News18Gujarati (@news18guj) 's Twitter Profile
News18Gujarati

@news18guj

ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ.
Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group

ID: 1704090810

linkhttps://gujarati.news18.com/ calendar_today27-08-2013 08:39:38

500,500K Tweet

570,570K Takipçi

49 Takip Edilen

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈ મોટા સમાચાર.. ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

વડોદરાઃ સસ્પેન્ડ કરેલા નાયકાવાલાને લોકોએ ઘેર્યા જિલ્લા પંચાયત સદસ્યએ જાહેરમાં ઉધડો લીધો #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

સુરતઃ બોક્સ ક્રિકેટના મેદાનની બાજુમાં બનેલી ઓરડીમાંથી બે મહિલા અને એક પુરુષની લાશ મળી, શું છે મોતનું કારણ? #Surat #Gujarat gujarati.news18.com/news/surat/sur…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

આંગળી પર ઈજા થતાં પંત મેદાનની બહાર થયો, હવે ધ્રુવ જુરેલને બેટિંગ મળશે કે નહીં? #INDvsENG #RishabhPant #DhruvJurel gujarati.news18.com/photogallery/s…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ચાઈનીઝ કંપનીની ઈલેક્ટ્રિક કાર ખરીદીને પસ્તાયો દિલ્હીનો યુવક, 40 લાખથી મોંઘી ગાડી 2 મહિનામાં ભંગાર બની, કંપનીએ રિપેરિંગ માટે 18 લાખનું બિલ પકડાવ્યું #byd #electriccars #insurance gujarati.news18.com/photogallery/b…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

આ ખેડૂતે પોતે સાબિત કરીને સમજાવ્યું કે તગડી કમાણી માટે શું કરવું જોઈએ, 1 વીઘામાં આ વસ્તુની ખેતી કરીને રોકડી કમાણી કરી રહ્યો છે. #farming #gujarat #amreli #junagadh #rajkot gujarati.news18.com/news/business/…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

વધુ એક પરંપરાગત વરતારાથી મળ્યા શુભ સંકેત અરવલ્લીમાં અષાઢી તોલાતા, કઢાયો વરતારો #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ અને ઠંડકભર્યું માહોલ જોવા મળ્યો #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

મોરબીમાં બિસ્માર રોડ, ગટરો, પ્રાથમિક સુવિધા સામે જનતાનો રોષ વકર્યો #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ચક્કાજામ પછી તંત્રએ શરૂ કરી હેલ્પલાઇન , રસ્તા ધોવાઈ જતા તંત્ર સામે લોકોનો રોષ #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

જૂનાગઢ જિલ્લાના સાંતલપુર ગામનો માર્ગ ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યોજનામાં માત્ર 21,000 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 10 લાખ રૂપિયા કમાઈ શકાય છે. જોકે આખરે સરકારે તેની પૂરેપૂરી હકીકત જણાવી #FactCheck #viralvideo #shaktikantadas gujarati.news18.com/news/business/…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

જુનાગઢના ભેસાણમાં રસ્તાની કામગીરી નબળી થતા હોવાના આક્ષેપ સાથે કામગીરી અટકાવવામાં આવી #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

દાહોદ: ડુંગરપુર ખાતે આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં, બ્રિજ નીચેનું પિલર જર્જરીત સ્થિતિમાં #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર !, એક્સપ્રેસવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ધોવાયા, ટુ વ્હીલર ચાલકો ખાડા રાજનો બની રહ્યા છે ભોગ #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા પર કોંગ્રેસના ધારાસભ્ય અને PI વચ્ચે ઝપાઝપી #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

નર્મદાના પ્રતાપનગરના બામણ ફરિયાના ખેડૂતના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ #Breakingnews #GujaratiNews #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

સૌરાષ્ટ્રના લોકમેળાને લઈ મોટા સમાચાર #rajkot #JanmashtamiMela #lokmelo #News18Gujarati

સૌરાષ્ટ્રના લોકમેળાને લઈ મોટા સમાચાર

#rajkot #JanmashtamiMela #lokmelo #News18Gujarati
News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

#VideoViral: કાર લઈને પહાડ પર ખેલ કરવાનું ભારે પડ્યું! ગાડી 300 ફૂટ નીચે ખીણમાં જઈને પડી #Maharashtra #Gujarwadi #tablepoint gujarati.news18.com/news/national-…