Prithvirajsinh Zala (@prithvirajsinhz) 's Twitter Profile
Prithvirajsinh Zala

@prithvirajsinhz

Determined Dreamer;Hate Status Quo;Believe in Change; Assistant Municipal Commissioner @AmdavadAMC; DDIT-Alumnus;Ex-TCSer.Toastmaster-CC,CL.

ID: 792416166346121217

calendar_today29-10-2016 17:21:51

719 Tweet

328 Followers

153 Following

Prithvirajsinh Zala (@prithvirajsinhz) 's Twitter Profile Photo

हम सब श्री राम की तरह पुरसार्थ,संयम,धैर्यवान, दयालुता,सदाचार, समभाव और दृढ़निश्चयी जैसे गुण अपने जीवन मे उतारकर #RamMandirPranPrathistha के दिन पर अपनी कर्तव्यबद्धता व्यक्त करे। जय सियाराम🙏

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

Honouring a man of exceptional courage, bravery and patriotism, Netaji Subhash Chandra Bose on his Birth Anniversary. #amc #amcforpeople #subhashchandrabose #birthanniversary #ahmedabad #municipalcorporation

Honouring a man of exceptional courage, bravery and patriotism, Netaji Subhash Chandra Bose on his Birth Anniversary.

#amc #amcforpeople #subhashchandrabose #birthanniversary #ahmedabad #municipalcorporation
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજનારા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024, #amc #amcforpeople #crickettournament #ahmedabad #municipalcorporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  યોજનારા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024, 

#amc #amcforpeople #crickettournament #ahmedabad #municipalcorporation
Prithvirajsinh Zala (@prithvirajsinhz) 's Twitter Profile Photo

"बुझ जाता है कभी दिया तेल की कमी से, हर बार कसूर हवा का नहीं होता !!" -गुलज़ार

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2024- 25 નું ડ્રાફ્ટ બજેટ:રૂપિયા 2350 Cr રેવન્યુ સરપ્લસ સાથે પ્રજાલક્ષી વિકાસ કાર્યો માટે₹ 5501 કરોડની ફાળવણી, બજેટમાં કુલ ₹10,801 કરોડની જોગવાઈ. #amc #amcforpeople #budget2024 #ahmedabad #municipalcorporation

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

रास्ते पर भटकते पशु का उपद्रव रोकथाम और नियंत्रण नीति को सफलतापूर्वक लागू करने के बाद, अहमदाबाद ने अपनी सुरक्षा, शांति और सद्भाव बहाल कर लिया, (1/2) #amc #amcforpeople #cattle #cattlemenace #municipalcorporation youtu.be/oiXoGuE0__k

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

With 95% of the roadways and public areas free of stray animals, Ahmedabad's safety, harmony, and serenity were restored following the effective implementation of the #amc #amcforpeople #cattle #cattlemenace #municipalcorporation youtu.be/xvehyx2uZSk

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

મર્યાદિત સમય માટેની તક ચૂકશો નહીં. નજીકના સિવિક સેન્ટર પર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર અથવા ટેક્ષ બિલ પર આપેલ QR કોડ સ્કેન કરીને ઓનલાઇન ટેક્ષ ભરી શકો છો. #amc #amcforpeople #propertytax #ahmedabad #municipalcorporation

મર્યાદિત સમય માટેની તક ચૂકશો નહીં. નજીકના સિવિક સેન્ટર પર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર અથવા ટેક્ષ બિલ પર આપેલ QR કોડ સ્કેન કરીને ઓનલાઇન ટેક્ષ ભરી શકો છો.

#amc #amcforpeople #propertytax #ahmedabad #municipalcorporation
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

Spitting in public is a menace that has plagued our city for a long time. Let’s spread awareness and put an end to this unhygienic practice today. #amc #amcfoepeople #NoMoreSpitting #awareness #ahmedabad #municipalcorporation

Spitting in public is a menace that has plagued our city for a long time. Let’s spread awareness and put an end to this unhygienic practice today.

#amc #amcfoepeople #NoMoreSpitting #awareness  #ahmedabad #municipalcorporation
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ અને વિવિધ ઝોનમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. #amc #amcforpeople #PreMonsoonPlan #MonssonSafety #Controlroom #ahmedabad #municipalcorporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ અને વિવિધ ઝોનમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

#amc #amcforpeople #PreMonsoonPlan #MonssonSafety #Controlroom #ahmedabad #municipalcorporation
उम्दा_पंक्तियां (@umda_panktiyaan) 's Twitter Profile Photo

"सफलता " खैरात में नही मिलती है। संघर्षो में , पूरी जवानी गुजरती है।। ~ सेजल

"सफलता " खैरात में नही मिलती है। 
 संघर्षो में , पूरी जवानी गुजरती है।। 

~ सेजल
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન,પ્રોપર્ટી ટેક્ષ ફરીયાદ નિવારણ કાર્યક્રમ,પ્રોપર્ટી ટેક્ષ ખાતાની વિવિધ પ્રકારની અરજીઓ જેવી કે નામ ટ્રાન્સફર, કબજેદારમાં ફેરફાર, ક્ષેત્રફળ, પરિબળમાં સુધારા અંગે કલમ 485/1 ની અરજી, ખાલી/બંધની અરજીઓનો નિવારણ કાર્યક્રમ (1/2) #AMC #amcforpeople #ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન,પ્રોપર્ટી ટેક્ષ ફરીયાદ નિવારણ કાર્યક્રમ,પ્રોપર્ટી ટેક્ષ ખાતાની વિવિધ પ્રકારની અરજીઓ જેવી કે નામ ટ્રાન્સફર, કબજેદારમાં ફેરફાર, ક્ષેત્રફળ, પરિબળમાં સુધારા અંગે કલમ 485/1 ની અરજી, ખાલી/બંધની અરજીઓનો નિવારણ કાર્યક્રમ
(1/2)

#AMC #amcforpeople #ahmedabad
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

મારૂં અમદાવાદ , હરિયાળું અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમોરિયલ ગાર્ડનની પહેલમાં જોડાવો, તમે વાવેલા વૃક્ષને તમારા પ્રિયજનનું નામ પણ અપાશે. #amc #amcforpeople #MissionTMT #mission3MT #cleanahmedabad #greenahmedabad #ahmedabad #municipalcorporation

મારૂં અમદાવાદ , હરિયાળું અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમોરિયલ ગાર્ડનની પહેલમાં જોડાવો, તમે વાવેલા વૃક્ષને તમારા પ્રિયજનનું નામ પણ અપાશે.

#amc #amcforpeople #MissionTMT #mission3MT #cleanahmedabad #greenahmedabad #ahmedabad #municipalcorporation
Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

As part of the 'Swachhata Apnavo, Bimari Bhagavo' initiative, lime dust is being sprinkled and extensive cleaning efforts are taking place at Gokul Gopal Aavas, Jodhpur Ward. (1/2) #AMC #amcforpeople #CleanlinessDrive #MosquitoControl #CommunityHealth #CleanAhmedabad

As part of the 'Swachhata Apnavo, Bimari Bhagavo' initiative, lime dust is being sprinkled and extensive cleaning efforts are taking place at Gokul Gopal Aavas, Jodhpur Ward. 
(1/2)

#AMC #amcforpeople #CleanlinessDrive #MosquitoControl #CommunityHealth #CleanAhmedabad