NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile
NewsCapital Gujarat

@newscapitalgj

A Digital Destination for everything that is Gujarat.

ID: 1757007255935836160

linkhttps://www.newscapital.com/ calendar_today12-02-2024 11:42:39

27,27K Tweet

2,2K Followers

13 Following

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

રાજકોટઃ BJP કાર્યાલય ખાતે સફાઈકર્મીઓનો હોબાળો સી.આર. પાટીલના આગમન પહેલા હોબાળો થયો #Rajkot #BJP #Office #SweepersUproar #CRPatil #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat C R Paatil

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં BJPના આંતરિક વિવાદને શાંત પાડવા સંગઠન મેદાને નગરપાલિકા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન અને ધારાસભ્ય બકાજી ઠાકોરને ગાંધીનગરનું તેડુ #Gandhinagar #KalolMunicipalCorporation #BJP #InternalConflict #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat BJP Gujarat

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે BJP પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું છે હતું અને હંમેશા રહેશે #JammuKashmir #AssemblyElections #BJP #AmitShah #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat Amit Shah

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

વિનેશ અને બજરંગ પુનિયાની કુસ્તીના અખાડામાંથી રાજકીય દંગલમાં એન્ટ્રી... હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બંને ખેલાડીઓ કોંગ્રેસમાં જોડાયા #Delhi #VineshPhogat #BajarangPuniya #Joined #Congress #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat Vinesh Phogat Congress

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

વડોડરામાં પોલિટિકલ પૂર જઓ રાત્રે 9:00વાગ્યે | Prime9withJigar #Vadodara #politics #Gujarat #DrSheetalMistry #chandrakantsrivastava #CongressParty #bharatiyajanataparty #vadodararains #VadodaraFloods #GujaratRain #gujaratFloods #GujaratiNews #Prime9withJigar #Prime9

વડોડરામાં પોલિટિકલ પૂર 
જઓ રાત્રે 9:00વાગ્યે | Prime9withJigar

#Vadodara #politics #Gujarat #DrSheetalMistry #chandrakantsrivastava #CongressParty #bharatiyajanataparty #vadodararains #VadodaraFloods #GujaratRain #gujaratFloods #GujaratiNews #Prime9withJigar #Prime9
NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

જસદણના આટકોટમાં પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ મુદ્દે કાર્યવાહી મધુ ટાઢાણીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો #Rajkot #Jasdan #FormerStudent #RapeCase #Action #MadhuTadhani #Arrest #Police #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

Vadtalના સ્વામી કેમ બન્યા ભૂમાફિયા? આ વિડીયો જોશો તો બધુ સમજાઈ જશે | News Capital Gujarat #VadtalTemple #VadtalSwaminarayanSanstha #Vadtal #TejendraPrasad #Gujarat #Ahmedabad #NewsCapitalGujarat #JaneCheGujarat

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

મહેસાણા એરોડ્રામ બન્યું પાલિકા માટે માથાનો દુઃખાવો, એવિએશન કંપનીની ટેક્સ ભરવામાં આળસ #mehsana #airdrom #Gujarat #AviationCompany #NewsCapitalGujarat #JaneCheGujarat newscapital.com/mehsana-aerodr…

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

રિદ્ધિ સિદ્ધિના સ્વામીને અર્પણ કરો રાજસ્થાની ચુરમા બરફી, આ રહી બનાવવાની ઈઝી રીત #ridhhishidhi #ganeshotsav #rajastanisweet #churma #NewsCapitalGujarat #JaneCheGujarat newscapital.com/ganesh-chaturt…

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

ગુજરાતમાં કાયમી OBC કમિશન ન હોવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર #Ahmedabad #Court #OBC #Commission #Controversy #HC #StateGoverment #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

Bhadarvi Poonam: 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત્ #bhadarvipoonam #tradition #history #NewsCapitalGujarat #JaneCheGujarat newscapital.com/bhadarvi-poona…

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

થાન તાલુકાનો જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ #Surendranagar #Than #TarnetarMelo #Start #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

કચ્છઃ ફરી ઝડપાયા શંકાસ્પદ નશીલા દ્રવ્યોના પેકેટ BSFએ શંકાસ્પદ માદક દ્રવ્યોના 11 પેકેટ કર્યા કબજે #Kutch #DrugPackets #BSFCaught #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat BSF

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીએ કરેલા ટ્વીટ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન (Part -1) #Surat #HarshSanghvi #CM #Tweet #Statement #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat Harsh Sanghavi Bhupendra Patel

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીએ કરેલા ટ્વીટ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન (Part-2) #Surat #HarshSanghvi #CM #Tweet #Statement #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat Harsh Sanghavi Bhupendra Patel

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

BSFએ કબજે કર્યા 11 પેકેટ શંકાસ્પદ માદક દ્રવ્યો ભુજના જખૌ બંદર પાસેથી મળી આવ્યા 11 કિલોના માદક દ્રવ્યોના પેકેટ,જખૌ પાસેના ક્રિક વિસ્તારમાં BSF સતત ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન #BSF #BorderSecurityForce #Bhuj #Drugs #BustedDrugNetwork #Jakhau #NewsCapitalGujarat #JaneCheGujarat

BSFએ કબજે કર્યા 11 પેકેટ શંકાસ્પદ માદક દ્રવ્યો 

ભુજના જખૌ બંદર પાસેથી મળી આવ્યા 11 કિલોના  માદક દ્રવ્યોના પેકેટ,જખૌ પાસેના ક્રિક વિસ્તારમાં BSF સતત ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન
#BSF #BorderSecurityForce #Bhuj #Drugs #BustedDrugNetwork #Jakhau #NewsCapitalGujarat #JaneCheGujarat