PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile
PCCF Wildlife

@pccfwildlife

Principal Chief Conservation of Forest (Wildife) Gandhinagar, Gujarat State

ID: 1121669743704850433

calendar_today26-04-2019 06:58:01

26 Tweet

1,1K Takipçi

180 Takip Edilen

PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે 2019-20 ના ફાળવેલ બજેટની રૂપરેખા. #GujaratBudget #GujaratForestDept

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે 2019-20 ના ફાળવેલ બજેટની રૂપરેખા. #GujaratBudget #GujaratForestDept
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

૭૦ માં વનમહોત્સવની ઉજવણી ૨૦૧૯ 'જડેશ્વર વન' લોકાર્પણનો લાઈવ કાર્યક્રમ જડેશ્વર મંદિર પાસે,આદિનાથનગર ,ઓઢવ,અમદાવાદ Vijay Rupani #Vanmahotsav #Vanmahotsav2019 #GujForestDept pscp.tv/w/cBT8qjFETEtC…

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

News that will make you thrilled! Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m. Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'

News that will make you thrilled!

Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.

Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the TIME 100 greatest places 2019 list. And, a few days back, a record 34,000 people visited the site in a single day. Glad that it is emerging as a popular tourist spot! livemint.com/news/india/-st…

Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the <a href="/TIME/">TIME</a> 100 greatest places 2019 list. 

And, a few days back, a record 34,000 people visited the site in a single day. 

Glad that it is emerging as a popular tourist spot!

livemint.com/news/india/-st…
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

ગુજરાતના વનવિસ્તારને વધુ સમૃદ્ધ અને હરિયાળું બનાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલી માતબર રકમ વનવિભાગને ફાળવવામાં આવી.જેનો ઉપયોગ દસ કરોડ વૃક્ષો વાવવા,આરોગ્ય વન, બીજ ઉત્પાદન વગેરે વધારવાના કાર્યોમાં કરવામાં આવશે. Source:Sandesh #Gujarat #Forest #GujForestDept

ગુજરાતના વનવિસ્તારને વધુ સમૃદ્ધ અને હરિયાળું બનાવવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલી માતબર રકમ વનવિભાગને ફાળવવામાં આવી.જેનો ઉપયોગ દસ કરોડ વૃક્ષો વાવવા,આરોગ્ય વન, બીજ ઉત્પાદન વગેરે વધારવાના કાર્યોમાં કરવામાં આવશે.
Source:Sandesh 
#Gujarat #Forest #GujForestDept
PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

Wild cats eat grass when their stomach is upset. This helps them vomit out some undigested food. Present video is about lion eating green grass in Khambha forest area of Amreli district. Dr Rajiv Kumar Gupta IAS (Retd) PCCF & HoFF, Gujarat State #Lion #Lionking #Gujarat #Forest #GujForestDept

Wild cats eat grass when their stomach is upset. This helps them vomit out some undigested food. Present video is about lion eating green grass in Khambha forest area of Amreli district. <a href="/drrajivguptaias/">Dr Rajiv Kumar Gupta IAS (Retd)</a> <a href="/HoffPccf/">PCCF & HoFF, Gujarat State</a>
 #Lion #Lionking #Gujarat #Forest #GujForestDept
PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

My vote is for "Gujarat Forest Department, Government of Gujarat" of "Green Gujarat Android Mobile Application" for #SkochAward 2019 via vote.skoch.in Sameer Kochhar SKOCH Group

DCFChhotaudepur (@dcfchhotaudepur) 's Twitter Profile Photo

છોટાઉદેપુર વન વિભાગ ના નવીન વર્કિંગ પ્લાન નું ગુજરાતી અનુવાદ સાહિત્ય તથા બીટ,રાઉન્ડ,રેન્જ ના નકશાઓ સાથે તમામ કર્મચારીઓને શ્રી ટી એલ પટેલ નિવૃત્ત નાયબ વન સંરક્ષક દ્વારા ફિલ્ડ તાલીમ આપવામાં આવી

છોટાઉદેપુર વન વિભાગ ના નવીન વર્કિંગ  પ્લાન નું ગુજરાતી અનુવાદ  સાહિત્ય તથા  બીટ,રાઉન્ડ,રેન્જ ના નકશાઓ સાથે  તમામ કર્મચારીઓને શ્રી ટી એલ પટેલ નિવૃત્ત નાયબ વન સંરક્ષક દ્વારા ફિલ્ડ તાલીમ આપવામાં આવી
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood! Glad that the #CAB2019 has been passed in the #RajyaSabha. Gratitude to all the MPs who voted in favour of the Bill. This Bill will alleviate the suffering of many who faced persecution for years.

Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile Photo

Laid foundation stone for construction of Astronomy and Space Science Gallery at Science City , Ahmedabad. #VibrantStartupTechnologySummit #VSTSGujarat

Laid foundation stone for construction of Astronomy and Space Science Gallery at Science City , Ahmedabad.

#VibrantStartupTechnologySummit
#VSTSGujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

The IT sector in Gujarat, one of the best e-Governance state, is now leaving its fingerprints nationally and internationally because of the strong existing ICT eco-system of the state and encouraging schemes & policies of the Gujarat Govt #VibrantStartupTechnologySummit

PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક યોજાઇ હતી. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક યોજાઇ હતી. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

CM Shri Vijay Rupani Memorial chaired 18th meeting of State Wildlife Board and took important decisions on measures to control leopard menace, conservation of Great Indian Bustard, lion census 2020 and wildlife tourism development in the areas populated with wild bears in the state

CM Shri <a href="/vijayrupanibjp/">Vijay Rupani Memorial</a> chaired 18th meeting of State Wildlife Board and took important decisions on measures to control leopard menace, conservation of Great Indian Bustard, lion census 2020 and wildlife tourism development in the areas populated with wild bears in the state
PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા સૂચન કર્યુ હતું. 2020 માં હાથ ધરનારી સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે.

કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા સૂચન કર્યુ હતું. 2020 માં હાથ ધરનારી સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે.
Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile Photo

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે... હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ. #VijaySankalp

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !

Vijay Rupani (@vijayrupanibjp) 's Twitter Profile Photo

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ! જય જય ગરવી ગુજરાત...

PCCF Wildlife (@pccfwildlife) 's Twitter Profile Photo

ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ; ✓હું જ્યારે પણ બહાર જઈશ, માસ્ક પહેરી ને જ જઈશ. ✓હું હંમેશા સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરીશ અને કરાવીશ. ✓હું વારંવાર સાબુથી હાથ ધોઈશ.” #VijaySankalp