Lok Vigyan Kendra-Gandhinagar
@nisargcsc
Nisarg CSC Gandhinagar
ID: 1098903197177995264
22-02-2019 11:11:53
1,1K Tweet
1,1K Followers
1,1K Following
આજ રોજ પડુસમા પ્રાથમિક શાળા અને રામપુરા પ્રાથમિક શાળા,માણસા ખાતે બાળ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ યોજાશે. વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત, પર્યાવરણ જાગૃતિ અને નવીન પ્રવૃત્તિઓ દ્વારા ઉજાસ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે #EnergySavings #EnergyAwareness patelsatish Gujarat Council on Science & Technology 🇮🇳 GUVNL_official
🔆બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ પડુસમા અભિનવ પ્રાથમિક શાળા,માણસા,ગાંધીનગર ખાતે ઉર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ઉર્જા રમત-ક્વીઝ, ફિલ્મ શો, મોડેલ નિદર્શન,📷પ્રોત્સાહક ઇનામો વિદ્યાર્થીઓએ શીખ્યા ઊર્જા બચાવવાના નવતર માર્ગો! #SaveEnergy #energyefficiency Gujarat Council on Science & Technology 🇮🇳 GUVNL_official
#WorldOzoneDay 16 Sep, together with Gujarat Pollution Control Board,Nisarg Science Centre,#Gandhinagar & academic partners,we pledge to protect the Ozone Layer. Theme: From Science to Global Action 📖 Popular Lecture to raise awareness and inspire change. Let’s join hands for a healthier planet. 🌱