રી હર્ષ સંધવીએ ખેડા રોડ સેફ્ટી કમીટીના સભ્યોને એવોર્ડ આપી કર્યુ સન્માન #Kheda CMO Gujarat Collector Kheda

ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ - કાઉન્સિલની બેઠક યોજાઈ: સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં ખેડા રોડ સેફ્ટી કમીટીએ પ્રાપ્ત કર્યો દ્વિતિય ક્રમ: મંત્રીશ્રી હર્ષ સંધવીએ ખેડા રોડ સેફ્ટી કમીટીના સભ્યોને એવોર્ડ આપી કર્યુ સન્માન
#Kheda
CMO Gujarat Collector Kheda
Collector Kheda (@collectorkheda) 's Twitter Profile Photo

આજરોજ માનનીય પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રજાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ જાહેર સેવાઓની ઇમારતો/રોડ/રસ્તા/ પૂલો/શાળા/કોલેજો/ આંગણવાડીના મકાનોની મરામત તેમજ સલામતી - જાળવણી કરવાની કાર્યવાહી બાબતે બેઠક યોજી,સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આજરોજ માન. પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબ ઘ્વારા ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદના મિશન રોડ ઉપર આવેલા રેલવે ઓવરબ્રિજની મુલાકાત લઇ, સમીક્ષા કરી, સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.

આજરોજ માન. પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબ ઘ્વારા  ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદના મિશન રોડ ઉપર આવેલા રેલવે ઓવરબ્રિજની મુલાકાત લઇ, સમીક્ષા કરી, સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા.
Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

નડિયાદ નાઈટ સાયકલોથોન ૨૦૨૫ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે એક સુંદર પહેલ ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશો આપતી સાયકલોથોનનું સફળ આયોજન #kheda #ObesityFreeGujarat #Obesity #ObesityAwareness #cyclothon

નડિયાદ નાઈટ સાયકલોથોન ૨૦૨૫
સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે એક સુંદર પહેલ

ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશો આપતી સાયકલોથોનનું સફળ આયોજન
#kheda
#ObesityFreeGujarat
#Obesity
#ObesityAwareness
#cyclothon
Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ,મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક અને પૂજ્ય રવિશંકર મહારાજને વંદન કરીને જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના રૂ.૨૪૩.૬૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર સીટી બસ, એક અદ્યતન ફાયર ફાઈટર અને ગાર્બેજ વાનની સેવાઓનો ફલેગ ઓફ આપી પ્રાંરભ કરાવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે નડિયાદ મહાનગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ પ્લાન પુસ્તિકા, લોગો અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાં પડેલ ભારે વરસાદ તેમજ આગામી સમયની ભારે વરસાદની આગાહીના પગલે તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે ખેડા જિલ્લામાં આવેલ તમામ આંગણવાડીઓ અને તમામ શાળાઓમાં તા.૨૮. ૦૭. ૨૦૨૫ ના રોજ અભ્યાસ કરતા બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે. જેની સંબંધિત સર્વેએ નોંધ લેવી.

Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

ભારે વરસાદની સ્થિતિમાં સાવધાન અને સતર્ક રહીએ. જરૂર જણાતા ખેડા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમ નં. ૦૨૬૮-૨૫૫૩૩૫૬, ૨૫૫૩૩૫૭ પર મદદ માટે સંપર્ક કરીએ #Kheda CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information Nadiad Municipal Corporation SP Kheda Nadiad

ભારે વરસાદની સ્થિતિમાં સાવધાન અને સતર્ક રહીએ.
જરૂર જણાતા ખેડા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમ નં. ૦૨૬૮-૨૫૫૩૩૫૬, ૨૫૫૩૩૫૭ પર મદદ માટે સંપર્ક કરીએ
#Kheda
CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information Nadiad Municipal Corporation SP Kheda Nadiad
Resident Additional Collector (RAC) , Kheda (@rackheda) 's Twitter Profile Photo

જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિની ડીવીજન અને તાલુકાના અધિકારીશ્રીઓની વી. સી. બેઠક લઈ સમીક્ષા કરી. તકેદારી અને સાવચેતી માટે જરૂરી સૂચનાઓ આપી.

જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિની ડીવીજન અને તાલુકાના અધિકારીશ્રીઓની વી. સી. બેઠક લઈ સમીક્ષા કરી. તકેદારી અને સાવચેતી માટે જરૂરી સૂચનાઓ આપી.
Collector Kheda (@collectorkheda) 's Twitter Profile Photo

આજરોજ વસો તાલુકાના કલોલી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફ્તર તપાસણી કરવામાં આવી તેમજ ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો બાબતે ચર્ચા કરી પરીણામલક્ષી નિકાલ માટે સંબંધિતોને યોગ્ય સૂચનાઓ આપી.

આજરોજ વસો તાલુકાના કલોલી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફ્તર તપાસણી કરવામાં આવી તેમજ ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો બાબતે ચર્ચા કરી પરીણામલક્ષી નિકાલ માટે સંબંધિતોને યોગ્ય સૂચનાઓ આપી.
Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

તાલુકા વહીવટી તંત્ર, મહેમદાવાદ દ્વારા યોજાયેલી તિરંગા રેલીમાં રાષ્ટ્ર પ્રેમના નાદ ગુંજી ઉઠ્યા "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્" ના જય ઘોષથી મહેમદાવાદની ગલીઓ ગુંજી ઉઠી. #HarGharTiranga #independenceday #harghartiranga2025

તાલુકા વહીવટી તંત્ર, મહેમદાવાદ દ્વારા યોજાયેલી તિરંગા રેલીમાં રાષ્ટ્ર પ્રેમના નાદ ગુંજી ઉઠ્યા

"ભારત માતા કી જય" અને "વંદે માતરમ્" ના જય ઘોષથી મહેમદાવાદની ગલીઓ ગુંજી ઉઠી.

#HarGharTiranga #independenceday
#harghartiranga2025
Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

ટુ વ્હીલર લઈને આવતા તમામ કર્મચારીઓ પણ કચેરી આવે ત્યારે હેલ્મેટ પહેરીને જ આવે : જિલ્લા કલેક્ટરશ્રી રોડ સેફટી કમિટીની બેઠકમાં માર્ગ પરિણામલક્ષી કામગીરી દ્વારા જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટે તે દિશામાં સઘન કામગીરી કરવા કલેકટરશ્રીએ આપી સૂચના #Kheda #TrafficRules #RoadSafety

ટુ વ્હીલર લઈને આવતા તમામ કર્મચારીઓ પણ કચેરી આવે ત્યારે હેલ્મેટ પહેરીને જ આવે : જિલ્લા કલેક્ટરશ્રી

રોડ સેફટી કમિટીની બેઠકમાં માર્ગ પરિણામલક્ષી કામગીરી દ્વારા જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટે તે દિશામાં સઘન કામગીરી કરવા કલેકટરશ્રીએ આપી સૂચના

#Kheda #TrafficRules #RoadSafety
Collector Kheda (@collectorkheda) 's Twitter Profile Photo

*આભાર નડીઆદ* જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા બદલ.આપણે સૌ તમામ નડિયાદ વાસીઓ સાથે મળીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ટુવ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ.રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં નાના પગલા લઈ દેશને વિશ્વગુરુ બનાવીએ.

*આભાર નડીઆદ*
જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા બદલ.આપણે સૌ તમામ નડિયાદ વાસીઓ સાથે મળીને  શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ટુવ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ.રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં નાના પગલા લઈ દેશને વિશ્વગુરુ બનાવીએ.
Info Kheda GoG (@infokhedagog) 's Twitter Profile Photo

સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ ખેડા જિલ્લાની સરકારી ઇમારતોને રોશનીનો શણગાર.. આવતીકાલે કઠલાલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી #HarGharTiranga #independenceday #harghartiranga2025 CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information Nadiad Municipal Corporation Resident Additional Collector (RAC) , Kheda SP Kheda Nadiad

સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ ખેડા જિલ્લાની સરકારી ઇમારતોને રોશનીનો શણગાર..

આવતીકાલે કઠલાલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી

#HarGharTiranga #independenceday
#harghartiranga2025
CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information Nadiad Municipal Corporation Resident Additional Collector (RAC) , Kheda SP Kheda Nadiad