Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile
Navsarjan Gujarat

@navsarjngujarat

You must be the change you wish to see in the world : Mahatma Gandhi

| 𝐈𝐧𝐢𝐭𝐢𝐚𝐭𝐢𝐯𝐞 𝐛𝐲 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 |

ID: 3501391337

linkhttp://incgujarat.in calendar_today31-08-2015 11:45:38

4,4K Tweet

8,8K Takipçi

85 Takip Edilen

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

રૂપિયામાં કડાકો/ મોંઘવારી બેફામ વધતાં શેરબજારમાં ભૂકંપ, અમેરિકન બજારને પગલે એશિયાઈ શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો gstv.in/us-inflation-n…

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

ખાસ વાત/ તલાટીઓના ખાસ ભથ્થામાં કર્યો વધારો, મહિને 900 ને બદલે મળશે રૂ.3,000! આખરે સરકાર માંગ સામે ઝૂકી gstv.in/talati-bhattha…

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

કેજરીવાલે દિલ્હીવાસીઓને આપ્યો 440 વોલ્ટનો ઝટકો / ફ્રી વીજળી જોઈતી હશે તો સરકારમાં આપવી પડશે અરજી, નવા નિયમો લાગું gstv.in/kejrival-eletr…

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

સુરતમાં ભયંકર પુર પ્રકોપ બાદની પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ શ્રી Bharat Solanki જી તથા કોંગ્રેસ કાર્યકરોએ રાહત કામગીરી કરી હતી જશ લેવાની રાજકીય પરંપરામાં ક્યારેય માધવસિંહજી એ કે તેમના પુત્ર ભરતસિંહે રસ દાખવ્યો નથી...માત્ર જનસેવાને જ મહત્વ આપ્યું છે.

સુરતમાં ભયંકર પુર પ્રકોપ બાદની પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ શ્રી Bharat Solanki જી તથા કોંગ્રેસ કાર્યકરોએ રાહત કામગીરી કરી હતી

જશ લેવાની રાજકીય પરંપરામાં ક્યારેય માધવસિંહજી એ કે તેમના પુત્ર ભરતસિંહે રસ દાખવ્યો નથી...માત્ર જનસેવાને જ મહત્વ આપ્યું છે.
Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

આદિવાસી સમાજના હક હિત અને અધિકાર માટે લડી રહેલા યુવા ધારાસભ્ય Anant Patel MLA અને અન્ય યુવાનો પર ભાજપના નેતાઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેઓ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે ત્યારે તેમની મુલાકાત લેતાં Amit Chavda અને Sukhram Rathava

Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

गुजरात कांग्रेस के पूर्व अध्यक्ष एवं आंकलाव से विधायक Amit Chavda जी के नामांकन पत्र भरने के दौरान जनसैलाब उमड़ा.. बदलाव परिवर्तन का एक ही नाम अमित चावड़ा। #CongressforGujarat

गुजरात कांग्रेस के पूर्व अध्यक्ष एवं आंकलाव से विधायक Amit Chavda जी के नामांकन पत्र भरने के दौरान जनसैलाब उमड़ा..

बदलाव परिवर्तन का एक ही नाम अमित चावड़ा। #CongressforGujarat
Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

भाजपाई गुजरात मॉडल! • गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा जूनियर क्लर्क वर्ग 3 के लिए 2,995 केंद्रों पर 9,53,723 परीक्षार्थियों की आज 11 बजे परीक्षा थी लेकिन उससे पहले ही पेपर लीक हो गया और परीक्षा रद हो गई! और यह पहली बार नहीं हुआ है। #વિકાસ_લીક_થયો #Paperleak #juniorclerk

भाजपाई गुजरात मॉडल!

• गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा जूनियर क्लर्क वर्ग 3 के लिए 2,995 केंद्रों पर 9,53,723 परीक्षार्थियों की आज 11 बजे परीक्षा थी लेकिन उससे पहले ही पेपर लीक हो गया और परीक्षा रद हो गई!

और यह पहली बार नहीं हुआ है।
#વિકાસ_લીક_થયો #Paperleak #juniorclerk
Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

વારંવાર પેપર લીકની ઘટનાઓને કારણે યુવાધન દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યું છે... ભાજપ સરકારની નાકામયાબી, બેદરકારી અને નિષ્ફળતાને પગલે ભાજપ સરકાર અને મુખ્યમંત્રી Bhupendra Patel રાજીનામું આપીને પરિક્ષાર્થીઓ સાથે ન્યાય કરે... #ભાજપ_રાજીનામું_આપે #Paperleak #juniorclerk

વારંવાર પેપર લીકની ઘટનાઓને કારણે યુવાધન દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યું છે...

ભાજપ સરકારની નાકામયાબી, બેદરકારી અને નિષ્ફળતાને પગલે ભાજપ સરકાર અને મુખ્યમંત્રી Bhupendra Patel રાજીનામું આપીને પરિક્ષાર્થીઓ સાથે ન્યાય કરે... #ભાજપ_રાજીનામું_આપે #Paperleak #juniorclerk
Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પંચાયત સેવા વર્ગ 3 (જુનિયર ક્લાર્ક) પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી Amit Chavda ની પ્રતિક્રિયા.. #Paperleak #juniorclerk

Amit Chavda (@amitchavdainc) 's Twitter Profile Photo

ગુજરાતના દરેક નાગરિકોનો અવાજ વિધાનસભામા બુલંદ કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. આપના સૂચનો, પ્રશ્નો, ફરિયાદો વિધાનસભા કાઁગ્રેસ પક્ષના કાર્યલય સુધી WhatsApp તેમજ E-mail દ્વારા પહોચાડો. વોટ્સએપ - 9909089365 ઈ-મેઈલ - [email protected] આપનો, અમિત ચાવડા

ગુજરાતના દરેક નાગરિકોનો અવાજ વિધાનસભામા બુલંદ કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે.

આપના સૂચનો, પ્રશ્નો, ફરિયાદો વિધાનસભા કાઁગ્રેસ પક્ષના કાર્યલય સુધી WhatsApp તેમજ  E-mail  દ્વારા પહોચાડો.

વોટ્સએપ - 9909089365
ઈ-મેઈલ - lopofficegla@gmail.com

આપનો,
અમિત ચાવડા
Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

સ્પર્ધાત્મક પરીક્ષામા વારંવાર પેપરલીક કરનાર ગુનેગારો સામે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન.... #GujaratAssembly

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટા વચનો આપ્યા, 156 સીટો સાથે સરકાર બની, લોકોને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત મળે, ખેડૂતોના દેવા માફ થાય અને, GST અને અન્ય ટેક્સમાંથી નાના વ્યાપારીને રાહત મળે તેવુ બજેટ હોય : #GujaratBudget2023 પર કોંગ્રેસ MLA Amit Chavda નું નિવેદન..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટા વચનો આપ્યા, 156 સીટો સાથે સરકાર બની, લોકોને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત મળે, ખેડૂતોના દેવા માફ થાય અને, GST અને અન્ય ટેક્સમાંથી નાના વ્યાપારીને રાહત મળે તેવુ બજેટ હોય : #GujaratBudget2023 પર કોંગ્રેસ MLA Amit Chavda નું નિવેદન..
Amit Chavda (@amitchavdainc) 's Twitter Profile Photo

देश में लोकशाही खतम कर तानाशाहों,अंग्रेजों जेसा शासन प्रस्थापित हो चुका है, सत्य से डरी हुए भाजपा सरकार विरोध प्रदर्शन करने भी नहीं दे रही, संकल्प सत्याग्रह के समय पुलिस ने Gujarat Congress कार्यकर्ताओं को जबरन हिरासत में लिया #पहले लडे थे गोरों से, अब लडेगे चोरों से

देश में लोकशाही खतम कर तानाशाहों,अंग्रेजों  जेसा  शासन प्रस्थापित हो चुका है,
सत्य से डरी हुए भाजपा सरकार विरोध प्रदर्शन करने भी नहीं दे रही, संकल्प सत्याग्रह के समय पुलिस ने Gujarat Congress कार्यकर्ताओं को जबरन हिरासत में लिया
#पहले लडे थे गोरों से, अब लडेगे चोरों से
Shaktisinh Gohil MP (@shaktisinhgohil) 's Twitter Profile Photo

ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં સંબોધન.

Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

Biggest setback for Gujarat BJP Gujarat Congress leader Jasubhai Patel's resounding victory in the prestigious battle of Saber Dairy. Jasubhai Patel defeats the BJP leader Hasmukhbhai Note: Jashubhai was denied a ticket by Congress in the 2022 Gujarat Assembly Election #LoyalLeader

Biggest setback for Gujarat BJP

Gujarat Congress leader Jasubhai Patel's resounding victory in the prestigious battle of Saber Dairy.

Jasubhai Patel defeats the BJP leader Hasmukhbhai

Note: Jashubhai was denied a ticket by Congress in the 2022 Gujarat Assembly Election #LoyalLeader
Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

ચૂંટણી પહેલાં ભાજપની વિકેટો પાડવા લાગી... વડોદરા બેઠકથી રંજનબેનના નનૈયા બાદ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી.. #ભજપમા_ભય

ચૂંટણી પહેલાં ભાજપની વિકેટો પાડવા લાગી...

વડોદરા બેઠકથી રંજનબેનના નનૈયા બાદ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી.. #ભજપમા_ભય
Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

દિયોદર તાલુકાના ધનકવાડા ગામે હિંગળાજ માતા ના મંદિરે Geniben Thakor નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું... #બનાસની_બેન_ગેનીબેન #LokSabhaElections2024

Navsarjan Gujarat (@navsarjngujarat) 's Twitter Profile Photo

ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો! સરનેમ વિવાદ વચ્ચે સાબરકાંઠામાં ભાજપ નેતા દ્વારા ચૂંટણી લડવાની ના પાડતાં કાર્યકરો નારાજ. જિલ્લા ભાજપ કાર્યાલય પર ભીખાજીના પોસ્ટર ઉતારવામાં આવ્યા.. નારાજ કાર્યકરો કાર્યાલય પર ધસી આવતાં ભાજપે પોલીસ બોલાવવી પડી! #ભાજપમાં_ભય

ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો!

સરનેમ વિવાદ વચ્ચે સાબરકાંઠામાં ભાજપ નેતા દ્વારા ચૂંટણી લડવાની ના પાડતાં કાર્યકરો નારાજ.

જિલ્લા ભાજપ કાર્યાલય પર ભીખાજીના પોસ્ટર ઉતારવામાં આવ્યા.. નારાજ કાર્યકરો કાર્યાલય પર ધસી આવતાં ભાજપે પોલીસ બોલાવવી પડી!

#ભાજપમાં_ભય
Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

गुजरात के बनासकांठा में कांग्रेस उम्मीदवार Geniben Thakor को जनता का असीम प्रेम मिल रहा है। गेनीबेन को जनता का अपार स्नेह मिलता देख यह तय है की गेनीबेन बनासकांठा के जन जन की आवाज को संसद में पूरी मजबूती से बुलंद करेंगी। अपनों के साथ.. अपनों के बीच.. #બનાસની_બેન_ગેનીબેન

Dhruv Pandit (@ithepandit) 's Twitter Profile Photo

भाजपा के हाथ से गुजरात से पहली सीट आनंद जाएगी वोह भी मतगणना के दिन सुबह 10 बजे। Amit Chavda को दिल्ली भेजना है। जनसैलाब से खचाखच भरे सभा ग्राउंड में आनंद की दो ब्रांड अमूल और अमित के ही चर्चे। #Gujarat #LokSabhaElections2024