Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile
Navsari Municipal Corporation

@navsarinmc

Navsari Municipal Corporation, Gujarat.

ID: 794420032553906178

calendar_today04-11-2016 06:04:30

473 Tweet

639 Followers

44 Following

Info Navsari GoG (@infonavsarigog) 's Twitter Profile Photo

નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઇ - દેશભક્તિપૂર્ણ ધૂનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નારાઓથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી - જળ શકિત મંત્રીશ્રી, સી આર પાટીલ સહિત વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે તિરંગા યાત્રાને ફ્લેગઓફ કરાયો #teamnavsari #HarGharTiranga #HarGharSwachhata

નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઇ

દેશભક્તિપૂર્ણ ધૂનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નારાઓથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી

જળ શકિત મંત્રીશ્રી, સી આર પાટીલ સહિત વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે તિરંગા યાત્રાને ફ્લેગઓફ કરાયો
#teamnavsari #HarGharTiranga #HarGharSwachhata
Collector & DM Navsari (@collectornav) 's Twitter Profile Photo

"હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા" આજરોજ માનનીય કેન્દ્રિય જળશકિત મંત્રીશ્રી સી.આર. પાટીલના વરદ્દહસ્તે શહેરીજનોની બહોળી સંખ્યામાં તિરંગા યાત્રાને ફ્લેગ ઑફ કરાઈ. યાત્રામાં દેશભક્તિના નારાઓથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. #IndependenceDay #HarGharTiranga #TirangaYatra CMO Gujarat C R Paatil

"હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા"

આજરોજ માનનીય કેન્દ્રિય જળશકિત મંત્રીશ્રી સી.આર. પાટીલના વરદ્દહસ્તે શહેરીજનોની બહોળી સંખ્યામાં તિરંગા યાત્રાને ફ્લેગ ઑફ કરાઈ. યાત્રામાં દેશભક્તિના નારાઓથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી.
#IndependenceDay #HarGharTiranga #TirangaYatra
CMO Gujarat C R Paatil
Collector & DM Navsari (@collectornav) 's Twitter Profile Photo

આજરોજ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ. અધ્યક્ષસ્થાનેથી કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ તેમજ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરાઈ. CMO Gujarat C R Paatil Navsari Municipal Corporation DDO Navsari

આજરોજ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ. અધ્યક્ષસ્થાનેથી કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ તેમજ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરાઈ.
CMO Gujarat C R Paatil Navsari Municipal Corporation DDO Navsari
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૭૯મું સ્વતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમ નિમિત્તે નવસારી શહેરના સૌ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે . . #harghartiranga🇮🇳 #IndependenceDay2025

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૭૯મું સ્વતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમ નિમિત્તે નવસારી શહેરના સૌ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે

#harghartiranga🇮🇳 #IndependenceDay2025
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ પ્રખ્યાત સ્થળો જેમ કે સર્કલ, મહાનગરપાલિકા ઓફિસ બિલ્ડીંગ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સરકારી મકાનોને રંગબેરંગી લાઈટીંગ દ્વારા આકર્ષક રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. #HarGharTiranga2025

Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભકિ્તને લગતા નારાઓથી નવસારી શહેરની ગલીઓ ગુંજી ઉઠી જળ શકિત મંત્રીશ્રી, સી આર પાટીલ સહિત વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે તિરંગા યાત્રાને ફ્લેગઓફ કરાયો . . #Harghartiraga #hargharswatchta

Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૭૯માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, માન કમિશનર સાહેબશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. #harghartiranga #independenceday2025

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૭૯માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, માન કમિશનર સાહેબશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

#harghartiranga #independenceday2025
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૭૯માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, માન કમિશનર સાહેબશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. #harghartiranga #independenceday2025

Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

શ્રી કૃષ્ણ જન્મોત્સવના મંગલકારી પર્વ જન્માષ્ટમીની સૌ નાગરિકોને શુભકામનાઓ.. . . #janmashtami2025

શ્રી કૃષ્ણ જન્મોત્સવના મંગલકારી પર્વ જન્માષ્ટમીની સૌ નાગરિકોને શુભકામનાઓ..

#janmashtami2025
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પત્રલેખન પ્રવૃત્તિમાં શહેરની 15 શાળાઓના 3000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને સંબોધીને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની મહત્વતા સમજાવી અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્સવ . Dev Choudhary CMO Gujarat GujUDDept Info Navsari GoG Gujarat Information Collector & DM Navsari

Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પત્રલેખન પ્રવૃત્તિમાં શહેરની 15 શાળાઓના 3000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને સંબોધીને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની મહત્વતા સમજાવી અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્સવ . Dev Choudhary CMO Gujarat Collector & DM Navsari Gujarat Information GujUDDept Gujarat Information

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પત્રલેખન પ્રવૃત્તિમાં શહેરની 15 શાળાઓના 3000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને સંબોધીને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની મહત્વતા સમજાવી અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્સવ .
Dev Choudhary CMO Gujarat Collector & DM Navsari Gujarat Information GujUDDept Gujarat Information
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

NMC Action : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવકાર ટ્રેડર્સ –શાહિદ ચોક પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તી કરવામાં આવી તથા રૂ 1000 નો દંડ ફટકારવામાં આવ્યો

NMC Action : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવકાર ટ્રેડર્સ –શાહિદ ચોક
પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તી કરવામાં આવી તથા રૂ 1000 નો દંડ ફટકારવામાં આવ્યો
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

તા ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ કામગીરી થયેલ રોડ પેચવર્ક, નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પછી ઉભી થયેલી સમસ્યાઓ, ખાસ કરીને રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક દુર કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. . . #Navsari #NMCRoadRepair #AfterRainAction #navsari

તા ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ કામગીરી થયેલ રોડ પેચવર્ક, નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પછી ઉભી થયેલી સમસ્યાઓ, ખાસ કરીને રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક દુર કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

#Navsari #NMCRoadRepair #AfterRainAction #navsari
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર... ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જંતુનાશક દવાઓનો કેમિકલ છટકાવ કરી રોગ અટકાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

સ્વચ્છતા છે સેવા – નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર શૌચાલયની નિયમિત સફાઈ #સ્વચ્છનવસારી #સ્વચ્છસર્વેક્ષણ૨૦૨૫ #સ્વચ્છભારત #SwachhNavsari #SwachhSurvekshan2025

સ્વચ્છતા છે સેવા – નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર શૌચાલયની નિયમિત સફાઈ
#સ્વચ્છનવસારી
#સ્વચ્છસર્વેક્ષણ૨૦૨૫
#સ્વચ્છભારત
#SwachhNavsari
#SwachhSurvekshan2025
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

Date: 20/Aug/2025 *નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ તાપમાન , હવામાં રહેલ ભેજ, અને વરસાદના આકડા *નોંધ :ઉપર દર્શાવેલ માહિતી ગઇકાલ બપોર 12:00 કલાકથી આજ રોજના બપોર 12:00 કલાલ સુધીની છે.

Date: 20/Aug/2025
*નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ તાપમાન ,
હવામાં રહેલ ભેજ, અને વરસાદના આકડા
*નોંધ :ઉપર દર્શાવેલ માહિતી ગઇકાલ બપોર 12:00 કલાકથી
આજ રોજના બપોર 12:00 કલાલ સુધીની છે.
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નમો ગણપતિ બાપ્પા મોરયા નવસારી મહાનગરપાલિકા લાવે છે "ઈકો ફ્રેન્ડલી હોમ ગણેશ સ્પર્ધા 2025" કુદરત સાથે ગણેશોત્સવ ઉજવો અને જીતી લો કેશ ઈનામો આજે જ કરો રજિસ્ટ્રેશન! ઇનામો: પ્રથમ સ્થાન – ₹5000 દ્વિતીય સ્થાન – ₹2500 તૃતીય સ્થાન – ₹1100 #NavsariNMC #EcoFriendlyGanesh #HomeGanesh2025

નમો ગણપતિ બાપ્પા મોરયા
નવસારી મહાનગરપાલિકા લાવે છે "ઈકો ફ્રેન્ડલી હોમ ગણેશ સ્પર્ધા 2025"
કુદરત સાથે ગણેશોત્સવ ઉજવો અને જીતી લો કેશ ઈનામો
આજે જ કરો રજિસ્ટ્રેશન!

ઇનામો:
પ્રથમ સ્થાન – ₹5000
દ્વિતીય સ્થાન – ₹2500
તૃતીય સ્થાન – ₹1100

#NavsariNMC #EcoFriendlyGanesh #HomeGanesh2025
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા લાવે છે "ઈકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા 2025" ગણેશોત્સવ ઉજવો કુદરત સાથે, મેળવો આકર્ષક કેશ ઈનામો તમારા ગણેશ મંડળનું હવે જ રજિસ્ટ્રેશન કરો! ઇનામો: પ્રથમ સ્થાન – ₹51,000 દ્વિતીય સ્થાન – ₹25,000 તૃતીય સ્થાન – ₹11,000 #NavsariNMC #EcoFriendlyGanesh

નવસારી મહાનગરપાલિકા લાવે છે "ઈકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા 2025"
ગણેશોત્સવ ઉજવો કુદરત સાથે, મેળવો આકર્ષક કેશ ઈનામો
તમારા ગણેશ મંડળનું હવે જ રજિસ્ટ્રેશન કરો!

ઇનામો:
પ્રથમ સ્થાન – ₹51,000
દ્વિતીય સ્થાન – ₹25,000
તૃતીય સ્થાન – ₹11,000

#NavsariNMC #EcoFriendlyGanesh
Navsari Municipal Corporation (@navsarinmc) 's Twitter Profile Photo

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પત્રલેખન પ્રવૃત્તિમાં શહેરની 15 શાળાઓના 3000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને સંબોધીને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની મહત્વતા સમજાવી Dev Choudhary CMO Gujarat Gujarat Information Collector & DM Navsari Info Navsari GoG GujUDDept