Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile
Navsari_Vijalpor Nagapalika

@navsarinp

ID: 2843124043

calendar_today07-10-2014 06:01:40

226 Tweet

282 Takipçi

82 Takip Edilen

Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile Photo

#sbmurban Collector & DM Navsari આજ રોજ ચીફ ઓફિસરશ્રી,પ્રમુખશ્રી,અને વોર્ડ 13 નાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા તીઘરા વસાહત,રેલ રાહત કોલોની,દશેરા ટેકરી જેવા વિસ્તારો ની મુલાકાત લઈ સ્થાનિક રહેવાસીઓની સફાઈ,ડ્રેનેજ,દબાણ ને લગતી ફરિયાદો સાંભળી તે ફરિયાદો વહેલી તકે નિરાકરણ આવે તેવી ખાતરી આપી.

#sbmurban  <a href="/CollectorNav/">Collector & DM Navsari</a>
આજ રોજ ચીફ ઓફિસરશ્રી,પ્રમુખશ્રી,અને વોર્ડ 13 નાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા તીઘરા વસાહત,રેલ રાહત કોલોની,દશેરા ટેકરી જેવા વિસ્તારો ની મુલાકાત લઈ સ્થાનિક રહેવાસીઓની સફાઈ,ડ્રેનેજ,દબાણ ને લગતી ફરિયાદો   સાંભળી તે ફરિયાદો વહેલી તકે નિરાકરણ આવે તેવી ખાતરી આપી.
Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile Photo

Navsari.802614. ૧ મે ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગ રૂપે નવસારી શહેર માં જુદા જુદા સ્થળો એ સુંદર ભિત ચિત્રો, સ્વરછતા નાં સંદેશો દર્શાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી. Jigish Shah DM Navsari #sbmurban #SwachhSurvekshan2022

Navsari.802614.
૧ મે ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગ રૂપે નવસારી શહેર માં  જુદા જુદા સ્થળો એ સુંદર ભિત ચિત્રો, સ્વરછતા નાં સંદેશો દર્શાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી.
Jigish Shah DM Navsari #sbmurban #SwachhSurvekshan2022
Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile Photo

પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં નવસારી વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલીકાની ટીમો દ્વારા ડ્રેનેજનાં ગંદા પાણીના નિકાલની ફરિયાદો દૂર કરવાની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પુરના પાણી ઉતર્યા બાદ નગરપાલિકા તથા સુરત મહાનગરપાલીકાની ટીમો દ્વારા સફાઈ તથા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી

નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ, તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી નવસારી વિજલપોર નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહેલ છે.

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ પ્રાથમિક શાળાઓ તેમજ રસ્તાની સફાઈ ટેન્કર દ્વારા કરવામાં આવી.

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તાર તેમજ સમગ્ર શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી.

નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આજરોજ આનંદભુવન ચાલ, ગૌરીશંકર મહોલ્લો, વિજલપોર વિભાગ, રેલ્વે ક્વાટ્ર્સ, આનંદ નગર શાંતાદેવી રોડ, શિવશક્તિ નગર, તાશ્કંદ નગર, શ્રીનગર, જલાલપોર રાજપૂત ફળિયા, બ્રાહ્મણ ફળિયા જેવા વિવિધ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું.

નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી ઉકાળીને તથા કલોરીનેશન યુક્રત પીવા માટે રીક્ષા દ્વારા જણાવવામાં આવ્યું.

Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile Photo

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હિદાયત નગર, રેલરાહત કોલોની, ગધેવાન, પુર્પાે્શર તથા ઝુમુર ગેસ વિસ્તારમાં પાણીના લીકેજ શોધી પાણીની લાઈન રીપેર કરવાની કામગીરી કરવામાં આવી

*એક વિનમ઼ અપીલ* 13/8/2022 થી 15/8/2022 સુધી અને ત્યાર પછી પણ હરઘર તિરંગા અંતર્ગત કયાંય પણ તિરંગા સંબંધિત *વિસંગતતા દેખાય* તો કૃપા કરીને તેને વાયરલ ના કરશો અને એ ભૂલને ત્યાં સમજાવીને કે સુધારીને ઠીક કરવા દેવી *તિરંગા દેશની શાન છે* *મજાક નો વિષય નથી*

Navsari_Vijalpor Nagapalika (@navsarinp) 's Twitter Profile Photo

નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા પુરાણ ની કામગીરી હાથ ધરી